ETV Bharat / state

દાહોદ જિલ્લામાંમાં વધુ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1233 થઇ - Corona virus news

દાહોદ જિલ્લામાં શનિવારના રોજ 17 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં વધુ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાન કુલ કેસની સંખ્યા 1233ને પાર થઇ ગઇ છે. બીજી તરફ દાહોદમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

corona
દાહોદ જિલ્લામાંમાં નવા 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
author img

By

Published : Sep 6, 2020, 2:26 AM IST

દાહોદઃ જિલ્લામાં શનિવારના રોજ 17 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં વધુ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાન કુલ કેસની સંખ્યા 1233ને પાર થઇ ગઇ છે. બીજી તરફ દાહોદમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

corona
દાહોદ જિલ્લામાંમાં નવા 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં સારી બાબત એ પણ છે કે રોજે રોજ કેટલાય કોરોના સામે જંગ જીતી પોતાના ઘરે જઇ રહ્યા છે, ત્યારે શનિવારના રોજ વધુ 18 વ્યક્તિઓએ કોરોના સામે જંગ જીતતા જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 153 છે. સાથો સાથ જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 61 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા અનેક કામગીરી પણ કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણને અટાવવાના ભાગરૂપે આરોગ્ય તંત્ર દ્વારા દાહોદ જિલ્લાવાસીઓને અનેક સુચનો સહિત તકેદારી રાખવા પણ જણાવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 1 લાખને પાર થઇ ગઇ છે, જોકે રાહતની બાબત એ પણ છે કે રાજ્યમાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.