ETV Bharat / state

દાહોદમાં ગંભીર રોડ અકસ્માત, 3 મોત , 7થી વધુ ઈજાગ્રસ્ત - accident in dahod

દાહોદઃ જિલ્લાના ધાનસુરા તાલુકામાં પીપરલા ગામે મુસાફરો ભરેલી પીકઅપ વાન પલટી ગઈ હતી. જેમાં 3ના મોત અને 7થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદમાં ગંભીર અકસ્માત, 3 મોત 7થી વધુ ઈજાગ્રસ્ત
author img

By

Published : Oct 29, 2019, 3:06 PM IST

ધાનપુર તાલુકાના પીપેરો ગામે પે.સેન્ટર પ્રાથમિક શાળા નજીક સવારના સમયે મુસાફરો ભરેલી પીકઅપ ગાડી અકસ્માતે પલટી ગઇ હતી. જેમાં મુસાફરોને ગંભીર ઇજા થઇ હતી. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકના હૉસ્પિટલમાં ખસેડ્યાં હતા.

દાહોદમાં ગંભીર અકસ્માત, 3 મોત 7થી વધુ ઈજાગ્રસ્ત

ઘટનામાં 3 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. તો 4 લોકોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે ધાનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Intro:ધાનપુરના પીપેરો ગામે પિક અપ વાન પલટી ખાતાં ત્રણના મોત સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત

નવા વર્ષ ના રોજ ધાનપુર તાલુકાના પીપરલા ગામે મુસાફરો ભરેલી પીકઅપ વાન અકસ્માતે પલટી મારતા ત્રણ જણાના મોત થયા હતા જ્યારે સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને દાખલ કરાયા છે બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Body:દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે પે.સેન્ટર પ્રાથમિક શાળા નજીક સવારના સમયે મુસાફરો ભરેલી પીકઅપ ગાડી અકસ્માતે પલટી મારી ગઇ હતી ધડાકાભેર પિક અપ વાન પલટી મારવાના કારણે અંદર બેઠેલા મુસાફરોને શરીરે ગંભીર ઇજા થઇ હતી લોહીલુહાણ હાલતમાં મુસાફરોને તાત્કાલિક સારવાર માટે આસપાસના લોકોએ દવાખાને ખસેડ્યા હતા જેમાં ત્રણ લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે ગંભીર રીતે ઇજા પામેલા ૪ લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા મુકામે ખસેડવામાં આવ્યા છે બનાવ સંદર્ભે ધાનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છેConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.