ETV Bharat / state

છોટાઉદેપુરના ગંઠોથ ગામના બે મકાનોમાં આગ, ઘરવખરી બળીને ખાખ - fire

છોટઉદેપુરઃ બોડેલી તાલુકાના ગંઠોથ ગામના બે  મકાનોમાં અચાનક આગ લાગી હતી. જેમાં મકાનની સંપુર્ણ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

છોટાઉદેપુરના ગંઠોથ ગામના બે મકાનોમાં આગ, ઘરવખરી બળીને ખાખ
author img

By

Published : Jun 7, 2019, 4:44 AM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગંઠોથ ગામમાં બે મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ.

છોટાઉદેપુરના ગંઠોથ ગામના બે મકાનોમાં આગ, ઘરવખરી બળીને ખાખ

આગના પગલે ગામ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. લોકો ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ ઉપર પાણીનો છટંકાવ કરી આગ પર કાબુ મેળવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Intro:Body:

R_GJ_CUD_01_CHHOTAUDEPUR NA GSTHOD GAME AAG_ALLARAKHA_CHHOTAUDEPUR.

Inbox

x

Alarakha Pathan <alarakha.pathan@etvbharat.com>

Attachments

Thu, Jun 6, 4:30 PM (10 hours ago)

to me

છોટાઉદેપુરના ગંઠોથ ગામના બે મકાનોમાં આગ

છોટઉદેપુરઃ બોડેલી તાલુકાના ગંઠોથ ગામના બે  મકાનોમાં અચાનક આગ લાગી હતી. જેમાં મકાનની સંપુર્ણ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગંઠોથ ગામમાં બે મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગણતરીના સમયમા આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. આગના પગલે ગામ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. લોકો ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ ઉપર પાણીનો છટંકાવ કરી આગ પર કાબુ મેળવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.