દાહોદ: કોરોના મહામારીને નાથવા માટે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો હોવા છતાં જિલ્લામાંથી 1901 રેપિડ ટેસ્ટના સેમ્પલો લઇને મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 9 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે આર્ટિફિશિયલ ટેસ્ટના 313 સેમ્પલમાંથી 8 પોઝિટિવ આવ્યા છે. આમ કુલ જિલ્લામાં 17 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આ 17 કોરોના દર્દીઓ પૈકી વાલસીંગભાઈ કાળુભાઈ ચરપોટ, ભુહાનુદ્દીન મોહમદ હુસેન બુરહાની , કાળુભાઈ સોમજીભાઈ પરમાર , મેડા દિલીપ ચિમન , કટારીયા ગીરીશ જયંત, ફાલ્ગુનીબેન વિજયપંચાલ, રાઠોડ હર્ષવર્ધન પ્રવીણકુમાર , પ્રજાપતિ મહેશભાઈ પુનાભાઈ , શાહ રૂકમણીબેન રાધેશ્યામ , પટેલ કમલાબેન હરીભાઈ , શાહ કેયુરભાઈ રાધેશ્યામ , રાઠોડ રાકેશભાઈ દીતાભાઈ , ભુરીયા મહેશભાઈ સમસુભાઈ , ભુરીયા જયરાજ મહેશભાઈ, ભુરીયા યશોધરા મહેશભાઈ , ભુરીયા નરેશભાઈ નુરીયાભાઈ , ગરાસીયા દેવસીંગ રાણાજી આમ, 17 કોરોના પોઝિટિવ દર્દીઓના રહેણાંક વિસ્તારમાં દાહોદ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સેનેટાઇઝિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.