ETV Bharat / state

મોહન ડેલકરની સંપત્તિમાં અધધ....વધારો, 10 વર્ષમાં 2.86 કરોડથી વધીને 41.46 કરોડ

સેલવાસ: દાદરા નગર હવેલીના કદાવર નેતા અને આદિવાસી સમાજના લીડર મોહન ડેલકરની સંપત્તિમાં અઢડક વધારો થયો છે. 2004માં દારદા નગર હવેલીના સાંસદની ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેમની સંપત્તિ 2,86,19,160 રૂપિયા હતી. 2004માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2009માં મોહન ડેલકરની સંપત્તિ 9,47,75,558 રૂપિયા હતી. અને મોહન ડેલકર આ ચુંટણી હારી ગયા બાદ પણ 2014માં તેમની સંપત્તિ અધધ કહી શકાય તેવી 41,46,13,478 રૂપિયાએ પહોંચી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 25, 2019, 10:51 AM IST

સંપત્તિ કેવી રીતેજેટ ગતિએ વધી તે જાણવા માટે ETV ભારતે કેટલાક નેતાઓના ચૂંટણીમાં રજુ કરેલ એફિડેવિટને ચકાસી, જેમાં પાંચ કે 15 વર્ષમાં નેતાઓની સંપત્તિ જેટ ગતિએ વધી હોવાનું જાણવા મળ્યું હતું.2004માં તેમની પાસે 28 હજાર કેશ હતા, તેમની પત્ની પાસે 1,15,000 કેશ હતાં.2009માં મોહનભાઈની અંગત રોકડ 52 હજાર, HUFમાં 3.28 લાખ હતાં. 2009માં પોતાની પત્ની પાસે 3.70 લાખ રોકડ રકમ હતી. 2014માં મોહન ડેલકર પાસે માત્ર 1588 હતી. અને પત્ની પાસે 2,46,045 રૂપિયા જ્યારે તેમના સંતાનો પાસે 4,61,854 રૂપિયાની રોકડ હતી.તેવી જ રીતે મોહનભાઇના 2004માં પોતાના 6 બેન્ક એકાઉન્ટમાંથી 2,24,326રૂપિયા હોવાનું અને તેમની પત્નીના 5 બેન્ક એકાઉન્ટ 31,17,631 રૂપિયા હોવાનું બતાવ્યું હતું. સંતાનોના 4 બેન્ક એકાઉન્ટમાં 1,50,473 રૂપિયા હતા.

2009માં મોહનભાઈના 6 બેન્ક એકાઉન્ટમાં 9,79,990 રૂપિયા, પત્નીના ત્રણ બેન્ક એકાઉન્ટમાં 6,73,992, સંતાનોના 7 બેન્ક ખાતામાં 29,81,197 રૂપિયા હતાં. 2014માં મોહન ડેલકરના બે બેન્ક ખાતામાં 52,252 રૂપિયા જ રહ્યા હતાં, પત્નીના 9 બેન્ક ખાતામાં 49,23,697 રૂપિયા હતા, સંતાનોના બેન્ક ખાતામાં 5,24,138 રૂપિયા હતાં. વીમા પોલિસીની વાત કરીએ તો મોહન ડેલકરની વર્ષ 2004માં 4.50 લાખની વીમા પોલિસી હતી. તે 2009 અને 2014માં પણ એટલી જ રહી હતી. જ્યારે વર્ષ 2004માં પત્નીની વીમા પોલિસી માત્ર એક લાખ હતી.

2009માં 10.50 લાખ અને 2014માં કુલ 10 પોલિસી 90,90,000 રૂપિયાની જણાવી હતી. સંતાનોની વાત કરીએ તો 2004માં 5-5 લાખની પોલીસી હતી, 2009માં 60 લાખની અને 2014માં 24 લાખની થઈ ગઈ.વાહનોની વાત કરીએ તો 2004માં મોહન ડેલકર પાસે 9,30,349ની કિંમતની એક હોન્ડા સીટી કાર હતી. પત્નીના નામે 4,77,606 રૂપિયાનો આઈશર ટેમ્પો હતો. 2009માંમોહન ડેલકર પાસે એજ કાર રહી. જ્યારે 2014માં પણ એજ હોન્ડા સીટી કાર હતી. પરંતુ પત્નીના નામે 2009માં 58,975ની કિંમતનો ટેમ્પો, 1,75,489 રૂપિયાની LP709BUS દીકરાના નામે 74,651 રૂપિયાની બાઇક, દીકરી પાસે 30 હજારની સ્ફુટી હતી.

