ETV Bharat / state

છોટા ઉદેપુરમાં ભારે વરસાદના પગલે જિલ્લાના તંત્રને સજજ - SDRF team in Chhota Udepur

ગુજરાતમાં વરસાદની આગાહીના(Monsoon Gujarat 2022)પગલે છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે જન જીવન ખોરવાયું હતું. જિલ્લા તંત્ર દ્વારા (Heavy rains in Chhota Udepur )રાહત અને બચાવ કામગીરી હાથ ધરાવામાં આવી હતી. આજે વરસાદ બંધ રહેતા જિલ્લાનું જન જીવન નોર્મલ થઇ રહ્યું છે, જિલ્લાનાં શૈક્ષણિક સંસ્થાઓને જાણ નહીં કરવામાં આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવેલ છે.

છોટા ઉદેપુરમાં ભારે વરસાદના પગલે જિલ્લાના તંત્રને સજજ

author img

By

Published : Jul 11, 2022, 6:49 PM IST

છોટા ઉદેપુરઃ જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન 2037mm જેટલો વરસાદ( Heavy rains in Chhota Udepur)ખાબકતાં ગઈ કાલથી છોટા ઉદેપુર જિલ્લાનું જન જીવન ખોરવાયું હતું. આ અંગે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ માહિતી અપાતાં જણાવ્યું હતું કે છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ 5245 વ્યકિતઓનું સ્થળાંતર કરવામાં (Monsoon Gujarat 2022)આવ્ચુ. તેમજ SDRFની ટીમ અને (SDRF team in Chhota Udepur)સ્થાનિક પોલીસ ટીમ દ્વારા કુલ 257 જેટલા વ્યકિતઓનું રેસ્કયુ કરી બચાવ રાહતની કામગીરી કરી તમામ લોકોને સહિસલામત સ્થળે ખસેડવામાં આવેલ છે.

SDRFની ટીમ તૈયનાત

આ પણ વાંચોઃ ડાંગમાં ભારે વરસાદને પગલે તંત્ર અને ફોરેસ્ટની ટીમ સક્રિય, આ રીતે ખુલ્લો કર્યો રસ્તો

લોકોને બચાવી સલામત સ્થળે ખસેડાયા - બોડેલી નગરમાં ભારે વરસાદને લઇને(Heavy rains in Bodeli)નીચાણ વાળા વિસ્તારનાં લોકોને બચાવી સલામત સ્થળે ખસેડાયા છે. બોડેલી તાલુકાના પાણેજ ગામે ફસાયેલ લોકોને SDRFની ટીમ દ્વારા સતત ચાર કલાક બચાવ રાહતની કામગીરી કરી કુલ 152 લોકોનું રેસ્કયુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામા આવેલ છે. હાલમાં કોઈ વ્યકિત ફસાયેલ નથી તેમજ પાણી ઓસરી ગયેલ છે,કુલ 369 લોકોનું SDRF ની ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં પાણી ભરાઇ જતા, પોલીસતંત્ર દ્વારા દર્દીઓનું કરાયું રેસ્ક્યું

બોડેલીમાં 4 જેટલી SDRF ની ટીમ કાર્યરત - આજે બોડેલીમાં 4 જેટલી SDRF ની ટીમ કાર્યરત છે. અત્યારે જિલ્લાના તંત્રને સજજ કરવામાં આવ્યું છે, જિલ્લાનાં 56 જેટલાં ગામોમાં વીજ લાઈન ડેમેજ થયેલ છે તે ક્ષતિ સુધારવા એમ. જી.વી.સી.એલ કાર્યરત કરી દેવામાં આવી છે. આજે વરસાદ બંધ રહેતા જિલ્લાનું જન જીવન નોર્મલ થઇ રહ્યું છે, જિલ્લાનાં શૈક્ષણિક સંસ્થાઓને જાણ નહીં કરવામાં આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.