ETV Bharat / state

બોટાદમાં LRD મુદ્દે મહિલાઓ સાથે થયેલા અન્યાય પર કલેક્ટરને આવેદન - પરિપત્ર

બોટાદમાં ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા સરકારનો તારીખ 1/8 /2018નો પરિપત્ર રદ કરવા LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

botad
બોટાદ
author img

By

Published : Feb 4, 2020, 10:45 AM IST

બોટાદઃ શહેરમાં ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા સરકારનો તારીખ 1/8/2018નો પરિપત્ર રદ કરવા LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે પરિપત્ર રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

ભારત દેશના બંધારણમાં SC, ST અને OBC વર્ગના લોકોને અનામતનો બંધારણીય અધિકાર આપેલ છે. હાલની ભાજપ સરકાર આ બંધારણીય અધિકારો છીનવવાનો પ્રયત્ન કરી રહી છે. LRD ભરતીમાં સરકારની અનામત જોગવાઈ હેઠળ તારીખ 1/ 8 /2018ના પરિપત્રનો વિરોધ કરવા માટે સમગ્ર ગુજરાતના SC, ST, અને OBCની મહિલા ઉમેદવારોને સરકારના નવા પરિપત્રથી SC, ST,અને OBC સમાજના લોકોને સરકારી નોકરીથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે.

LRDની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

આવા સંજોગોમાં SC, ST, OBC સમાજના લોકોને આવા પરિપત્રોથી તેમના હક્ક અધિકાર છીનવી રહ્યાં છે. જેથી આવા ગેરબંધારણીય પરિપત્ર રદ કરવાની માંગ સાથે ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા બોટાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપવા માટે કોળી સમાજના અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાળા તથા OBC, SCઅને ST સમાજના લોકો તેમજ સમાજના અગ્રણીઓ અને નાગરિકો હાજર રહ્યાં હતાં.

Intro:ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા સરકારશ્રીનો તારીખ 1/8 /2018 નો પરિપત્ર રદ કરવા અને એલ.આર.ડી.ની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપ્યું.Body:સરકારનો તારીખ એક 1/8 /2018 નો પરિપત્ર રદ કરવાની માંગ કરીConclusion:ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા સરકારશ્રીનો તારીખ 1/8 /2018 નો પરિપત્ર રદ કરવા અને એલ.આર.ડી.ની મહિલાઓને થયેલ અન્યાય બાબતે કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપ્યું.
ભારત દેશના બંધારણમાં એસસી, એસ,ટી અને ઓ.બી.સી.વર્ગના લોકોને અનામતનો બંધારણીય અધિકાર આપેલ છે. હાલની ભાજપ સરકાર આ બંધારણીય અધિકારો છીનવવાનો પ્રયત્ન કરી રહી છે. એલ.આર.ડી.ભરતી માં સરકારની અનામત જોગવાઈ હેઠળ તારીખ 1/ 8 /2018 ના પરિપત્રનો વિરોધ કરવા માટે સમગ્ર ગુજરાતના એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ની મહિલા ઉમેદવારો ને સરકારના નવા કરેલ પરિપત્રથી અન્યાય થયેલ છે અને સરકારના આવા નવા નવા પરિપત્રો થી એસ.સી. એસ.ટી.અને ઓ.બી.સી. સમાજના લોકોને સરકારી નોકરીથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. જેથી તેવા સંજોગોમાં એસ.સી. એસ.ટી.ઓ.બી.સી.સમાજના લોકોને આવા પરિપત્રો થી તેમના હક્ક અધિકાર છીનવી રહ્યાં છે જેથી આવા ગેરબંધારણીય પરિપત્ર રદ કરવાની માંગ સાથે ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા આ ગેરબંધારણીય પરિપત્ર રદ કરવાની માંગ સાથે બોટાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્ર આપવા માટે કોળી સમાજ ના અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાળા તથા ઓ.બી.સી એસ.સી અને એસ.ટી સમાજના લોકો તેમજ સમાજના અગ્રણીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા

બાઈટ ૧: ચંદ્રવદન પીઠાવાળા
સમસ્ત કોળી સમાજના આગેવાન
૨: ભાવનાબેન કણજરીયા
સ્થાનિક મહિલા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.