2014માં પત્નીના નામે 4 વાહનો હતાં. 21,00,245 રૂપિયાની mahindra rextone R x7 કાર, 5,81,192ની કિંમતનો આઈશર ટેમ્પો, 19,51,425 રૂપિયાની ટોયોટા કાર અને 37,90,000 ની BMW, જ્યારે સંતાનો પાસે એજ બાઇક અને મોપેડ હતાં.જો કે અન્ય રાજકીય પરિવારની જેમ આ પરિવારમાં પણ જવેલરી ખરીદીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 2004માં મોહનભાઇ પાસે 36 હજારનું સોનુ, પત્ની પાસે 2,10 હજારના સોનાના અને 2750 રૂપિયાના ચાંદીના ઘરેણાં હતાં, 24 હજારના ઘરેણાં હતાં.

2009માં મોહનભાઇ પાસે 5.32 લાખનું સોનુ, 37 હજારનું ચાંદી હતું. 2014માં 10.92 લાખનું સોનુ, 1,12,500 કીમતનું ચાંદી હતું,પત્ની પાસે 2009માં રૂપિયા 9,42,400ના સોનાના આભૂષણો, રૂપિયા 92,500નું ચાંદી, સંતાનો પાસે 11,95,600 રૂપિયાના સોના ચાંદીના ઘરેણાં હતાં.2014માં મોહનભાઈના પત્ની પાસે 21,56000 રૂપિયાની કિંમતનું સોનુ, 2,92,500નું ચાંદી હતું. બે સંતાનો પૈકી એક પાસે 8.96 લાખનું સોનુ, 45 હજારનું ચાંદી, દીકરી પાસે15.12 લાખનું સોનુ, 1,12,500ની ચાંદી હતી.

ખેતીવાડી જમીન અંગે મોહનભાઇ પાસે પોતાના નામે 2004માં 44 લાખની જમીન હતી, 2009માં 2.64 કરોડનીઅને 2014માં 15.84 કરોડની ખેતીની જમીન ધરાવતા હતાં. તેમની પત્ની 2004માં 91.80 લાખની, 2009માં 1,07,70,000 હજારની અને 2014માં 6,46,20,000ની ખેતીની જમીનના માલિક હતાં. સંતાનો વર્ષ 2004માં ખેતીની જમીનના મલિક નહોતા તે 2009માં 58.80 લાખ અને 11 લાખની ખેતીની જમીનના માલિક બન્યા, 2014માં તેમના એક સંતાનના નામે 78,40,000 હજારની ખેતીની જમીન હતી. તો બીજા સંતાનના નામે 1,47 કરોડની જમીન હતી. નોન એગ્રીકલચર જમીનમાં પણ 2004માં મોહન ડેલકર 8.60 લાખનો સેલવાસમાં એક પ્લોટ ધરાવતા હતાં. તેમના પત્ની અથાલ અને સાયલીમાં 44,56,900 રૂપિયાની જમીન પ્લોટના માલિક હતા.

કોમર્શિયલ બિલ્ડીંગમાં 17.92 લાખની મિલકત મોહનભાઈના નામે હતી. તો 4.90 લાખની મિલકત પત્નીના નામે હતી, રહેણાંક મકાનમાં એક 3.55 લાખનું ફાર્મ હાઉસ પણ હતું. જે બાદ 2009માં મોહનભાઇ પાસે 17,13,600 રૂપિયાની અને 7,20,000 રૂપિયાનો પ્લોટ હતો. પત્નીના નામે દાદરા, ચુડા, અથાલમાં 38.40 લાખ, 2,44,75000, અને 19 લાખની નોન એગ્રીકલચર જમીન હતી. કોમર્શિયલ બિલ્ડિંગમાં 17.92 લાખની મિલકત ઉપરાંત 12 લાખની બીજી મિલકત હતી. પત્નીના નામે 5,03,435 રૂપિયાની મિલકત અને 3.55 લાખનું ફાર્મ હાઉસ હતું.

