ETV Bharat / state

રાજ્યમાં વિકાસને વેગ આપવા 6 ટીપી સ્કીમને રૂપાણી સરકારની લીલી ઝંડી

ગાંધીનગરઃ ગુજરાતને સમગ્ર દેશમાં વિકાસના મોડેલ તરીકે જોવામાં આવે છે. જેથી રાજ્યના ગામડાઓમાં પણ હવે આકાશને આંબતી બિલ્ડીંગો બની રહી છે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના શહેરી ક્ષેત્રોમાં સુઆયોજિત અને ઝડપી વિકાસની પ્રતિબદ્ધતા સાથે 2019ના વર્ષના પ્રથમ 5 મહિનામાં 50 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP) ડેવલોપમેન્ટ પ્લાનના DP મંજૂર કર્યાં છે.

ગાંધીનગર
author img

By

Published : Jun 1, 2019, 10:34 AM IST

2018ના વર્ષ સુધીમાં TP સ્કીમની પરવાનગી-મંજૂરીને શતકે આંક પહોંચાડ્યા બાદ આ વર્ષના 5 જ મહિનામાં વધુ નવી 50 સ્કીમોને મંજૂર કરીને દોઢ વર્ષમાં 150 જેટલી ટીપી-ડીપીને પરવાનગી આપવામા આવી છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતા જ 21 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ અને 2 ડેવલપમેન્ટ પ્લાનની મંજૂરીના નિર્ણયો કર્યા છે. 2019ના વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ 50 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવાને પરિણામે રાજ્યમાં આશરે 5 હજારથી પણ વધુ હેક્ટર વિસ્તારમાં આયોજનને ઓપ મળ્યો છે.

સરકારે અમદાવાદ શહેરની વધુ ત્રણ પ્રારંભિક તથા એક ડ્રાફ્ટ TPને મંજૂરી આપી છે. આ સ્કીમ્સમાં ઓઢવની TP 112, ઓગણજની TP 54 તથા બોપલની TP 1 એમ 3 પ્રારંભિક તથા ઘાટલોડીયા, સોલા, ચાંદલોડીયાની ડ્રાફ્ટ TP 28નો સમાવેશ થાય છે. અમદાવાદની આ ત્રણ પ્રારંભિક યોજના મંજૂર થવાથી શહેરને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલીટીઝ તેમજ સામાજિક વર્ગના લોકોના રહેણાંકના વેચાણ હેતુથી પ્રાપ્ત થશે.

ખાસ કરીને પ્રારંભિક ટીપી મંજૂર થવાથી આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે જમીન પ્રાપ્ત થશે અને શહેરી વિસ્તારમાં સામાન્ય માનવીના ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ કરવામાં આ નિર્ણય એક વધુ સારુ પગલું પૂરવાર થશે.

સુરતની એક પ્રારંભિક સ્કીમ પૂણા (20) ને પણ મંજૂર કરવામાં આવી છે. રાજ્યમાં ઝડપથી ડ્રાફ્ટ સ્કીમને મંજૂરી આપવામાં આવે છે તે જ રીતે ઝડપી કાર્યવાહીથી આ ડ્રાફ્ટ TPમાં રસ્તા તેમજ અન્ય આંતરમાળખાકીય સુવિધાના સમયસર અમલીકરણ થવા માટે પણ સંબંધિત સત્તામંડળોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. જે 12 ફાઇનલ TPને મંજૂરી આપી છે તેમાં રાજકોટ TP નં. 15 (વાવડી), અમદાવાદ TP નં. 89 (વટવા-1), રાજકોટ TP નં. 27 (મવડી), ઉંઝા નં. 4, ઉંઝા નં. 6, સુરત નં. 38 (વરીયાવ), વડોદરા નં. 1 (ખાનપુર – સેવાસી), અમદાવાદ નં. 111 (નિકોલ – કઠવાડા), ગાંધીનગર – GUDA નં. 16 (પેથાપુર), ગાંધીનગર GUDA નં. 13 (વાવોલ), ઉંઝા નં. 1 (ફર્સ્ટ વેરીડ) અને અમદાવાદ નં. 109 (મુઠીયા– લીલાસીયા-હંસપુરા)નો સમાવેશ થાય છે.

રાજકોટની ફાઇનલ TP 15 (વાવડી) અને 27 (મવડી) મંજૂર કરી છે. સીએમએ TPO,CTP અને વિભાગને સુચના આપી છે અને બાકી રહેતી TP પણ તાત્કાલિક પૂર્ણ થાય અને શહેરના વિકાસમાં TP નો વિલંબ બાધારૂપ ના બને તેવા સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે. કરજણ તથા ઝઘડીયા, સુલતાનપુરના ડેવલપમેન્ટ પ્લાનને પણ પ્રાથમિક મંજૂરી આપી દીધી છે અને બિલીમોરા-દેસરાની TP 1 પ્રારંભિક તથા અન્ય વેરીડ સ્કીમો, ભાવનગર શહેરની બે ડ્રાફ્ટ સ્કીમો નં. 19 અને 20 નારીને પણ મંજૂરી આપી છે.

