ETV Bharat / state

દાહોદમાં 15,000ની લાંચ લેતા CDEPO રંગેહાથે ઝડપાયા - ઝાલોદ

દાહોદઃ જિલ્લાના ઝાલોદ મુકામે બ્લોક કો-ઓર્ડીનેટર તરીકે કોન્ટ્રક્ટ બેઝ કામ કરતા કર્મચારીને નોકરીમાંથી છૂટા ન કરવા રૂપિયા 15,000ની માંગણી કરનારા અને સ્વિકારનારા ઝાલોદ ઘટક-૩ના CDEPOને પંચમહાલ ACBની ટીમે CDEPOના નિવાસસ્થાને ગોઠવેલા છટકામાં રૂપિયા 15,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. દાહોદ IECDS કચેરીના પ્રોગ્રામ ઓફીસરે આ રૂપિયા માગ્યા હોવાનું બહાર આવ્યું છે.

acb caught  CDPO for taking 15,000 rupees bribes in dahod
acb caught CDPO for taking 15,000 rupees bribes in dahod
author img

By

Published : Nov 30, 2019, 8:56 AM IST

દાહોદ જિલ્લાના IECDS વિભાગમાં બ્લોક કો-ઓર્ડીનેટર તરીકે કરાર આધારિત કર્મચારીની નોકરીનો કરાર પુર્ણ થયા બાદ, તેમને છૂટા ન કરવાના કામે ઝાલોદ ઘટક-૩ના CDEPO જયાબેન પરમારે દાહોદ IECDS કચેરીના પ્રોગ્રામ ઓફીસર દક્ષાબેન ચૌહાણને ભલામણ કરી હતી. કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે પ્રોગ્રામ ઓફીસર દક્ષાબેન ચૌહાણે 15,000 રૂપિયા માગ્યા હતા. આ 15,000 રૂપિયા લઈ દક્ષાબેન CDEPO જયાબેન પરમાર પ્રોગ્રામ ઓફીસરને આપી દેશે. તેમ કહી 15,000 રૂપિયાની માંગણી કરી હતી. જેથી જિલ્લાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે લાંચની રકમ માંગનાર દાહોદ IECDS કચેરીના પ્રોગ્રામ ઓફિસર રજા પર હોવાની હકિકત બહાર આવી હતી. ACBની ટીમે ભ્રષ્ટાચાર મામલે બંને જણા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદમાં 15,000ની લાંચ લેતા CDEPO રંગેહાથે ઝડપાયા

કોન્ટ્રક્ટ બેઝ કર્મચારી લાંચની રકમ આપવા માંગતો ન હોઈ તેમ છતાં શુક્રવારનો વાયદો કરતા CDEPO જયાબેન પરમારે દાહોદ ચાકલીયા રોડ, સૃષ્ટી ટેનામેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ તેમના રહેણાંક મકાનમાં આપી જવા જણાવ્યુ હતું. જેથી કોન્ટ્રક્ટ બેઝ કર્મચારીએ આ અંગે ગોધરા ACBમાં ફરીયાદ કરી હતી. જેથી ગોધરા ACB PI આર આર દેસાઈ તથા તેમની ટીમે શુક્રવારે CDEPO ઝાલોદના જયાબેન પરમારના દાહોદ ચાકલીયા રોડ, સૃષ્ટી ટેનામેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ નિવાસસ્થાને છટકુ ગોઠવ્યું હતું. તે છટકામાં CDEPO જયાબેન પરમાર 15,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જયાબેનને 15,000 રૂપિયાની લાંચ સ્વીકાર્યા બાદ, પ્રોગ્રામ ઓફિસરના મોબાઈલ પર 15,000 રૂપિયા મળી ગયાનો મેસેજ કર્યો હતો. જ્યારે પ્રોગ્રામ ઓફીસર દક્ષાબેન ચૌહાણની તપાસ કરતા તે રજા પર હોવાની હકીકત બહાર આવી હતી. ACBની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:કરાર આધારિત કર્મચારી બ્લોક કો.ઓર્ડીનેટરને નોકરીમાંથી છુટ્ટા ન કરવા બદલ રૂપિયા ૧પ,૦૦૦ની લાંચ લેતા ઝાલોદ ઘટક-૩ના સીડીઈપીઓ રંગેહાથ ઝડપાયા

