ETV Bharat / state

દાહોદમાં ACBએ ૨૫00ની લાંચ લેતા કર્મચારીની કરી ધરપકડ

દાહોદ: ACBની ટીમે અરજદારને સાથે રાખી દાહોદ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ સર્વે ભવન ઓફીસમાં છટકું ગોઠવ્યુ હતુ. જેમાં લાયસન્સી સર્વેયર અન્ય વ્યકતિની મીલીભગતથી જમીનના 2500 રૂપિયા સ્વીકારતા રંગે હાથે ઝડપાયો હતો. દાહોદ ACBએ ખાનગી વ્યકતિ તથા લાયસન્સી સર્વેયર વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

etv bharat dahod
author img

By

Published : Oct 22, 2019, 11:49 AM IST

દાહોદ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ જમીન દફતરની કચેરીમાં પોતાના કામ માટે આવતાં અરજદારો પાસેથી કાયદેસરની ફી ઉપરાંત રૂપિયા ૩૦૦૦ થી ૪૦૦૦ વધારે લેવામાં આવે છે. બાતમીના આધારે દાહોદ એન્ટી કરપ્શન બ્યુરોના પોલિસ ઈન્સ્પેક્ટર એ.કે.વાઘેલા અને તેમના સ્ટાફના કર્મીઓની ટીમે એક ડીકોયરની મદદ લઈ દાહોદ સર્વે ભવન ઓફીસમાં છટકું ગોઠવ્યુ હતુ.

જેમાં ડીકોયર (અરજદાર)ની બાંડીબાર ગામમાં આવેલ જમીનની માપણી કરવા માટે આપેલ અરજી અનુસંધાને મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પાંચા મુવાડી ગામના લાયસન્સી સર્વેયર પ્રજ્ઞેશકુમાર ભુરાભાઈ ભમાત તેના જ ગામના ખાનગી મદદગાર કલ્પેશકુમાર ભારતભાઈના મેળપીપણામાં કાયદેસર ફી ના રૂપિયા ૨૪૦૦ ઉપરાંત લાંચ પેટે રૂપીયા ૨૫૦૦ની માંગણી કરી હતી.અરજદાર પાસેથી માંગણી સ્વીકારતાં કલ્પેશકુમાર ભારતભાઈ ભમાત રંગે હાથે ઝડપાયા હતા. દાહોદ ACBએ કલ્પેશભાઈ ભારતભાઈ પ્રજ્ઞેશકુમાર ભુરાભાઈ ભમાત તેના મદદગાર કલ્પેશભાઈ ભારતભાઈ ભમાત વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:દાહોદ એસીબીએ દાહોદની જમીન દફતરની કચેરીમાં ગોઠવેલ છટકામાં
જમીનની સર્વેની ફી ઉપરાંત રૂ.૨૫૦૦ની લાંચ સ્વીકારતાં લાયસન્સી સર્વેયર સહિત બે સપડાયા
દાહોદ,દાહોદ એસીબીની ટીમે અરજદારને સાથે રાખી દાહોદ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ સર્વે ભવન ઓફીસમાં ગોઠવાયેલા છટકામાં લાયસન્સી સર્વેયર તથા તેના ગામના ખાનગી વ્યÂક્તની મીલીભગતથી જમીનની રૂપીયા ૨૫૦૦ સ્વીકારતા ખાનગી વ્યÂક્ત રંગે હાથે ઝડપાઈ જતાં દાહોદ એસીબીએ ખાનગી વ્યÂક્ત તથા લાયસન્સી સર્વેયર વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છેBody:
દાહોદ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ જમીન દફતરની કચેરીમાં પોતાના કામ માટે આવતાં અરજદારો પાસેથી કાયદેસરની ફી ઉપરાંત રૂપીયા ૩૦૦૦ થી ૪૦૦૦ વધારે લેવામાં આવે છે તેવી મળેવ આધારભુત માહિતીના આધારે આજરોજ દાહોદ એન્ટી કરપ્શન બ્યુરોના પોલિસ ઈન્સ્પેક્ટર એ.કે.વાઘેલા અને તેમના સ્ટાફના કર્મીઓની ટીમે એક ડીકોયરની મદદ લઈ દાહોદ સર્વે ભવન ઓફીસમાં છટકું ગોઠવ્યુ હતુ જેમાં ડીકોયર (અરજદાર) ની બાંડીબાર ગામમાં આવેલ જમીનની માપણી કરવાની હોઈ તે માટે આપેલ અરજી અનુસંધાને મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પાંચા મુવાડી ગામના લાયસન્સી સર્વેયર પ્રજ્ઞેશકુમાર ભુરાભાઈ ભમાત તથા તેના જ ગામના ખાનગી મદદગાર કલ્પેશકુમાર ભારતભાઈના મેળપીપણામાં કાયદેસરની થતી ફી ના રૂપીયા ૨૪૦૦ ઉપરાંત લાંચ પેટે રૂપીયા ૨૫૦૦ ની માંગણી કરી હતી જે અરજદાર પાસેથી સ્વીકારતાં ખાનગી વ્યÂક્ત કલ્પેશકુમાર ભારતભાઈ ભમાત રંગેહાથે ઝડપાઈ ગયા હતા. આ સંબંધે દાહોદ એસીબી એ કલ્પેશભાઈ ભારતભાઈ પ્રજ્ઞેશકુમાર ભુરાભાઈ ભમાત તથા તેના મદદગાર એવા કલ્પેશભાઈ ભારતભાઈ ભમાત વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.