ETV Bharat / state

PM મોદીનું ન્યુ ઈન્ડિયાનું સ્વપ્ન માત્ર યુવાનો જ સાકાર કરી શકે: રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ - Latest news of Dahod

દાહોદ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા પોલિટેકનીક કોલેજ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ઔધોગિક રોજગાર ભરતી મેળામાં 1200 યુવાનોને વિવિધ ક્ષેત્રની કંપનીઓમાં રોજગારની તકો સાંપડી છે. આ સાથે યોજાયેલી સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં ઉપસ્થિત રાજયપ્રધાન બચુભાઇ ખાબડે યુવાનોને વધુ મહેનત કરી પોતાના ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા પ્રોત્સાહન આપ્યુ હતું.

Dahod
author img

By

Published : Sep 22, 2019, 9:30 AM IST

દાહોદ શહેરમાં આવેલ પોલીટેકનીકલ કોલેજમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક રોજગાર મેળાનું આયોજન થયું હતું. જેમાં રાજયપ્રધાન બચુભાઇ ખાબડે ઉપસ્થિત યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, જિલ્લા રોજગાર કચેરી, દાહોદ દ્વારા વર્ષ 2018-19માં 22 રોજગાર ભરતી મેળામાં કુલ 2186 ઉમેદવારોએ રોજગારી મેળવી હતી. આ વર્ષે પણ 7 ભરતી મેળામાં 679 ઉમેદવારોએ રોજગારી મેળવી છે. રાજય સરકાર યુવાનોને રોજગારી મળે તે માટે દર વર્ષે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરે છે. તેમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે 30 દિવસીય નિવાસી તાલીમ પણ નિ:શુલ્ક આપવામાં આવે છે.

PM મોદીનું ન્યુ ઈન્ડિયાનું સ્વપ્ન માત્ર યુવાનો જ સાકાર કરી શકે: રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ

કલેક્ટર વિજય ખરાડીએ યુવાનોને પોતાના ક્ષેત્રમાં મહારત હાંસલ કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પ્રશ્ન કાબેલીયતનો છે, જો કાબેલીયત હશે તો નોકરીઓ સામેથી મળશે. હજારો નોકરીઓ કાબેલ માણસોની રાહ જુવે છે. જિલ્લા કક્ષાના ઔધોગિક ભરતી મેળામાં કુલ ૨૩ જેટલી કંપનીઓ સહભાગી બની હતી. જેમાં મહિન્દ્રા, વેલસ્પન જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ ભરતી મેળા દરમિયાન 1200 રોજગારવાંચ્છુ યુવાનોને પ્રથમ તબક્કાની પસંદગી પ્રક્રીયામાં સમાવવામાં આવ્યા હતાં.

Intro:ઔધોગિક રોજગાર ભરતી મેળામાં ૧૨૦૦ યુવાનોને વિવિધ ક્ષેત્રની કંપનીઓમાં રોજગારની તકો સાંપડી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જે નવા ભારતનું સ્વપ્ન જોયું છે તેને યુવાનો જ સાકાર કરી શકે છે- રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ

દાહોદ, દાહોદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દ્વારા પોલિટેકનીક ખાતે યોજવામાં આવેલા જિલ્લા કક્ષાના ઔધોગિક રોજગાર ભરતી મેળામાં ૧૨૦૦ યુવાનોને વિવિધ ક્ષેત્રની કંપનીઓમાં રોજગારની તકો સાંપડી છે. આ સાથે યોજવામાં આવેલી સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં ઉપસ્થિત રાજય પ્રધાન બચુભાઇ ખાબડે યુવાનોને વધુ મહેનત કરી પોતાના ક્ષેત્રમાં ઉજ્જવળ કારકીર્દિ બનાવવા શીખ આપી હતી. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જે નવા ભારતનું સ્વપ્ન જોયું છે તેને યુવાનો જ સાકાર કરી શકે છે નું જણાવ્યું હતું

