ETV Bharat / state

કૉંગ્રેસને વધુ એક ઝટકો, ધ્રાંગધ્રાના કોંગ્રેસી ધારાસભ્યનું રાજીનામું

ન્યૂઝ ડેસ્ક: ગુજરાતના રાજકારણમાં હાલ ઘણી ઉથલ પાથલ થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે તેમાંય ખાસ કરીને જોઈએ તો કોંગ્રેસ માટે હાલ ગુજરાતમાં પનોતી બેસી હોય તેવું દેખાઈ રહ્યું છે. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 8, 2019, 8:38 PM IST

ગુજરાતમાં કોંગ્રેસ માટે આજનો દિવસ ખરાબ રહ્યો છે, જે રીતે એક પછી એક ધારાસભ્યો ખરતા જાય તે જોતા ચોક્કસ પણે કોંગ્રેસમાં હાલ માહોલ બરાબર નહીં હોય. એક બાજું લોકસભા ચૂંટણી દરવાજે આવીને ઊભી છે ત્યાં કોંગ્રેસ માટે લાલબતી સમાન આ સમાચાર વિચારાધીન તો છે જ !

ગુજરાતમાં આજે સવારે જ હજી સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું હતું ત્યાં બીજા એક ધારાસભ્ય જે ધ્રાંગધ્રા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમણે પણ આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.