ETV Bharat / state

જલિયાવાલા બાગ નરસંહારની 100મી વરસી, જાણો શું થયું હતું તે દિવસે - Gujarati news

ન્યૂઝ ડેસ્કઃ દેશની આઝાદીના ઈતિહાસમાં 13 એપ્રિલ, 1919ના દિવસ એક દુઃખદ ઘટના તરીકે નોંધાયેલી છે. આ દિવસે જલિયાંવાલા બાગમાં એક સભામાં ભેગા થયેલા હજારો ભારતીયો પર અંગ્રેજોએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. આ નરસંહાર ભારતીય સ્વતંત્રતા સંઘર્ષના ઇતિહાસનુ એક કાળું પ્રકરણ છે.

જલિયાંવાલા બાગ
author img

By

Published : Apr 13, 2019, 10:58 AM IST

Updated : Apr 13, 2019, 12:52 PM IST

સંસદને જલિયાંવાલા બાગને 1951માં 'જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક' પારિત કર રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યુ હતુ. આ સ્મારકનું સંચાલન અને દેખરેખ જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ (JBNMT) દ્વાર કરવામાં આવે છે.

જલિયાંવાલા બાગ
સ્મારક

જાણો શું થયું 13 એપ્રિલ 1919ના દિવસે...

13 એપ્રિલ 1919ના દિવસે વૈશાખીનો તહેવાર હતો. આ દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવામાં આવી હતી. જેમાં કેટલાક નેતાઓ ભાષણ દેવાના હતા. શહેરમાં કર્ફ્યૂ લાગેલુ હતું, તો પણ સભામાં હજારો લોકો આવ્યા હતા. જેઓ તહેવાર નિમિત્તે પરિવાર સાથે મેળો જોવા અને શહેરમાં ફરવા માટે આવ્યા હતા અને સભાની ખબર સાંભળી જલિયાંવાલા બાગમાં પહોંચી ગયા હતા. બાગમાં નેતાઓ ભાષણ આપવાનું શરૂ કર્યું અને એટલામાં ડાયરે બગીચાના એક માત્ર રસ્તા પર હથિયારથી ભરેલી ગાડીઓ ઊભી રાખી દીધી.

જલિયાંવાલા બાગ
પ્રદર્શન માટે જતા લોકો
જલિયાંવાલા બાગ
બાગમાં સ્થિત કૂવો

ડાયરે લગભગ 100 સિપાહીઓ સાથે બાગીચાના દરવાજે પહોંચ્યા. જેમાં લગભગ 50 સૈનિકો પાસે બંદૂકો હતી, ત્યાં પહોંચી કોઈપણ ચેતવણી આપ્યા વિના ફાયરિંગ શરૂ કર્યું. બગીચામાં સભા માટે આવેલા લોકો અચાનક થયેલા ગોળીબારથી ડરીને બાગમાં આવેલા એક કૂવામાં કૂદવા લાગ્યા. ગોળીબાર બાદ 200 થી વધુ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

જલિયાંવાલા બાગ
ઉધમ સિંહ

આ ઘટનાની પ્રતિક્રિયા સ્વરુપે સરદાર ઉધમસિંહે 13 માર્ચ 1940ના દિવસે લંડનના કૈક્સટન હોલમાં જલિયાંવાલા બાગમાં હત્યાકાંડ કરનારા ગવર્નર માઇકલઓ ડાયરની ગોળી ચલાવી હત્યા કરી નાખી. જેથી તેમને આ ગુના હેઠળ 31 જુલાઈ 1940 ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

Intro:Body:

જલિયાંવાલા બાગ નરસંહારની 100મી વરસીઃ જણો શું થયું હતુ તે દિવસે

13 એપ્રિલના રોજ જલિયાંવાલા બાગ નરસંહારનૂ 100મી વરસી છે. દેશની આઝાદીના ઈતિહાસમાં 13 એપ્રિલ 199 નો દિવસ એક દુઃખદ ઘટના તરીકે નોંધાયેલ છે. આ દિવસે જલિયાંવાલા બાગમાં એક શાંતિપૂર્ણ સભામાં ભેગા થયેલા હજારો ભારતીયો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ નરસંહાર ભારતીય સ્વતંત્રતા સંઘર્ષના ઇતિહાસનુ એક કાળુ પ્રકરણ છે.

પંજાબના અમૃતસર જિલ્લામાં ઐતહાસિક સ્વર્ણ મંદિર નજીક જલિયાંવાલા બાગ બગીચામાં બ્રિટીશની ફાયરિંગથી ડરી ગયેલી ઘણી સ્ત્રીઓ પોતાના બાળકોને લઈ જીવ બચાવવા માટે કુવામાં કુદી ગઈ હતી. બહાર નીકળવાનો રસ્તો સંકુચિત માર્ગ હોવાથી ઘણા લોકો ભાગદૌડમાં કચડી ગયા હતા અને હજારો લોકો ગોળીઓની ઝપેટમાં આવી ગયા હતા.

સંસદને જલિયાંવાલા બાગને 1951માં 'જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક' પારિત કર રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યુ હતુ. આ સ્મારકનું સંચાલન અને દેખરેખ જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ (JBNMT) દ્વાર કરવામાં આવે છે.

શું થયું હતું તે દિવસે 

13 એપ્રિલ 1919ના દિવસે બૈસાખીનો ત્યૌહાર હતો. આ દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવામાં આવી હતી, જેમાં કેટલાક નેતાઓ ભાષણ દેવાના હતા.  શહેરમાં કર્ફ્યૂ લાગેલુ હતુ, તો પણ તેમાં સૈંકડો લોકો એવા હતા ,જેઓ બૈસાખીના ત્યૌહાર નિમિચે પરિવાર સાથે મેળો જોવા અને શહેરમાં ફરવા માટે આવ્યા હતા. અને સભાની ખબર સાંભળી જલિયાંવાલા બાગમાં પહોંચી ગયા હતા. જ્યારે નેતા બગીચામા પડેલી હતી રોડિયા ઢગલાઓ પર ઊભઆ રહી ભાષણ આપી રહ્યા હતા, ત્યારે ડાયરે બગીચામાંથી બહાર નીકળવાના બધા જ રસ્તાઓ બંધ કરાવી દીધા. જનરલ ડાયેરે બગીચામાં જવાના એક રસ્તા પર હથિયારથી ભરેલી ગાડીઓ ઊભી રાખી દીધી.

ડાયરે લગભગ 100 સિપાહીઓ સાથે બાગીચાના દરવાજે પહોંચ્યા જેમાં લગભગ 50 સૈનિકો તેમની પાસે બંદૂકો હતી. ત્યાં પહોંચી કોઈપણ ચેતવણી વિના ફાયરિંગ શરૂ કર્યું. બગીચામાં ડરેલા લોકો બાગીચામાં સ્થિત એક કૂવામાં કૂદવાનું શરૂ કર્યુ. ગોળીબાર બાદ 200 થી વધુ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનાની પ્રતિક્રિયા સ્વરુપે સરદાર ઉદ્ધમસિંહને 13 માર્ચ 1940ના દિવસે લંડનના કૈક્સટન હોલમાં જલિયાંવાલા ઘટનાકાંડના સમયે જ ગવર્નર માઇકલ ઓ ડાયરને ગોળી ચલાવી હત્યા કરી નાથી. જેથી તેમને આ ગુના હેઠળ 31 જુલાઈ 1940 ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

Conclusion:
Last Updated : Apr 13, 2019, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.