ETV Bharat / state

જીતુ વાઘાણીએ હાર્દિકના થપ્પડ કાંડને ગણાવ્યું નાટક - election

છોટાઉદેપુરઃ હાર્દિક પર થએલા હુમલા બાદ રાજકારણ ગરમાયુ હતું. આ હુમલાને લઇને હાર્દિકે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, ત્યારે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાત કરતા હાર્દિકના થપ્પડ કાંડને નાટક ગણાવ્યું હતું, તો સાથે જીતુ વાઘાણીએ ઘટનાને વખોડી પણ હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 19, 2019, 10:52 PM IST

બોડેલી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ચૂંટણી લક્ષી સભા યોજાઈ હતી. આ સભામાં છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર સાથે નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો આવ્યા હતા. સભા બાદ મીડિયા સાથે વાત કરતા જીતુ વાઘાણીએ વાત કરતા છોટાઉદેપુર બેઠકની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જીતુ વાઘાણીએ હાર્દિકના થપ્પડ કાંડને ગણાવ્યું નાટક

આ સાથે-સાથે હાર્દિક ઉપર થયેલા હુમલા અંગે જીતુ વાઘાણીએ હાર્દિકનું નાટક ગણાવ્યું હતું. વધુમાં ભાજપ ઉપર ખોટા આરોપો કરતા હોવાનું જણાવ્યું હતું. ત્યારે છેલ્લે મીડિયાના સવાલના પ્રત્યુત્તરમા હાર્દિક સાથે બનેલી ઘટનાને વખોડતા કોઈની પણ સાથે આ પ્રકારની ઘટના ના થવી જોઈએ તેમ જણાવ્યું હતું.

SLUG; R GJ CUD 02 19APRIL2019 JITU VAGHANI AVB ALLARAKHA એન્કર : ભાજપ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એ હાર્દિક થપ્પડ કાંડ ને નાટક ગણાવ્યું તો સાથે  જીતું વાઘાણીએ ઘટનાને વખોડી પણ હતી ,
વીઓ;            બોડેલી  ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ચૂંટણી લક્ષી સભા યોજાઈ. સભામાં છોટાઉદેપુર બેઠકના  ઉમેદવાર સાથે નેતાઓ અને  મોટી સંખ્યામાં કાર્યકરો આવ્યા. સભા બાદ મીડિયા સાથે વાત કરતા જીતુ વાઘાણીએ છોટાઉદેપુર બેઠક ની જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો તો સાથે સાથે હાર્દિક ઉપર થયેલા હુમલા અંગે જીતુ વાઘાણીએ હાર્દિક નું નાટક ગણાવ્યું. અને ભાજપ ઉપર ખોટા આરોપો કરતા હોવાનું જણાવ્યું અને છેલ્લે મીડિયાના સવાલના પ્રત્યુત્તરમા હાર્દિક સાથે બનેલી ઘટનાને વખોડતા કોઈની પણ સાથે આ પ્રકારની ઘટના ના થવી જોઈએ તેમ જણાવ્યું હતું .

બાઈટ : જીતુ વાઘાણી, પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત
અલ્લારખા પઠાણ , ઈટીવી ભારત , છોટાઉદેપુર 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.