ETV Bharat / state

પાક ની નાપાક હરકત એક ભારતીય બોટ અને છ માછીમારોનું અપહરણ

પોરબંદર: ભારતીય જળ સીમા પરથી અનેક વાર પાક મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા ભારતીય બોટ અપહરણની ઘટના બને છે. ત્યારે 5 દિવસ પહેલા એક ભારતીય બોટ લાપતા બની હતી જેમાં 6 માછીમારો હોવાનું માલુમ પડ્યું હતું.

kidnapping
author img

By

Published : Feb 9, 2019, 5:02 PM IST

તપાસ કર્યા બાદ આજે સવારે પાકિસ્તાન મરિન સિક્યુરિટી ફોર્સે આ બોટનું અપહરણ ભારતીય જળ સીમા પરથી કર્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમ ગુજરાત મરીન ફિશરીઝ કો-સોસાયટીનાં પ્રેસિડેન્ટ મનીષ એમ લોઢારી એ જણાવ્યું હતું અને પકડાયેલ બોટ પોરબંદરની લક્ષ્મી રાજ બોટ હોવાનું પણ જણાવ્યુ હતું.

boat
porbandar

Intro:Body:

પાક ની નાપાક હરકત એક ભારતીય બોટ અને છ માછીમારોનું અપહરણ

પોરબંદર: ભારતીય જળ સીમા પરથી અનેક વાર પાક મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા ભારતીય બોટ અપહરણની ઘટના બને છે. ત્યારે 5 દિવસ પહેલા એક ભારતીય બોટ લાપતા બની હતી જેમાં 6 માછીમારો હોવાનું માલુમ પડ્યું હતું.

તપાસ કર્યા બાદ આજે સવારે પાકિસ્તાન મરિન સિક્યુરિટી ફોર્સે આ બોટનું અપહરણ ભારતીય જળ સીમા પરથી કર્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમ ગુજરાત મરીન ફિશરીઝ કો-સોસાયટીનાં પ્રેસિડેન્ટ મનીષ એમ લોઢારી એ જણાવ્યું હતું અને પકડાયેલ બોટ પોરબંદરની લક્ષ્મી રાજ બોટ હોવાનું પણ જણાવ્યુ હતું.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.