2014માં મોહનભાઈએ પોતાની એફિડેવિટમાં 18 લાખ અને 42.84 લાખની નોન એગ્રીકલ્ચર મિલકત બતાવી છે. કોમર્શિયલ મિલકતમાં 90 લાખની અને 27 લાખની મિલકત છે. રહેણાંક મિલકત 4 છે. 23.70 લાખ, 5.60 લાખ, 3 લાખ અને 4.50 લાખની કિંમતની ત્યારે મોહન ડેલકર વર્ષ 2009 અને વર્ષ 2014માં કોંગ્રેસ તરફથી દાદરા નગર હવેલીમાં લોકસભા ચૂંટણીમાં લડ્યા હતા.

Intro:Body:

10 વર્ષમાં આ નેતાની સંપત્તિ 2.86 કરોડથી 41.46 કરોડ પહોંચી

Location :- સેલવાસ

સેલવાસ :-  લોકસભા ચૂંટણીમાં વિજેતા ના બનો અને વિરોધ પક્ષમાં રહીને પણ પોતાની સંપત્તિને એક બે નહીં 20 ગણી વધારી શકાય છે. એ પણ દાદરા નગર હવેલીના કદાવર નેતા અને આદિવાસી સમાજના લીડર મોહન ડેલકરની સંપત્તિ જોતા કહી શકાય છે. દાદરા નગર હવેલીમાં 5 ટર્મ સુધી સત્તામાં રહીને મોહન ડેલકરે જેટલી સંપત્તિ ભેગી કરી તેનાથી ક્યાંય વધારે સંપત્તિ સત્તામાં નહીં રહીને ભેગી કરી છે. જેની સામે બે ટર્મ સાંસદ રહેલા નટુભાઈની સંપત્તિ નગણ્ય સાબિત થઈ છે.

નેતા બન્યા બાદ સંપત્તિ કેવી જેટ ગતિએ વધે તે જાણવા માટે ETV ભારતે કેટલાક નેતાઓના ચૂંટણીમાં રજુ કરેલ એફિડેવિટ ને ચકાસી જેમાં પાંચ કે 15 વર્ષમાં નેતાઓની સંપત્તિ જેટ ગતિએ વધી હોવાનું જાણવા મળ્યું હતું. જેટ ગતિએ વધેલી સંપત્તિમાં દાદરા નગર હવેલીમાં સતત બે ટર્મ હારનો સામનો કરનાર મોહન ડેલકરની વાત કરીએ તો, મોહન ડેલકર પોતાનાં BNP  પક્ષના નેજા હેઠળ વર્ષ 2004માં લોકસભા ચૂંટણી લડેલા ત્યારે તેમની પાસે 2,86,19,160 રૂપિયાની સંપત્તિ હતી. આ સમયગાળા દરમ્યાન તેઓ દાદરા નગર હવેલીના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતાં.  2009માં મોહનભાઈની સંપત્તિ 9,47,75,558 રૂપિયા થઈ અને મોહન ડેલકર આ ચુંટણી હારી ગયા બાદ પણ 2014માં તેમની સંપત્તિ અધધ કહી શકાય તેવી 41,46,13,478 રૃપિયાએ પહોંચી છે. યાદ રહે કે મોહન ડેલકર 2014માં પણ સાંસદ નટુભાઈ પટેલ સમક્ષ હાર કબૂલી હતી. છતાં તેમની સંપતિએ હાર નહોતી માની.

