ETV Bharat / state

દાહોદમાં કોરોનાના વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 1204 પાર - દાહોદમાં કોરોના વાઇરસ

સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ વધુ 15 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેથી જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 1204 પર પહોંચી છે.

Dahod News
Dahod News
author img

By

Published : Sep 4, 2020, 8:31 AM IST

દાહોદઃ જિલ્લામાં વધુ 15 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ, દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1204ને પાર કરી ગયો છે. આજે વધુ 10 વ્યક્તિઓએ કોરોના સામે જંગ જીતતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદમાં એક્ટીવ કેસો 159 અને કોરોનાથી અત્યાર સુધી 60 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે.

કોરોના મહામારીથી દાહોદ જિલ્લામાં આજે પોઝિટિવ કેસોમાં ધવલકુમાર ચંદ્રવદન પરમાર (ઉ.૩૮ રહે. નવકાર નગર દાહોદ), બાબુભાઈ વાલાભાઈ પ્રજાપતિ (ઉ.૬પ રહે. રામપુર ધાનપુર દાહોદ), દરજી નિલમબેન નિલેશભાઈ (ઉ.ર૪ રહે. નિચવાસ ફળીયુ જેસાવાડા), ચોૈહાણ શનાભાઈ રૂપસીંગભાઈ (ઉ.૪૭ રહે. સીમાડા ફળીયુ પરપાટા), પીઠાયા રીનાબેન અનીલભાઈ (ઉ.રર રહે. રાણાપુર ગામતળ ફળીયા રાણાપુર), પ્રિતમાણી માયા વિજયભાઈ (ઉ.૩૬ રહે. ગોદી રોડ દાહોદ),પ્રિતમાણી વિજયભાઈ લેખરાજ (ઉ.૩૮ ગોદી રોડ દાહોદ), રાણા ગણેશભાઈ બાબુભાઈ (ઉ.૪પ રહે. રાણા શેરી દે.બારીયા), પ્રજાપતિ રાકેશ જગદીશચંદ્ર (ઉ.૩૦ રહે. લક્ષ્મીનગર દાહોદ), રાઠોડ વિરભદ્ર પ્રાવીર (ઉ.ર૩ રહે. બજાજ શો રૂમ દાહોદ રોડ લીંબડી), નેમચીયા કલ્પનાબેન કલ્પેશભાઈ (ઉ.ર૮ રહે. નવાગામ ઉગમણા ફળીયા બોરડી), પડીયાર ધવલભાઈ મુકેશભાઈ (ઉ.રપ રહે. કોળીવાડ ઝાલોદ), ઈસ્માઈલ નાનાભાઈ રાસીદવાલા (ઉ.પ૧ રહે. કાપડી ધાનપુર રોડ દે.બારીયા), અમલીયાર કિરણભાઈ તેજમલભાઈ (ઉ.રપ રહે. એસ આર પેટ્રોલ પંપ મેન રોડ સુખસર), સોની મહેશભાઈ પુનમચંદ (ઉ.૪પ રહે. મેન રોડ એસ.આર પેટ્રોલ પંપની સામે) આવ્યા છે.

આમ, ઉપરોક્ત 15 દર્દીઓનો પોઝિટિવ કેસોમાં વધુ સમાવેશ થતાં આરોગ્ય તંત્ર દ્વારા ઉપરોક્ત દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં સેનેટરાઈઝીંગ સહિતની કામગીરીમાં જાેતરાઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.