ETV Bharat / state

છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર - river

છોટાઉદેપુર: જિલ્લામાં વરસાદ તેમજ મધ્યપ્રદેશમાં થઈ રહેલા વરસાદથી છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા હતા. આ નદી પુરજોશમાં બે કાંઠે વહી રહી છે. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહેતા જિલ્લા વાસીઓમાં ખુંશીની લહેર જોવા મળી હતી. સાથે જ ઓરસંગ નદીની પૂજા કરતા લોકો જોવા મળ્યા હતા.

છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા, લોકોમાં ખુશીનો માહોલ
author img

By

Published : Jul 7, 2019, 8:39 AM IST

અત્રે ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુરમાં ઓરસંગ નદીમાં પાણી ન હોવાને લઇને સમસ્યા સર્જાઈ હતી. જેનો હવે અંત આવ્યો હતો. જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આ ઓરસંગ નદી છોટાઉદેપુરની જીવાદોરી સમાન 150 કિમીના અંતરે વહેતી હોવાને લીધે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.

છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા, લોકોમાં ખુશીનો માહોલ

અત્રે ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુરમાં ઓરસંગ નદીમાં પાણી ન હોવાને લઇને સમસ્યા સર્જાઈ હતી. જેનો હવે અંત આવ્યો હતો. જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આ ઓરસંગ નદી છોટાઉદેપુરની જીવાદોરી સમાન 150 કિમીના અંતરે વહેતી હોવાને લીધે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.

છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા, લોકોમાં ખુશીનો માહોલ
Intro:છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ તેમજ ઉપેરવાસ એટલેકે મધ્યપ્રદેશ માં થઈ રહેલા વરસાદ થી આજ રોજ છોટાઉદેપુર માં થી પસાર થતી ઓરસંગ નદી માં ઘોડાપુર આવયા છે.નદી પુર જોશ માં બે કાંઠે વહી રહી છે.છોટાઉદેપુર જિલ્લા ની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહેતા જિલ્લા વાસી ઓ માં ખુંશી ની લહેર જોવા મળી હતી.અને ઓરસંગ નદી ની પૂજા કરતા જોવા મળ્યા હતા.

Body:અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર માં ઓરસનગ નદી માં પાણી ન હોવાને લઇ એક દિવસ ના આતરે પાણી આપવા માં આવતું હતું. જેનો હવે અંત આવશે.જેથી લોકો માં ખુશી ની લહેર જોવા મળી હતી.તેમજ ઓરસન નદી છોટાઉદેપુર ની જીવાદોરી સમાન એક સો એક સો પચાસ કિલોમીટર ના અંતરે વહેતી હોવાને લીધે ખેડૂતો માં પણ ખુશી ની લહેર જોવા મળેલ છે.

Conclusion:અલ્લારખા પઠાણ.
છોટાઉદેપુર.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.