મોહનભાઇ ડેલકરની સંપત્તિ અંગે વિગતવાર વાત કરીએ તો 2004માં તેમની પાસે 28 હજાર કેશ હતા, તેમની પત્ની પાસે 1,15000 કેશ હતાં.  2009માં મોહનભાઈની અંગત રોકડ 52 હજાર, HUF માં 3.28 લાખ હતાં. 2009માં પોતાની પત્ની પાસે 3.70 લાખ કેશ બતાવી. 2014માં મોહન ડેલકર પાસે માત્ર 1588 હતી. અને પત્ની પાસે 2,46,045 રૂપિયા જ્યારે તેમના સંતાનો પાસે 4,61,854 રૂપિયાની રોકડ હતી.  એવી જ રીતે મોહનભાઇના 2004માં પોતાના 6 બેન્ક એકાઉન્ટમાંથી 2,24,326  રૂપિયા હોવાનું અને તેમની પત્નીના 5 બેન્ક એકાઉન્ટ 31,17,631 રૂપિયા હોવાનું બતાવ્યું હતું. સંતાનોના 4 બેન્ક એકાઉન્ટમાં 1,50,473 રૂપિયા હતા. 2009માં મોહનભાઈના 6 બેન્ક એકાઉન્ટમાં 9,79,990 રૂપિયા, પત્નીના ત્રણ બેન્ક એકાઉન્ટમાં 6,73,992, સંતાનોના 7 બેન્ક ખાતામાં 29,81,197 રૂપિયા હતાં. 2014માં મોહન ડેલકરના બે બેન્ક ખાતામાં 52,252 રૂપિયા જ રહ્યા હતાં, પત્નીના 9 બેન્ક ખાતામાં 49,23,697 રૂપિયા થયા, સંતાનોના બેન્ક ખાતામાં 5,24,138 રૂપિયા હતાં.

વીમા પોલિસીની વાત કરીએ તો મોહન ડેલકરની વર્ષ 2004માં 4.50 લાખની વીમા પોલિસી હતી તે 2009 અને 2014માં પણ એટલી જ રહી હતી. જ્યારે વર્ષ 2004માં પત્નીની વીમા પોલિસી માત્ર એક લાખ હતી. 2009માં 10.50 લાખ અને 2014માં કુલ 10 પોલિસી 90,90,000 રૂપિયાની બતાવી હતી. સંતાનોની વાત કરીએ તો 2004માં 5-5લાખની પોલીસી હતી, 2009માં 60 લાખની અને 2014માં 24 લાખની થઈ ગઈ. વાહનોની વાત કરીએ તો 2004માં મોહન ડેલકર પાસે 9,30,349ની કિંમતની એક હોન્ડા સીટી કાર હતી. પત્નીના નામે 4,77,606 રૂપિયાનો આઈશર ટેમ્પો હતો. 2009માં  મોહન ડેલકર પાસે એજ કાર રહી જ્યારે 2014માં પણ એજ હોન્ડા સીટી કાર હતી. પરંતુ પત્નીના નામે 2009માં 58,975ની કિંમતનો ટેમ્પો, 1,75,489 રૂપિયાની LP709BUS દીકરાના નામે 74,651 રૂપિયાની બાઇક, દીકરી પાસે 30 હજારની સ્ફુટી હતી. 2014માં પત્નીના નામે 4 વાહનો હતાં. 21,00,245 રૂપિયાની mahindra rextone R x7 કાર, 5,81,192ની કિંમતનો આઈશર ટેમ્પો, 19,51,425 રૂપિયાની ટોયોટા કાર અને 37,90,000 ની BMW, જ્યારે સંતાનો પાસે એજ બાઇક અને મોપેડ હતાં. 

જો કે અન્ય રાજકીય પરિવારની જેમ આ પરિવારમાં પણ જવેલરી ખરીદીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 2004માં મોહનભાઇ પાસે 36 હજારનું સોનુ, પત્ની પાસે 2,10 હજારના સોનાના અને 2750 રૂપિયાના ચાંદીના ઘરેણાં હતાં. દીકરા, દીકરી પાસે 24 હજારના ઘરેણાં હતાં, 2009માં મોહનભાઇ પાસે 5.32 લાખનું સોનુ, 37 હજારનું ચાંદી હતું. 2014માં 10.92 લાખનું સોનુ, 1,12,500 કીમતનું ચાંદી હતું,   પત્ની પાસે 2009માં રૂપિયા 9,42,400ના સોનાના આભૂષણો, રૂપિયા 92,500નું ચાંદી, સંતાનો પાસે 11,95,600 રૂપિયાના સોના ચાંદીના ઘરેણાં હતાં. 2014માં મોહનભાઈના પત્ની પાસે 21,56000 રૂપિયાની કિંમતનું સોનુ, 2,92,500નું ચાંદી હતું. બે સંતાનો પૈકી એક પાસે 8.96 લાખનું સોનુ, 45 હજારનું ચાંદી, દીકરી પાસે  15.12 લાખનું સોનુ, 1,12,500ની ચાંદી હતી. 

