ETV Bharat / state

શિક્ષિત બેરોજગાર માટે ખુશીના સમાચાર, રાજ્યમાં વર્ગ 1,2ની 1774 જગ્યાઓ ભરાશે

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા ખૂબ જ વધી રહી છે. સરકારમાં ખાલી જગ્યા હોવા છતાં આઉટસોર્સિંગથી જગ્યા પાડવામાં આવી રહી છે. તેવા સમયે રાજ્ય સરકારમાં ખાલી પડેલી વર્ગ-1, 2ની 1774 જગ્યાઓ સરકાર દ્વારા ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે 31 જુલાઈ સુધી તમામ શિક્ષિત બેરોજગારો એ જ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારી નોંધાવી શકશે.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Jul 14, 2019, 8:03 PM IST

ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) 20, જિલ્લા નાયબ રજીસ્ટ્રારની 2, અધિક્ષક, નશાબંધી અને આબકારી, વર્ગ-1ની 1, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની 2, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 7 સંયુક્ત રીતે વર્ગ-1ની 47 જગ્યાઓ તથા સેક્શન અધિકારી (જીપીએસસી) ની 1, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, રાજ્ય વેરા અધિકારીની 5, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની 5 આદિજાતિ વિકાસ અધિકારીની 4, તાલુકા વિકાસ અધિકારીની 15, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ)ની 4, અધીક્ષક નશાબંધી અને આબકારી, વર્ગ-2ની 1, અન્ન અને નાગરિક પૂરવઠાના મદદનીશ નિયામકની 5 સંયુક્ત રીતે વર્ગ-2ની 50 જગ્યાઓ એમ સંકલિત 97 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે તેઓ પણ અરજી કરી શકે છે. જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય 3 કલાક) 13 ઓક્ટોબર 19ના રોજ લેવાશે. જેનું પરિણામ ડિસેમ્બર 19માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષા (150 માર્ક્સના 6 પ્રશ્નપત્રો, સમય 3 કલાક) 23 ફેબ્રુઆરી 8 અને 15 માર્ચના રોજ યોજાશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ જૂન, 2020માં જાહેર થશે. ઇન્ટરવ્યૂ જૂન-જુલાઈ માં થશે અને આખરી પરિણામ 15 જુલાઈ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે.

રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનો, ગ્રેડ-1) ક્લાસ-2 ની 23 જગ્યાઓ તથા રહસ્ય સચિવ (અંગ્રેજી સ્ટેનો, ગ્રેડ-૧) ક્લાસ-2ની 20 જગ્યાઓ, મેડિકલ ઓફિસર્સની 1619 જગ્યાઓ, બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વર્ગ-2 ની 4 જગ્યાઓ, બાળ વિકાસ યોજના અધિકારી (મહિલા), વર્ગ-2 ની 2 તેમજ સરકારી હોમીઓપેથી કોલેજના પ્રિન્સિપાલ/સુપ્રિન્ટેન્ડેન્ટ, વર્ગ-1, પ્રોફેસર (હોમીયોપેથી) પ્રેકટીસ ઓફ મેડિસિન અને રેપર્ટરીની એક એક જગ્યાઓ, લેકચરર સિલેક્સન સ્કેલ (પ્રોફેસર), અગદતંત્ર અને વિધિવૈદ્યયક, વર્ગ-1 તથા વ્યવસ્થાપક, વર્ગ-1 (સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી) ની એક એક જગ્યાઓ સહીત કુલ 1774 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા માટેની જીપીએસસી ક્લાસ 1 & 2ની જાહેરાત સતત ત્રીજા વર્ષે પ્રસિદ્ધ થઇ છે. અગાઉની બે જાહેર એક વર્ષના સમય મર્યાદામાં પૂર્ણ થઇ છે.

Intro:હેડિંગ) શિક્ષિત બેરોજગાર માટે ખુશીના સમાચાર, રાજ્યમાં 1774 વર્ગ 1,2ની જગ્યાઓ ભરાશે

ગાંધીનગર,

રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા ખૂબ જ વધી રહી છે સરકાર માં ખાલી જગ્યા હોવા છતાં આઉટસોર્સિંગથી પાડવામાં આવી રહી છે તેવા સમયે રાજ્ય સરકારમાં ખાલી પડેલી વર્ગ-1 2ની 1774 જગ્યાઓ સરકાર દ્વારા ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે 31 જુલાઈ સુધી તમામ શિક્ષિત બેરોજગારો એ જ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારી નોંધાવી શકશે.Body:ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) 20, જિલ્લા,નાયબ રજીસ્ટ્રારની 2, અધિક્ષક, નશાબંધી અને આબકારી, વર્ગ-1ની 1, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની 2, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 7 સંયુક્ત રીતે વર્ગ-1ની 47 જગ્યાઓ તથા સેક્શન અધિકારી (જીપીએસસી) ની 1, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, રાજ્ય વેરા અધિકારીની 5, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની 5 આદિજાતિ વિકાસ અધિકારીની 4, તાલુકા વિકાસ અધિકારીની 15, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ)ની 4, અધીક્ષક નશાબંધી અને આબકારી, વર્ગ-2ની 1, અન્ન અને નાગરિક પૂરવઠાના મદદનીશ નિયામકની 5 સંયુક્ત રીતે વર્ગ-2ની 50 જગ્યાઓ એમ સંકલિત 97 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
Conclusion:ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે તેઓ પણ અરજી કરી શકે છે. જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય 3 કલાક) 13 ઓક્ટોબર 19ના રોજ લેવાશે. જેનું પરિણામ ડિસેમ્બર 19માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષા (150 માર્ક્સના 6 પ્રશ્નપત્રો, સમય 3 કલાક) 23 ફેબ્રુઆરી 8 અને 15 માર્ચના રોજ યોજાશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ જૂન, 2020માં જાહેર થશે. ઇન્ટરવ્યૂ જૂન-જુલાઈ માં થશે અને આખરી પરિણામ 15 જુલાઈ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે.

રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનો, ગ્રેડ-1) ક્લાસ-2 ની 23 જગ્યાઓ તથા રહસ્ય સચિવ (અંગ્રેજી સ્ટેનો, ગ્રેડ-૧) ક્લાસ-2ની 20 જગ્યાઓ, મેડિકલ ઓફિસર્સની 1619 જગ્યાઓ, બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વર્ગ-2 ની 4 જગ્યાઓ, બાળ વિકાસ યોજના અધિકારી (મહિલા), વર્ગ-2 ની 2 તેમજ સરકારી હોમીઓપેથી કોલેજના પ્રિન્સિપાલ/સુપ્રિન્ટેન્ડેન્ટ, વર્ગ-1, પ્રોફેસર (હોમીયોપેથી) પ્રેકટીસ ઓફ મેડિસિન અને રેપર્ટરીની એક એક જગ્યાઓ, લેકચરર સિલેક્સન સ્કેલ (પ્રોફેસર), અગદતંત્ર અને વિધિવૈદ્યયક, વર્ગ-1 તથા વ્યવસ્થાપક, વર્ગ-1 (સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી) ની એક એક જગ્યાઓ સહીત કુલ 1774 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા માટેની જીપીએસસી ક્લાસ 1 & 2ની જાહેરાત સતત ત્રીજા વર્ષે પ્રસિદ્ધ થઇ છે. અગાઉની બે જાહેર એક વર્ષના સમય મર્યાદામાં પૂર્ણ થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.