ETV Bharat / state

છોટાઉદેપુરમાં ST બસ ડ્રાઈવર અને કન્ડટર દારૂ પીધેલી હાલતમાં પકડાતા સસ્પેન્ડ કરાયા - છોટાઉદેપુર સમાચાર

છોટાઉદેપુરઃ છોટાઉદેપુરથી વડોદરા બસ લઈને જતાં ડ્રાઈવર અને કન્ડકટર નશાની હાલતમાં જોવા મળતા બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

bgbg
author img

By

Published : Oct 11, 2019, 5:05 AM IST

છોટાઉદેપુરથી વડોદરા બસ લઈને જતાં ડ્રાઈવર અને કન્ડકટર નશાની હાલતમાં જોવા મળતા બોડેલી ડેપોમાં પેસેન્જર દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ડ્રાઈવરે બસને વડોદરાને બદલે રાજપીપળા તરફ લઈ ગયો હતો. જેથી પેસેન્જરોને શંકા ગઇ હતી.બાદમાં બસ બોડેલી ડેપોમાં પહોંચી હતી.

છોટાઉદેપુરમાં ST બસ ડ્રાઈવર અને કન્ડટર દારૂ પીધેલી હાલતમાં પકડાતા સસ્પેન્ડ કરાયા

ત્યાર બાદ બીજા ડ્રાઈવર અને કન્ડકટરને મોકલી ત્યાંથી બસ રવાના કરી હતી. ડ્રાઈવર કેમેરા સામે દારૂ પીધેલાની કબુલાત કરી રહ્યો હતો. જો કે ડ્રાઈવર અને કન્ડકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Intro:છોટાઉદેપુર થી વડોદરા બસ લઈ ને જતાં ડ્રાઈવર અને કન્ડકટર નસા ની હાલત માં હતા.જેથી બોડેલી ડેપો માં પેસેન્જર દવારા હોબાળો મચાવ્યો હતો.ડ્રાઈવર બસ ને વડોદરા ને બદલે રાજપીપલા તરફ વાળી દીધી હતી.જેથી પેસેન્જરો ને શંકા ગઇ હતી.અને બસ બોડેલી ડેપો મા લડાવી હતી.

Body:ત્યાર બાદ બીજા ડ્રાઈવર અને કન્ડકટર ને મોકલી બસ રવાના કરી હતી.ડ્રાઈવર કેમેરા સામે દારૂ પીધેલા ની કબુલાત કરી રહ્યો હતો.

Conclusion:જેના સનુસંધાન માં આજરોજ બને ને સૌસ્પેન્ડ કરાયા હતા.
બાઈટ. એસ.ટી.ડેપો મેનેજર.છોટાઉદેપુર.અશોક કુમાર.એચ.ચૌહાણ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.