ETV Bharat / state

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું ધારાસભ્ય પદેથી રાજીનામું - smruti irani

ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતના રાજ્યસભાના સભ્ય અમિત શાહ અને સ્મૃતિ ઇરાની આ બંને ઉમેદવારો લોકસભાની ચૂંટણી જીતી ગયા છે. અને હાલ મોદી સરકારમાં પ્રધાનપદે કાર્યભાર પણ સંભાળી રહ્યા છે, ત્યારે હવે ગુજરાતની આ બંને રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે. જેના માટે ફેર મતદાન કરાવાની ચૂંટણી પંચને ફરજ પડી છે. આ માટે મતદાન શરૂ છે. 60 ધારાસભ્યોએ મતદાન કરી ચૂક્યા છે. સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે.

etv bharat
author img

By

Published : Jul 5, 2019, 12:15 AM IST

Updated : Jul 7, 2019, 12:21 AM IST

કોંગ્રેસના કુલ 49 ધારાસભ્ય મતદાન કર્યું છે. ભાજપના 100 ધારાસભ્ય મતદાન કર્યું છે. તો આ ઉપરાંત BTP ના 2 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. NCPના 1 ધારાસભ્ય મતદાન કર્યું છે. જો કે, વિપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા હજુ મતદાન કરવામાં આવ્યું નથી.

LIVE: ગુજરાતની રાજ્યસભા બેઠકો માટે મતદાન શરૂ, કુલ 60 ધરાસભ્યોએ કર્યું મતદાન

કોંગ્રેસના 22 ધારાસભ્ય મતદાન બાકી છે. જેમાં અલ્પેશ ઠાકોર, ધવલસિંહનો સમાવેશ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ગુજરાતની 2 ખાલી પડેલી રાજ્યસભાની બેઠક પર આજે મતદાન થવાનું છે. જેના માટે ચૂંટણી પંચ દ્વારા 18 જૂનના રોજ નોટીફિકેશન બહાર પાડવામાં આવી હતી. જ્યારે ઉમેદવારી માટે 25 જૂન સુધી ઉમેદવારી નોંધાવાનો સમય આપવામાં આવ્યો હતો.

ધવલસિંહ ઝાલાની પ્રતિક્રિયા

રાજ્યસભાની આ ચૂંટણીમાં ભાજપ તરફથી બે ઉમેદવારમાં એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.તો સામે કોંગ્રેસના તરફથી ઉમેદવાર ચંદ્રીકાબેન ચૂડાસમા અને ગૌરવ પંડ્યાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આજે યોજાયેલ મતદાનમાં અત્યાર સુધી ભાજપના 52 ધારાસભ્યો, કોંગ્રેસના 4 ધારાસભ્યો, બીટીપીના 2 ધારાસભ્યો અને NCPના 2 ધારાસભ્યો મળી કુલ 60 સભ્યોએ મતદાન કર્યું છે.

અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ફોર્મ ભરવાને અંતિમ દિવસે અંતિમ કલાકોમાં બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના ચંદ્રિકાબેન ચૂડાસમા અને દક્ષિણ ગુજરાતના ગૌરવ પંડ્યાને રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કોઈ તોડફોડ ન થાય તે માટે કોંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોને પાલનપુર ખાતે લઈ જવામાં આવ્યા છે. તેથી આ તમામ ધારાસભ્યોને ચૂંટણી સમયે જ સચિવાલય ખાતે લાવવામાં આવ્યા હતા.

Intro:
ગુજરાતમાં બે રાજ્યસભાની બેઠક માટે આજે મતદાન અને સાંજે પરીણામ.

ગાંઘીનગર- લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના રાજ્યસભાના સભ્ય અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણીમાં જીત થઇ છે. ત્યારે ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. જેનુ રી-ઇલેક્શન આજે વિધાનસભા સનકુલમાં અથવા તો સ્વર્ણિમ સંકુલ 1 ખાતે સવારે 9 કલાકે યોજવામાં આવશે.
Body:કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે ગુજરાતની 2 ખાલી પડેલ રાજ્યસભા ની બેઠક પર આજે મતદાન થવાનું છે. જેના માટે ચૂંટણી કમિશન દ્વારા 18 જુનના રોજ નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યુ હતું. જ્યારે ઉમેદવારી માટે 25 જૂન સુધી ઉમેદવારી નોંધાવાનો સમય આપવામાં આવ્યો છે. ગુજરાતમાં ચૂંટણીના 5 જુલાઇના રોજ સવારે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી યોજવામાં આવશે. જ્યારે ચૂંટણીનુ પરીણામ 5 જુલાઇના દિવસે સાંજે 5 વાગે જાહેર કરી દેવામાં આવશે. 

રાજ્યસભાના ભાજપ પક્ષે ઉમેદવાર એસ.જયશંકર અને જુગલસિંહ લોખંડવાલાને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર ચન્દ્રીકાબેન ચુડાસમા અને ગોરવ પંડ્યાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. Conclusion:રાજ્યસભાની ચૂંટણી માં કોંગ્રેસે ફોર્મ ભરવાને અંતિમ દિવસે અંતિમ કલાકોમાં બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના  ચન્દ્રિકાબેન ચુડાસમા અને દક્ષિણ ગુજરાતના ગોરવ પંડ્યાને રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કોઈ તોડફોડ ના થાય કોંગ્રેસ તમામ ધારાસભ્યોને પાલનપુર ખાતે લઇ ગયા છે. જ્યારે ચૂંટણી સમયે જ તેમને સચિવાલય ખાતે લાવવામાં આવશે.

Last Updated : Jul 7, 2019, 12:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.