ETV Bharat / state

છોટાઉદેપુરમાં ઉત્સાહપુર્વક મતદાન પૂર્ણ, સરેરાશ 65% થયું મતદાન

છોટાઉદેપુરઃ જિલ્લામાં 21 લોકસભા પર મંગળવારના રોજ સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું હતું. અને સરેરાશ 65% મતદાન થયું હતું.

author img

By

Published : Apr 24, 2019, 9:48 AM IST

સ્પોટ ફોટો

જેમાં છોતસુદેપુર બેઠક પર કુલ 1670553 મતદારો હતા. જેમાં મતદારો મંગળવારના રોજ આખા દિવસ દરમિયાન લોકોએ પોતાના મતાધિકારનો ઉઓયોગ કાર્યો હતો. છોટાઉદેપુર બેઠક પર કુલ 8 ઉમેદવારોનું ભાવી EVM મશીનમાં શીલ થયેલ છે. છોટાઉદેપુર બેઠક પર અંદાજેત 65% મતદાન થયેલ છે. હવે જયારે 23 મેના રોજ ગણતરી થશે ત્યારે ખબર પડશે કોણ જીતે છે કોણ હારે છે.

Intro:છોટાઉદેપુર 21 લોકસભા પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૃ થયેલ .જેમાં છોતસુદેપુર બેઠક પર કુલ 1670553 મતદારો હતા.જેમાં મતદારો આખા દિવસ દરમ્યાન લોકો એ પોતાના મતાધિકાર નો ઉઓયોગ કારેલ.છોટાઉદેપુર બેઠક પર કુલ 8 ઉમેદવારો નું ભાવી ઈ. વી.એમ. મશીન માં શીલ થયેલ છે.છોટાઉદેપુર બેઠક પર અંદાજેત 65 ટાકા મતદાન થયેલ છે.હવે જયારે 23 મે ના રોજ ગણતરી થશે તયારે ખબર પડશે કોણ જીતે છે કોણ હરે છે.

Body:મતદાન પૂર્ણ.

Conclusion:મતદાન પૂર્ણ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.