ETV Bharat / state

7મી ફેબ્રુઆરીએ રાઠવા સમાજે આપ્યું જિલ્લા બંધનું એલાન - ETV Bharat Gujarat

રાઠવા સમુદાયની આદિવાસી ઓળખ સામે ઊભા થયેલ પ્રશ્નોની બાબતે 7મી ફેબ્રુઆરીએ સમસ્ત આદિવાસી રાઠવા સમાજે છોટા ઉદેપુર જિલ્લા બંધનું એલાન આપ્યું છે.

છોટાઉદેપુર જિલ્લા બંધનું એલાન
7મી ફેબ્રુઆરીએ રાઠવા સમાજે આપ્યું જિલ્લા બંધનું એલાન
author img

By

Published : Feb 6, 2020, 3:01 PM IST

છોટાઉદેપુર : જિલ્લામાં વસતાં આદિવાસી રાઠવા સમુદાયની ઓળખ સામે ઊભા કરવામાં આવેલ પ્રશ્નોના કાયમી નિકાલ તથા લોકરક્ષક ભરતીમાં રાઠવા સમાજના ઉમેદવારોને ઉચ્ચ મેરીટ હોવા છતા પસંદગીમાંથી ખોટી રીતે બહાર રાખવામાં આવેલ છે. તેના ન્યાય માટે ગાંધીચીધ્યા માર્ગે લડત લડવા 7મીએ સમસ્ત આદિવાસી રાઠવા સમાજ છોટાઉદેપુર જિલ્લા તરફથી બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં આવતા તમામ તાલુકા શહેરો છોટાઉદેપુર,કવાંટ,પાવીજેતપુર,બીડેલી,સંખેડા નસવાડી,બંધ રાખવા રાજકીયપક્ષો,વેપારી સંગઠનો,ખેડૂત સંગઠનો સામાજિક સંગઠનો,વિદ્યાર્થી સંગઠનો,મહિલા સંગઠનોને બંધ પાળીને સહકાર માટે અપીલ કરવામાં આવી છે.

7મી ફેબ્રુઆરીએ રાઠવા સમાજે આપ્યું જિલ્લા બંધનું એલાન
ઉલ્લેખનીય છે કે જાતિના દાખલા બાબતે મુખ્યપ્રધાન અને આદિજાતિ પ્રધાનને રૂબરૂ મળવા છતાં રાઠવા જાતિ અંગે કોઈ નિર્ણય ન આવતાં રોષની લાગણી છે. બંધનો નિર્ણય લેવા મળેલી બેઠકમાં અનેક આદિવાસી આગેવાનો હાજર રહ્યાં હતાં.જેમાં પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, યુવા નેતા સંગ્રામભાઈ રાઠવા, જિલ્લાપંચયત ઉપપ્રમુખ જગાભાઈ રાઠવા, અર્જુનભાઇ રાઠવા, શંકરભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Intro:છોટાઉદેપુરબજિલ્લા માં વસતા આદિવાસી રાઠવા સમુદાય ની ઓળખ સામે ઊભા કરવામાં આવેલ પ્રશ્નો ના કાયમી નિકાલ તથા લોકરક્ષક ભરતી માં રાઠવા સમાજ ના ઉમેદવારો ને ઉચ્ચ મેરીટ હોવા છતા પસંદગીમાંથી ખોટી રીતે બહાર રાખવામાં આવેલ છે.તેના ન્યાય માટે ગાંધીચીધ્યા માર્ગે લડત લાડવામાટે તારીખ 07.02.2020 ના રોજ સજડ બંધ માટે સમસ્ત આદિવાસી રાઠવા સમાજ છોટાઉદેપુર જિલ્લા તરફથી બંધ નું એલાન જાહેર કરવામાં આવેછે.જેમાં છોટાઉદેપુર જિલ્લા માં આવતા તમામ તાલુકા શહેરો છોટાઉદેપુર,કવાંટ,પાવીજેતપુર,બીડેલી,સંખેડા નસવાડી,બંધ રાખવા.રાજકિયપક્ષો,વેપારી સંગઠનો,ખેડૂત સંગઠનો સામાજિક સંગઠનો,વિદ્યાર્થી સંગઠનો,મહિલા સંગઠનો,ને બંધ પાડી ને સહકાર માટે અપીલ કરવામાં આવી છે.

Body:અત્રે ઉલ્લેખનિયા છે કે અગાવ જાતિના દાખલા બાબતે 23.01.2019 ના રોજપણ છોટાઉદેપુર જિલ્લો બંધ નું એલાન કરી જડબેસલાખ બંધ રાખવામાં આવ્યો હતો.તેમજ અનેક વખત આવેદન પત્ર આપ્યા હતા.તેમજ મુખ્યપ્રધાન અને આદિજાતિ પ્રધાન ને રૂબરૂ મળવા છતાં રાઠવા જાતિ અંગે કોઈ નિર્ણય આવયો નથી.જેથી રાઠવા સમાજ માં રોસ જોવામાંડી રહ્યો છે.જેથી આરોજ નારાયણ સ્કૂલ માં અનેક આદિવાસી આગેવાનો હાજર રહયા હતા.જેમાં પાવીજેતપુર ના ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા,યુવા નેતા સંગ્રામભાઈરાઠવા,જિલ્લાપંચયત ઉપપ્રમુખ જગાભાઈ રાઠવા,અર્જુનભાઇ રાઠવા,શંકરભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ.01.સુખરામભાઈ રાઠવા,ધારાસભ્ય પાવીજેતપુર.
02.શંકરભાઈ રાઠવા માજી ધારાસભ્ય.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.