ETV Bharat / state

ગાંધીનગર નજીક પ્રેમીપંખીડાએ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી - antoli village

ગાંધીનગર: દહેગામ તાલુકાના અંતોલી ગામમાં એક જ ફળિયામાં રહેતા યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તેમજ 4 મહિના પહેલા યુવતીના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. પરંતુ બન્નેએ એકબીજાને જીવવા-મરવાના કોલ આપ્યા હોવાથી ગત 12 જૂનના રોજ યુવક યુવતી ઘરેથી ચાલ્યા ગયા હતા. તેમજ તેઓએ ઝાડ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બંને મૃત તણાઈ આવ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરતા બનાવ સ્થળે પહોંચી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગર
author img

By

Published : Jun 17, 2019, 6:07 PM IST

અંતોલી ગામમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા 20 વર્ષીય અજીત સોલંકી અને 17 વર્ષીય અનીતા સોલંકી એક જ ફળિયામાં રહેતા હોવાથી બન્નેની આંખ મળી ગઈ હતી. ત્યારે 4 મહિના પહેલા અનિતાના લગ્ન બારીયા પાસે આવેલી બારડોલી ગામમાં થયા હતા. તેમજ ત્યારબાદ બંને ગત 12 જૂનના રોજ એકબીજાના ઘરેથી ભાગી ગયા હતા.

ગાંધીનગર નજીક પ્રેમીપંખીડાએ નર્મદા કેનાલમાં ઝંપલાવી કરી આત્મહત્યા

પરિવારજનો દ્વારા યુવક યુવતીની શોધખોળ કરવામાં આવી રહી હતી પરંતુ હાથ લાગ્યા ન હતા. ત્યારે સોમવારના રોજ નર્મદા કેનાલમાં હાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ તણાતા જોવા મળ્યા હતા. પરિણામે અહીંયાથી પસાર થતાં લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ અગાઉની ફરિયાદના આધારે તપાસ કરતાં અંતોલીથી ભાગી ગયેલા યુવક-યુવતી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પરિવારજનોને જાણ કરીને આ બંને યુવતીને મૃતદેહને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

R_GJ_GDR_RURAL_03_17_JUNE_2019_STORY_ZAK_CENAL_DETH YUVAK AND YUVATI_SLUG_VIDEO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) અંતોલી ગામડા પ્રેમીપંખીડાએ એકબીજાને હાથે દુપટ્ટો માથે નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વાહલુ કર્યું

ગાંધીનગર,

દહેગામ તાલુકાના અંતોલી ગામમાં એક જ ફળિયામાં રહેતા યુવક-યુવતીની આંખ મળી ગઈ હતી. 4 મહિના પહેલા યુવતીના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. પરંતુ એકબીજા સાથે જીવવા-મરવાના કોલ આપ્યા હોવાથી રહી શકતા ન હતા ત્યારે ગત 12 જૂનના રોજ યુવક યુવતી ઘરેથી ચાલ્યા ગયા હતા ત્યારે આજે ઝાડ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એકબીજાના હાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃત બે તણાઈ આવ્યા હતા આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરતા બનાવ સ્થળે પહોંચી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અંતોલી ગામમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા 20 વર્ષીય અજીત પરબતજી સોલંકી અને 17 વર્ષીય અનીતા ગાભાજી સોલંકી એક જ ફળિયામાં રહેતા હોવાથી બન્નેની આંખ મળી ગઈ હતી. ધીરે-ધીરે પ્રેમ પાંગરવા લાગ્યો હતો બંને દ્વારા એકબીજાને જીવવા-મરવાના કોલ આપી દીધા હતા. તેવા સમયે ચાર મહિના પહેલા અનિતાના લગ્ન બારીયા પાસે આવેલી બારડોલી ગામમાં થયા હતા. પરિણામે આ બન્ને પ્રેમી-પંખીડા હવે એક સાથે નહીં જીવી શકે તેઓ ખ્યાલ આવી જતા બંને દુનિયાને અલવિદા કહેવાનું મનોમન નક્કી કરી લીધું હતું. ત્યારે ગત 12 જૂનના રોજ એકબીજાના ઘરેથી ભાગી ગયા હતા.

પરિવારજનો દ્વારા યુવક યુવતીની શોધખોળ કરવામાં આવી રહી હતી પરંતુ હાથ લાગ્યા ન હતા. ત્યારે આજે જાક પાસેથીપાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં હાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ તણાતા જોવા મળ્યા હતા. પરિણામે અહીંયાથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ અગાઉની ફરિયાદના આધારે તપાસ કરતાં અંતોલીથી ભાગી ગયેલા યુવક-યુવતી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પરિવારજનોને જાણ કરીને આ બંને યુવતીને મૃતદેહને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.