ETV Bharat / state

PAKએ કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ

શ્રીનગરઃ પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આજે સવારે પાકિસ્તાને નાપાક હરકત કરતાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પુંછ જિલ્લાના સવઝિયાન સેક્ટરમાં સવારે આઠ કલાકે 30 મીનિટ સુધી ગોળીબાર કર્યો હતો, ત્યારે ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.

PAKએ ફરી એકવાર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન
author img

By

Published : Apr 12, 2019, 11:14 AM IST

પાકિસ્તાને સાઝફાયરનું ઉલ્લંઘન કર્યા બાદ બંને બાજૂથી ગોળીબાર શરૂ જ છે. આ પહેલા પણ પાકિસ્તાને નૌશેરા સેક્ટરમાં સેનાની પોસ્ટ પાસે મોર્ટાર હુમલો કર્યો હતો, જે બાદ ભારતીય જવાનોએ પાકિસ્તાનની આ નાપાક હરકતને વળતો જવાબ આપ્યો હતો.

તે ઉપરાંત LOC નજીકના કેટલાય સંવેદનશીલ વિસ્તારોમાં ગોળીબાર વચ્ચે કોઇ આતંકીની ઘુસણખોરીની આશંકાને ધ્યાને રાખીને ભારતીય જવાનોને પૂરી રીતે એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા હતા.

Intro:Body:

PAKએ ફરી એકવાર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ

શ્રીનગરઃ પાકિસ્તાને એકવાર ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આજે સવારે પાકિસ્તાને નાપાક હરકત કરતાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પુંછ જિલ્લાના સવઝિયાન સેક્ટરમાં સવારે આઠ કલાકે 30 મીનિટ સુધી ગોળીબાર કર્યો હતો ત્યારે ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. 

પાકિસ્તાને સાઝફાયરનું ઉલ્લંઘન કર્યા બાદ બંને બાજૂથી ગોળીબાર શરૂ જ છે. આ પહેલા પણ પાકિસ્તાને નૌશેરા સેક્ટરમાં સેનાની પોસ્ટ પાસે મોર્ટાર હુમલો કર્યો હતો, જે બાદ ભારતીય જવાનોએ પાકિસ્તાનની આ નાપાક હરકતને વળતો જવાબ આપ્યો હતો. તે ઉપરાંત LOC નજીકના કેટલાય સંવેદનશીલ વિસ્તારોમાં ગોળીબાર વચ્ચે કોઇ આતંકીની ઘુસણખોરીની આશંકાને ધ્યાને રાખીને ભારતીય જવાનોને પૂરી રીતે એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા હતા. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.