         Body:દાહોદ શહેરમાં આવેલ પોલીટેકનીકલ કોલેજ મુકામે જિલ્લા્લા્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક રોજગાર મેળાામાાં રાજય પ્રધાન બચુભાઇ ખાબડે ઉપસ્થિત યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે જિલ્લા રોજગાર કચેરી, દાહોદ દ્વારા વર્ષ ર૦૧૮-૧૯ માં યોજવામાં આવેલા ૨૨ રોજગાર ભરતી મેળામાં કુલ ૨૧૮૬ ઉમેદવારોએ રોજગારી મેળવી હતી. આ વર્ષે પણ અત્યાર સુધીમાં યોજવામાં આવેલા ૭ ભરતી મેળામાં ૬૭૯ ઉમેદવારોએ રોજગારી મેળવી છે. રાજય સરકાર યુવાનોને રોજગારી મળે તે માટે દર વર્ષે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરે છે. તેમાં ઉત્કૃષ્ઠ દેખાવ માટે ૩૦ દિવસીય નિવાસી તાલીમ પણ નિ:શુલ્ક આપવામાં આવે છે.રાજય કક્ષાનો લશ્કરી ભરતી મેળામાં પણ દાહોદના ૨૧ યુવાનો પસંદ થયા હતા અને હાલમાં દેશની સુરક્ષાની ફરજ નિભાવી રહ્યા છે.
         મુખ્યમંત્રી એપ્રેન્ટીશ યોજના વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દાહોદ માં આ યોજના હેઠળ ૨૧૦ ઉમેદવારો તાલીમ મેળવી રહયા છે. આ યોજના હેઠળ દાહોદમાં ૧૨૧ એકમો નોંધાયેલા છે. દાહોદ જિલ્લામાં કુલ ૧૦ ઓધૌગિક તાલીમ સંસ્થાઓ, ગ્રાન્ટ ઇન એઇડ તાલીમ કેન્દ્રો અને ૧૪ સ્વનિર્ભર ઔધોગિક તાલીમ કેન્દ્રોમાં કારીગર તાલીમ યોજના હેઠળ વિવિધ પ્રકારના ટ્રેડમાં ૬૬૦૦ જેટલા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. મહિલા ઔધોગિક તાલીમ સંસ્થામાં પણ વિવિધ ટ્રેડ હેઠળ મહિલાઓ તાલીમ મેળવી રોજગાર મેળવી રહી છે.
         ઉપસ્થિત ઉમેદવારોને સારી કારકિર્દીના નિર્માણ માટે અમૂલ્ય સૂચનો આપતા પ્રધાન બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે રોજગારી માટે યોગ્ય તકને ઝડપવાની જરૂર છે. એ માટેની ક્ષમતા-કૌશલ્ય વિકસાવવું જરૂરી છે. રાજય સરકાર દ્વારા યુવાનોને કોલેજમાં ટેબલેટ આપવામાં આવે છે જેનાથી તમે આખી દુનિયામાં ચાલી રહેલા નવા પ્રવાહોથી માહિતગાર રહી શકો છો. મહાન ભારતના નિર્માણ માટે યુવકોની ભૂમિકા મહત્વની છે એ માટે દ્ઢ મનોબળ જોઇશે. તો જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જે નવા ભારતનું સ્વપ્ન જોયું છે તે સાકાર થશે.
         કલેક્ટર વિજય ખરાડીએ યુવાનોને પોતાના ક્ષેત્રમાં મહારત હાંસલ કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે પ્રશ્ન કાબેલીયતનો છે, જો કાબેલીયત હશે તો નોકરીઓ સામેથી મળશે. હજારો નોકરીઓ કાબેલ માણસોની રાહ જુવે છે.
         જિલ્લા કક્ષાના ઔધોગિક ભરતી મેળામાં કુલ ૨૩ જેટલી કંપનીઓ સહભાગી બની હતી. જેમાં મહિન્દ્રા, વેલસ્પન જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ ભરતી મેળા દરમિયાન ૧૨૦૦ રોજગારવાંચ્છુ યુવાનોને પ્રથમ તબક્કાની પસંદગી પ્રક્રીયામાં સમાવવામાં આવ્યા હતા.

બાઈટ- દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી
બાઈટ ગૌ સંવર્ધન અને પશુપાલન પ્રધાન બચુભાઈ ખાબડConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.