ETV Bharat / state

Soldiers returned home: 19 વર્ષ સુધી દેશની સેવા કરી પરત ફરેલા છોટાઉદેપુરના બે આર્મી જવાનનું સ્વાગત કરાયું - ડૉ બાબા સાહેબ આંબેડકર

છોટાઉદેપુર તાલુકાના બે સૈનિકો વિવિધ રાજ્યોમાં દેશની સેવા કરી પોતાના વતન પરત ફર્યા હતા. આજે તેઓના સ્વાગત માટે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો(Hindu Muslim community), રાજકીય અગ્રણીઓ તેમજ સૈનિક સંગઠનો દ્વારા જવાનોનું ભવ્ય સ્વાગત કરાયેલુુ હતું. છોટાઉદેપુર નગરના રાજમાર્ગો પર બન્ને સૈનીકોના વરઘોડા સાથે સરઘસ કાઢ્યું હતું.

Soldiers returned home: 19 વર્ષ સુધી દેશની સેવા કરી પરત ફરેલા બે આર્મી જવાનનું છોટાઉદેપુરમાં રેલ્વે સ્ટેશન પર ભવ્ય સ્વાગત

author img

By

Published : Apr 4, 2022, 7:13 PM IST

છોટાઉદેપુર: જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના કોલી ગામના(Koli village of Chhotaudepur) રાઠવા રતુભાઈ મોહનભાઈ અને જેતપુર પાવી તાલુકાના કાવરા ગામનાં રાઠવા સોમાભાઈ છીતાભાઈ આ બે જવાનોએ વિવિધ રાજ્યોમાં 19 વર્ષ સુધી દેશની સેવા કરી હતી. આજે(સોમવારે) આ બન્ને જવાનો સહી સલામત પોતાની જન્મ ભૂમિએ પરત(Return to your homeland) ફરી રહ્યા છે. જેથી છોટાઉદેપુર રેલ્વે સ્ટેશનમાં(Chhotaudepur railway station) આ દેશના બન્ને સૈનિકોને સન્માનિત કરવામાં આવેલા હતા. આ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો, તેઓનાં પરીવાર અને ગામના વડીલો, છોટાઉદેપુર જિલ્લાના રાજકીય અગ્રણીઓ, જય જવાન સૈનિક સંગઠન, અને માજી સૈનિક સંગઠન(Jay Jawan Sainik Sangathan) ઉપસ્થિત હતા. તેઓએ સૈનિકોનું સાલ ઓઢાડી જવાનોનું સન્માન(Soldiers honored) કર્યુ હતું.

દેશના બન્ને સૈનિકોને સન્માનિત કરવામાં આવેલા હતા

આ પણ વાંચો: પોરબંદરથી દિલ્હી સાઇકલ પર જઈ રહેલ CRPF અને પેરામિલિટરી ફોર્સના જવાનોનું ગોંડલમાં કરાયું સ્વાગત

બે સૈનીકોનું ભવ્ય સ્વાગત - આ સાથે ઢોલ માંદલ અને DJ સાઉન્ડ સાથે ભારે નાચગાન થયું હતું. છોટાઉદેપુર નગરના રાજમાર્ગો ઉપર ફરી ડૉ બાબા સાહેબ આંબેડકર(Dr. Baba Saheb Ambedkar) અને બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને લોકો નાચતાં નાચતાં તેઓનાં વતનમાં બન્ને સૈનીકોના વરઘોડા કાઢીને સરઘસ પહોચ્યું હતું.

છોટાઉદેપુર નગરના રાજમાર્ગો ઉપર ફરી ડૉ બાબા સાહેબ આંબેડકર(Dr. Baba Saheb Ambedkar) અને બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને લોકો નાચતાં નાચતાં તેઓનાં વતનમાં બન્ને સૈનીકોના વરઘોડા કાઢી સરઘસ પહોચ્યું હતું.

આ પણ વાંચો: સરથાણા પોલીસે CISFના જવાનોનું ગુલાબનું ફૂલ તેમજ મીઠાઈ ખવડાવી સ્વાગત કર્યું

નિવૃત જીવનમાં અમે સમાજની સેવા કરીશું - દેશના વિભિન્ન રાજ્યોમાં ફરજ બજાવી હતી. ત્યારબાદ નિવૃત થયા બાદ આજે(સોમવારે) તેઓ વતન પરત ફરેલા હતા. આ આર્મી જવાનોએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દેશની અલગ અલગ બોર્ડર પર ફરજ બજાવી છે. જ્યારે આજે નિવૃત થઈ વતનમાં પાછા ફર્યા છીએ ત્યારે અમારા સ્વજનો, સ્નેહીમિત્રો અને સામજિક આગેવાનો અમારું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. આ બદલ સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આજ સુધી અમે દેશની સેવા જ કરી છે. હવે અમે અમારા વતનમાં અમારા પરિવાર સાથે રહીને સમાજની સેવા કરી નિવૃત જીવન પસાર કરીશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.