ખેતીવાડી જમીન અંગે મોહનભાઇ પાસે પોતાના નામે 2004માં 44 લાખની જમીન હતી, 2009માં 2.64 કરોડની  અને 2014માં 15.84 કરોડની ખેતીની જમીન ધરાવતા હતાં. તેમની પત્ની 2004માં 91.80 લાખની, 2009માં 1,07,70,000 હજાર ની અને 2014માં 6,46,20,000ની ખેતીની જમીનના માલિક હતાં. સંતાનો વર્ષ 2004માં ખેતીની જમીનના મલિક નહોતા તે 2009માં 58.80 લાખ અને 11 લાખની ખેતીની જમીનના માલિક બન્યા, 2014માં તેમના એક સંતાનના નામે 78,40,000 હજારની ખેતીની જમીન હતી. તો બીજા સંતાનના નામે 1,47 કરોડની જમીન હતી. નોન એગ્રીકલચર જમીનમાં પણ 2004માં મોહન ડેલકર 8.60 લાખનો સેલવાસમાં એક પ્લોટ ધરાવતા હતાં. તેમના પત્ની અથાલ અને સાયલીમાં 44,56,900 રૂપિયાની જમીન પ્લોટના માલિક હતા. કોમર્શિયલ બિલ્ડીંગમાં 17.92 લાખની મિલકત મોહનભાઈના નામે હતી. તો 4.90 લાખની મિલકત પત્નીના નામે હતી. રહેણાંક મકાનમાં એક 3.55 લાખનું ફાર્મ હાઉસ પણ હતું. જે બાદ 2009માં મોહનભાઇ પાસે 17,13,600 રૂપિયાની અને 7,20,000 રૂપિયાનો પ્લોટ હતો. પત્નીના નામે દાદરા, ચુડા, અથાલમાં 38.40 લાખ, 2,44,75000, અને 19 લાખની નોન એગ્રીકલચર જમીન હતી. કોમર્શિયલ બિલ્ડિંગમાં 17.92 લાખની મિલકત ઉપરાંત 12 લાખની બીજી મિલકત હતી. પત્નીના નામે 5,03,435 રૂપિયાની મિલકત અને 3.55 લાખનું ફાર્મ હાઉસ હતું. 2014માં મોહનભાઈએ પોતાની એફિડેવિટ માં 18 લાખ અને 42.84 લાખની નોન એગ્રીકલ્ચર મિલકત બતાવી છે. પત્નીના નામે ત્રણ મિલકત 8,81,10,000, 1,4400000, 45,60,000 રૂપિયાની જાહેર કરી છે. કોમર્શિયલ મિલકતમાં 90 લાખની અને 27 લાખની મિલકત છે. રહેણાંક મિલકત 4 છે 23.70 લાખ, 5.60 લાખ, 3 લાખ અને 4.50 લાખની કિંમતની ત્યારે મોહન ડેલકર વર્ષ 2009 અને વર્ષ 2014માં કોંગ્રેસ તરફથી દાદરા નગર હવેલીમાં લોકસભા ચૂંટણીમાં ઉભા રહેલા અને બંને વખત હારનો સામનો કર્યો હતો. તે બાદ પણ વર્ષ 2019માં લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે. 10 વર્ષમાં કરોડોના આસામી બનેલા મોહન ડેલકર પાછલા પાંચ વર્ષમાં તેમની કેટલી સંપત્તિ એફિડેવિટ માં બતાવશે તેનો દાદરા નગર હવેલીના મતદારો પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

Photo file મોહન ડેલકર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.