ETV Bharat / state

ધર્મના નામે ધતિંગ કરતો ભૂવો આવ્યો વિજ્ઞાન જાથાની ઝપટમાં - ધર્મના નામે ધતિંગ કરતા ભુવા

છોટાઉદેપુર જિલ્લાના વધીયા મહુડી ગામમાં ધર્મના નામે ધતિંગ કરતા ભૂવાને વિજ્ઞાન જાથાએ (Vigyan Jatha Action Against Jayuji Bhuvo )પોલીસને હવાલે કર્યો હતો.રાજકોટની મહિલાઓ સાથે અડપલાં કરનારા ભૂવા જયુંજીની પાખંંડલીલા ( Jayuji Bhuvo Chhotaudepur Vadhiya Mahudi Village ) બહાર આવી છે.

ધર્મના નામે ધતિંગ કરતો ભુવો આવ્યો વિજ્ઞાન જાથાની ઝપટમાં

author img

By

Published : Dec 12, 2022, 5:01 PM IST

હવે કોઈ ધતિંગ નહીં કરે એવી ખાતરી આપતો ભૂવો

છોટાઉદેપુર નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વધીયા મહુડી ગામમાં ધર્મના નામે ધતિંગ કરતા હોવાની જાણકારી ભારત વિજ્ઞાન જાથાના (Vigyan Jatha Action Against Jayuji Bhuvo )ટીમને ભોગ બનનાર કેટલીક મહિલાઓ દ્વારા મળી હતી. અહી કેટલીક લોકો પોતાના દુઃખ દર્દથી મુક્તિ પામવા આવતી કેટલીક મહિલાને જયુંજી નામનો ભૂવો ( Jayuji Bhuvo Chhotaudepur Vadhiya Mahudi Village )કે જે મહિલાના વેશમાં પોતે માતાજી હોવાનો દાવો કરે છે તેનો કડવો અનુભવ થયો હતો જેથી તેમણે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો.

છેડતી થતાં મહિલાઓ વિજ્ઞાન જાથા સુધી પહોંચી રાજકોટથી વધીયા મહુડી ગામમાં દુઃખ મટાડવા આવેલી બે મહિલાઓ સાથે ભૂવા જયુંજીએ શારીરિક અડપલા કર્યા હતાં. જેથી તે મહિલાઓને આ ભૂવો ખોટા ધતિંગ કરતો હોવાનું લાગ્યું હતું. જેથી અને કોઈ અન્ય મહિલા આ પાખંડી ભૂવાના સકંજામાં ન આવે તે માટે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો અને તેઓ જાતે ભૂવા ( Jayuji Bhuvo Chhotaudepur Vadhiya Mahudi Village )ના ઠેકાણે આવી હતી. જે મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતાં તેણે આક્રોશમાં આવી જઇ ભૂવા જયુંજીને લાફા પણ ઝીકી દીધાં હતાં. જોકે વિજ્ઞાન જાથા(Vigyan Jatha Action Against Jayuji Bhuvo ) ની ટીમે તેમને અટકાવ્યાં હતાં.

છેતરપિંડી કરી હોવાનો વિવાદ હતો અગાઉ પણ આ ભુવા જયુંજી ( Jayuji Bhuvo Chhotaudepur Vadhiya Mahudi Village )મહિલાનો પહેરવેશ પહેરી ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો વિવાદ હતો. તે. ગામમાં જ મંદિર બનાવી દર રવિવારે અને મંગળવારના દિવસે તે મંડપ બાંધી ભજન કીર્તન અને ધૂન ચલાવે છે અને ખુદ માતાજી બનીને ધૂણે છે અને લોકોને આકર્ષે છે. લોકોને ભૂવા પ્રત્યે શ્રધ્ધા આવે અને પ્રભાવિત થાય તે માટે મંદિરવાળી જગ્યાની પાસે ઘરના જ બે સભ્યો અને ચાર સેવકો દ્વારા સોના ચાંદીની મૂર્તિ કાઢી લોકોને ભરમાવવાનું કામ કરે છે.

ભુવા વિરુદ્ધ ઉચ્ચસ્તરે થઇ હતી રજૂઆતો ભૂવો જ્યુંજી ( Jayuji Bhuvo Chhotaudepur Vadhiya Mahudi Village )ત્યાં આવેલ મહિલાઓને ત્રાસી નજરે જોઈ ટાર્ગેટ બનાવતો હતો. તેના જ ગામના લોકો વિરોધ પણ અગાઉ કરી ચૂક્યા છે. કેટલાક લોકોએ ગામમાં અંધશ્રધ્ધાના નામે જે ધતિંગ જયુંજી ભૂવો ફેલાવી રહ્યો હોય તેવી રજૂઆત સાથે બે માસ અગાઉ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને ત્યાર બાદ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું અને પોલીસ વડાને પણ જાણ કરી હતી.

હવે કોઈ ધતિંગ નહીં કરે હવે વિજ્ઞાન જાથા (Vigyan Jatha Action Against Jayuji Bhuvo ) દ્વારા જયુંજી ભૂવો ઝડપાઈ જતા તેણે ( Jayuji Bhuvo Chhotaudepur Vadhiya Mahudi Village )કબૂલ્યું કે તે આજ પછી ગામમાં કોઈ ધતિંગ નહીં કરે. તે મહિલાની સાડી નહીં પહેરે કોઈની સાથે છેતરપિંડી નહીં કરે તેવી કબૂલાત વિજ્ઞાન જાથાના લોકો સામે કરી છે. પોલીસના સકંજામાં આવેલ આ ઢોંગી ભૂવા સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.