દાહોદ આઈસીડીએમ કચેરીના પ્રોગ્રામ ઓફીસરે માંગ્યા હોવાનું બહાર આવ્યું

દાહોદ, દાહોદ જિલ્લાના ઝાલોદ મુકામે બ્લોક કો.ઓર્ડીનેટર તરીકે કરાર આધારીત કર્મચારીને નોકરીમાંથી છૂટા ન કરવાના કામે રૂપિયા ૧પ૦૦૦ની માંગણી કરનાર અને સ્વીકારનાર ઝાલોદ ઘટક-૩ના સીડીઈપીઓ પંચમહાલ એસીબીની ટીમે સીડીઈપીઓના નિવાસસ્થાને ગોઠવેલ છટકામાં રૂપિયા ૧પ,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતા જિલ્લાના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે લાંચની રકમ માંગનાર દાહોદ આઈસીડીએચ કચેરીના પ્રોગ્રામ ઓફીસર રજા પર હોવાની હકિકત બહાર આવતા બંને જણા વિરૂધ્ધ ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે Body:
         દાહોદ જીલ્લાના આઇસીડીએસ વિભાગ માં બ્લોક કો.ઓર્ડીનેટર તરીકે કરાર આધારિત કર્મચારીની નોકરીનો કરાર પુર્ણ થયા બાદ તેઓને છૂટા ન કરવાના કામે ઝાલોદ ઘટક-૩ના સીડીઈપીઓ જયાબેન હીરાભાઈ વાલાભાઈ પરમારે દાહોદ આઈસીડીએસ કચેરીના પ્રોગ્રામ ઓફીસર દક્ષાબેન ચોહાણને ભલામણ કરી હતી અને બીજી વખત નોકરીમાં લેવડાવેલ હતા તે બદલ પ્રોગ્રામ ઓફીસર દક્ષાબેન ચોહાણ રૂપિયા ૧પ૦૦૦માંગે છે અને તે ૧પ૦૦૦ લઈ સીડીઈપીઓ જયાબેન પરમાર પ્રોગ્રામ ઓફીસરને આપી દેશે. તેમ કહી રૂપિયા ૧પ૦૦૦ની માંગણી કરી હતી. કરાર આધારિત કર્મચારી લાંચની રકમ આપવા માંગતો ન હોઈ તેમ છતા આજનો વાયદો કરતા સીડીઈપીઓ જયાબેન પરમારે દાહોદ ચાકલીયારોડ, સૃષ્ટી ટેનામેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ તેમના રહેણાંક મકાનમાં આપી જવા જણાવ્યુ હતુ. જેથી કરાર આધારિત કર્મચારીએ આ અંગેની ફરીયાદ ગોધરા એસીબીમાં કરી હતી જેથી ગોધરા એસીબી પીઆઈ આર આર દેશાઈ તથા તેમની ટીમે આજે સીડીઈપીઓ ઝાલોદના જયાબેન પરમારના દાહોદ ચાકલીયા રોડ, સૃષ્ટી ટેનામેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોમાં આવેલ નિવાસસ્થાને છટકુ ગોઠવ્યુ હતુ. તે છટકામાં સીડીઈપીઓ જયાબેન હીરાભાઈ વાલજીભાઈ પરમાર રૂપિયા ૧પ૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જયાબેનને રૂપિયા 15000 ની લાચ સ્વીકાર્યા બાદ પ્રોગ્રામ ઓફિસર ના મોબાઈલ પર રૂપિયા 15000 મળી ગયાનો મેસેજ કર્યો હતો જ્યારે પ્રોગ્રામ ઓફીસર દક્ષાબેન ચોહાણની તપાસ કરતા તે રજા પર હોવાની હકીકત બહાર આવી છે. લાચ રૂશવત વિરોધી બ્યુરોની ટીમે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છેConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.