ETV Bharat / state

ભાજપે 26માંથી કોને કોને રિપીટ કર્યાં?, જાણો વિગત

ન્યૂઝ ડેસ્કઃ ભાજપે 26 સાંસદમાંથી 10 સાંસદની ટીકિટ કાપી 16ને રિપીટ કર્યાં છે. ભાજપે 26માંથી 33 ટકાને બદલે માત્ર 25 ટકા એટલે કે 6 મહિલા ઉમેદવારને ટીકિટ આપી છે, બીજી તરફ કોંગ્રેસે માત્ર એક મહિલા ઉમેદવાર પૈકી ગીતા પટેલને અમદાવાદ પૂર્વથી મેદાનમાં ઉતાર્યા છે.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Apr 5, 2019, 1:44 PM IST

ભાજપે વલસાડ બેઠક પરથી કે.સી.પટેલ, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, રાજકોટથી મોહન કુંડારિયા, કચ્છથી વિનોદ ચાવડા, નવસારીથી સી.આર.પાટીલ, અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી, વડોદરાથી રંજન ભટ્ટ, અમરેલીથી નારણ કાછડિયા, જામનગરથી પૂનમ માડમ અને ભરૂચથી મનસુખ વસાવાને રિપીટ કર્યાં છે.

આ ઉપરાંત બારડોલીથી પ્રભુ વસાવા, સુરતથી દર્શના જરદોશ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને દાહોદથી જશવંતસિંહ ભાભોરને રિપીટ કરવામાં આવ્યાં છે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.