ETV Bharat / state

છોટાઉદેપુરમાં આભ ફાટ્યું, ક્વાંટમાં એક રાતમાં 12 ઇંચ વરસાદ - ક્વાંટ

છોટાઉદેપુરઃ છોટાઉદેપુરમાં ગઈકાલે રાતથી મેધ મહેર છે. જેમાં કવાંટ તાલુકામાં ગઈકાલે રાતથી સવાર સુધીમાં 12 ઇંચ વરસાદ વરસતા હેરણ નદી બે કાંઠે વહી રહી છે. નદીના કાઠાના ગામો કોસિન્દ્ર, ચિખોદરા, ખરેડ, બગલય, મોરડુંગરી, ટીમબા, ચલામલી, સલપુર, નવાગામ, રાજબોડેલી ગામોમાં પાણી ઘુસ્યા છે. છોટાઉદેપુર થઈ કવાંટ રોડ પર દૂધવાલ પુલ પાસે રોડ બેસી જતા માર્ગ અને મકાનની ટીમ કામગીરી કરી રહી છે. જાણો, જીલ્લામાં કયાં કેટલો વરસાદ...

છોટાઉદેપુર
author img

By

Published : Aug 8, 2019, 1:08 PM IST

Updated : Aug 8, 2019, 6:19 PM IST

છોટાઉદેપુર જિલ્લાની વરસાદની અત્યાર સુધીની આંકડાકીય સ્થિતિ

  • છોટાઉદેપુર 8 થી 10 સુધી 26 mm કુલ 830 mm
  • કવાંટ 09 mm, કુલ 1238 mm
  • સંખેડા 02 mm, કુલ 727 mm
  • બોડેલી 07 mm, કુલ 880 mm
  • નસવાડી 01 mm, કુલ 716 mm
  • પાવીજેતપુર 07 mm, કુલ 583 mm
  • ટોટલ જિલ્લાનો વરસાદ 4974 mm

.

છોટાઉદેપુર જિલ્લાની વરસાદની અત્યાર સુધીની આંકડાકીય સ્થિતિ

  • છોટાઉદેપુર 8 થી 10 સુધી 26 mm કુલ 830 mm
  • કવાંટ 09 mm, કુલ 1238 mm
  • સંખેડા 02 mm, કુલ 727 mm
  • બોડેલી 07 mm, કુલ 880 mm
  • નસવાડી 01 mm, કુલ 716 mm
  • પાવીજેતપુર 07 mm, કુલ 583 mm
  • ટોટલ જિલ્લાનો વરસાદ 4974 mm

.

Intro:છોટાઉદેપુર માં ગઈકાલ રાત થી વરસાદ વરસી રહ્યો છે.જેમાં કવાંટ તાલુકા માં ગઈ કાલે રાત થી સવાર સુધી માં 12 ઇંચ વરસાદ વરસતા હેરણ નદી માં બને કાંઠે પાણી આવાયું હતું અનેનદી ના કથા ના ગામોકોસિન્દ્ર,ચિખોદરા,ખરેડ,બગલ8ય,મોરડુંગરી,ટીમબા,ચલામલી,સલપુર,નવાગામ,રાજબોડેલી,ગામો માં પાણી ઘુસ્યા હતા.Body:હેરાન નદી ના તમામ પુલ પાર તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવયો છે.Conclusion:છોટાઉદેપુર થઈ કવાંટ રોડ પર દૂધવાલ પુલ પાસે રોડ બેસી જતા માર્ગ અને મકાન ની ટીમ કામે લાગી છે.છોટાઉદેપુર જિલ્લા ના વરસાદ ના અત્યાર સુધી ની આંકડાકીય સ્થિતિ છોટાઉદેપુર 8 થી10સુધી 26 એમ.એમ કુલ830,કવાંટ09 એમ.એમ, કુલ 1238 એમેમ,સંખેડા02 એમ.એમ કુલ727,બોડેલી07 એમ.એમકુલ 880એમ.એમ,નસવાડી01 એમ.એમ કુલ716 એમ.એમ,પાવીજેતપુર07 એમ.એમ કુલ583 એમ.એમ ટોટલ જિલ્લા નો વરસાદ 4974 એમ.એમ.
અલ્લારખા.છીટાઉદેપુર.
Last Updated : Aug 8, 2019, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.