આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ એ અલગ અલગ વિસ્તારોમાં પણ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજી શહીદો માટે ફંડ પણ એકત્રિત કર્યું હતું. જ્યારે ઓરિએન્ટ એબ્રેસિવ કંપનીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા મયુરભાઈ જોશીએ પોતાનું એક દિવસનું મહેનતાણું શહીદ જવાનોને સમર્પિત કરી એક અનોખો સંદેશો આપ્યો હતો.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)