ETV Bharat / state

સ્પેશિયલ એબ્લડ ચાઈલ્ડ સાથે ગાયના ચરણરજમાંથી બનાવેલ કલરથી મનવાઈ હોળી

અમદાવાદઃ હોળીનો તહેવાર એટલે રંગ અને હર્ષ ઉલ્લાસનો તહેવાર પરંતુ હોળીના રંગમાં કેમિકલવાળા કલર ભંગ પાડે છે અને હોળીના તહેવાર બાદ અનેક લોકો સ્કિન ઈન્ફેક્શનથી પીડાય છે અને વિવિધ પ્રકારના સ્કિનને લગતા રોગ પણ થાય છે. ત્યારે બીજી તરફ ઈકોફ્રેન્ડલી હોળી માટે હવે જાગૃતિ વધી રહી છે લોકો પર્યાવરણને નુકસાન ન થાય સાથે ત્વચાને નુકસાન ના થાય તે હેતુથી હવે ઓર્ગેનિક કલરથી હોળી મનાવી રહ્યા છે. અમદાવાદમાં સ્પેશિયલ એબ્લડ ચાઈલ્ડ માટે એક વિશિષ્ટ હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂઓ વિડિયો
author img

By

Published : Mar 21, 2019, 2:53 AM IST

લાયન્સ ક્લબના સહયોગથી મોટી સંખ્યામાં સ્પેશિયલી એબ્લડ ચાઈલ્ડ તેમના વાલીઓ સાથે આવ્યા હતા જ્યાં ગાયની ચરણરજ અને ગાયનું છાણ અને ઓર્ગેનિક ફૂલોના કલરથી હોળી મનાવવામાં આવી હતી..આયોજક વિજયભાઈ પરસાણા એ જણાવ્યું હતું કે, માનસિક અને શારીરિક અસ્વસ્થ આ બાળકોને ગાયની ચરણરજ અને છાણના ઉપયોગ દ્વારા સ્વસ્થ કરી શકાય છે.

જૂઓ વિડિયો

લાયન્સ ક્લબના સહયોગથી મોટી સંખ્યામાં સ્પેશિયલી એબ્લડ ચાઈલ્ડ તેમના વાલીઓ સાથે આવ્યા હતા જ્યાં ગાયની ચરણરજ અને ગાયનું છાણ અને ઓર્ગેનિક ફૂલોના કલરથી હોળી મનાવવામાં આવી હતી..આયોજક વિજયભાઈ પરસાણા એ જણાવ્યું હતું કે, માનસિક અને શારીરિક અસ્વસ્થ આ બાળકોને ગાયની ચરણરજ અને છાણના ઉપયોગ દ્વારા સ્વસ્થ કરી શકાય છે.

Intro:હોળીનો તહેવાર એટલે રંગ અને હર્ષ ઉલ્લાસનો તહેવાર પરંતુ હોળીના રંગમાં કેમિકલવાળા કલર ભંગ પાડે છે અને હોળીના તહેવાર બાદ અનેક લોકો સ્કિન ઈન્ફેક્શન થી પીડાય છે અને વિવિધ પ્રકારના સ્કિનને લગતા રોગ પણ થાય છે ત્યારે બીજી તરફ ઈકોફ્રેન્ડલી હોળી માટે હવે જાગૃતિ વધી રહી છે લોકો પર્યાવરણને નુકસાન ન થાય સાથે ત્વચાને નુકસાન ના થાય તે હેતુથી હવે ઓર્ગેનિક કલરથી હોળી મનાવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં સ્પેશિયલ એબ્લડ child માટે એક વિશિષ્ટ હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું


Body:લાયન્સ ક્લબના સહયોગથી મોટી સંખ્યામાં સ્પેશિયલી એબ્લડ ચાઈલ્ડ તેમના વાલીઓ સાથે આવ્યા હતા જ્યાં ગાયની ચરણરજ અને ગાયનું છાણ અને ઓર્ગેનિક ફૂલોના કલરથી હોળી મનાવવામાં આવી હતી.આયોજન વિજયભાઈ પરસાણા એ જણાવ્યું હતું કે માનસિક અને શારીરિક અસ્વસ્થ આ બાળકો ને ગાયની ચરણરજ અને છાણના ઉપયોગ દ્વારા સ્વસ્થ કરી શકાય છે


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.