ETV Bharat / state

દાહોદના છાપરી ગામે શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લાના છાપરી મુકામે આવેલા જિલ્લા સેવા સદન કેમ્પસમાં શહીદ દિન નિમિત્તે શહીદોની સ્મૃતિમાં આ શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો.

દાહોદના છાપરી ગામે શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો
દાહોદના છાપરી ગામે શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Jan 31, 2021, 9:06 PM IST

  • જિલ્લા સેવાસદન મુકામે શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલી અપાઇ
  • શહીદોની સ્મૃતિમાં આ શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો
  • અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળ્યું
    દાહોદના છાપરી ગામે શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો
    દાહોદના છાપરી ગામે શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

દાહોદઃ જિલ્લાના છાપરી મુકામે આવેલા જિલ્લા સેવા સદન કેમ્પસમાં શહીદ દિન નિમિત્તે કલેક્ટર વિજય ખરાડી સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને શહીદ વીરોને શ્રદ્ધાંજલી આપી હતી. શહીદોની સ્મૃતિમાં આ શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો.

છાપરી ગામે શહીદ દિનની ઉજવણી કરાઇ

30મી જાન્યુઆરીના દિવસે ઉજવાતા મહાત્મા ગાંધી નિર્વાણ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આદેશના પગલે દાહોદ જિલ્લાના છાપરી ગામે આવેલા જિલ્લા કલેક્ટર કચેરી મુકામે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી. શહીદ દિન નિમિત્તે જિલ્લા સેવા સદન પ્રાંગણમાં કલેક્ટર વિજય ખરાડી, નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવે તથા જિલ્લા સેવા સદન ખાતેની વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.