R_GJ_GDR_RURAL_03_31_MAY_2019_STORY_TP PARMITION_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડીંગ) રાજ્યમાં વિકાસને વેગ આપવા અમદાવાદમાં 3, રાજકોટમાં 2, સુરતમાં એક ટીપી સ્કીમ મંજૂર

ગાંધીનગર, (fail photo mukvo)

ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું મોડેલ તરીકે ઉતરી આવી છે  રાજ્યના ગામડાઓમાં પણ  હવે આકાશને આંબતી બિલ્ડીંગો બની રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના શહેરી ક્ષેત્રોમાં સુઆયોજિત અને ઝડપી વિકાસની પ્રતિબદ્ધતા સાથે 19ના વર્ષના પ્રથમ પાંચ જ મહિનામાં 50 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP)  ડેવલપમેન્ટ પ્લાન DP મંજૂર કર્યાં છે.
 18ના વર્ષ સુધીમાં TP સ્કીમની પરવાનગી-મંજૂરીને શતકે આંક પહોંચાડ્યા બાદ આ વર્ષ 19નાં પાંચ જ મહિનામાં વધુ 50 આવી સ્કીમને મંજૂર કરીને દોઢ વર્ષમાં 150 જેટલી ટીપી-ડીપીને પરવાનગી આપવામા આવી છે. લોકસભા ચૂંટણીઓની આચારસંહિતા પૂર્ણ થતા જ 21 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ અને 2 ડેવલપમેન્ટ પ્લાનની મંજૂરીના નિર્ણયો કર્યા છે. 19ના વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ 50 જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવાને પરિણામે રાજ્યમાં આશરે 5 હજારથી પણ વધુ હેક્ટર વિસ્તારમાં આયોજનને ઓપ મળ્યો છે. 

અમદાવાદ શહેરની વધુ ત્રણ પ્રારંભિક તથા એક ડ્રાફ્ટ TPને મંજૂરી આપી છે. આ સ્કીમ્સમાં ઓઢવની TP 112, ઓગણજની TP 54 તથા બોપલની TP 1 એમ 3 પ્રારંભિક તથા ઘાટલોડીયા, સોલા, ચાંદલોડીયાની ડ્રાફટ TP 28 નો સમાવેશ થાય છે.અમદાવાદની આ ત્રણ પ્રારંભિક યોજના મંજૂર થવાથી શહેરને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ તેમજ સામાજિક વર્ગના લોકોના રહેણાંકના વેચાણ હેતુથી પ્રાપ્ત થશે. 
ખાસ કરીને પ્રારંભિક ટીપી મંજૂર થવાથી આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે જમીન પ્રાપ્ત થશે અને શહેરી વિસ્તારમાં સામાન્ય માનવીના ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ કરવામાં આ નિર્ણય એક વધુ કદમ પૂરવાર થશે.

સુરતની એક પ્રારંભિક સ્કીમ પૂણા (20) પણ મંજૂર કરી છે. રાજ્યમાં ઝડપથી ડ્રાફ્ટ સ્કીમને મંજૂરી આપવામાં આવે છે તે જ રીતે ઝડપી કાર્યવાહીથી આ ડ્રાફ્ટ TPમાં રસ્તા તેમજ અન્ય આંતરમાળખાકીય સુવિધાના સમયસર  અમલીકરણ થવા માટે પણ સંબંધિત સત્તામંડળોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. જે 12 ફાઇનલ TPને મંજૂરી આપી છે તેમાં રાજકોટ TP નં. 15 (વાવડી), અમદાવાદ TP નં. 89 (વટવા-1), રાજકોટ TP નં. 27 (મવડી),  ઉંઝા નં. 4, ઉંઝા નં. 6, સુરત નં. 38 (વરીયાવ), વડોદરા નં. 1 (ખાનપુર – સેવાસી), અમદાવાદ નં. 111 (નિકોલ – કઠવાડા), ગાંધીનગર – GUDA નં. 16 (પેથાપુર), ગાંધીનગર GUDA નં. 13 (વાવોલ), ઉંઝા નં. 1 (ફર્સ્ટ વેરીડ) અને અમદાવાદ નં. 109 (મુઠીયા – લીલાસીયા-હંસપુરા)નો સમાવેશ થાય છે.

રાજકોટની ફાઇનલ TP 15 (વાવડી) અને 27 (મવડી) મંજૂર કરી છે. સીએમએ TPO,CTP અને વિભાગને સુચના આપી છે અને બાકી રહેતી TP પણ તાત્કાલિક પૂર્ણ થાય અને શહેરના વિકાસમાં TP નો વિલંબ બાધારૂપ ના બને તેવા સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે. કરજણ તથા ઝઘડીયા, સુલતાનપુરના ડેવલપમેન્ટ પ્લાનને પણ પ્રાથમિક મંજૂરી આપી દીધી છે અને બિલીમોરા-દેસરાની TP 1 પ્રારંભિક તથા અન્ય વેરીડ સ્કીમો, ભાવનગર શહેરની બે ડ્રાફ્ટ સ્કીમો નં. 19 અને 20 નારીને પણ મંજૂરી આપી છે. 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.