બોટાદઃ જિલ્લામાં ભોજનાલયના ઉદ્ઘાટન કરવા આવેલા ઉર્જા પ્રધાન સૌરભ પટેલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, વીજળી વપરાશ કરનારા ગ્રાહકો, BPL લાભાર્થીઓ, ખેડૂતો અને ઉદ્યોગકારો પાસેથી માસિક 50 યૂનિટ દીઠ સુધી 1.50 પૈસાનો ભાવ લેવામાં આવશે. આ પહેલા 30 યૂનિટ પર 1.50 પૈસા વસુલવામાં આવતાં હતા. જેથી હવે BPL કાર્ડધારકોના કુુટુંબના પરિવારને પહેલા જે 30 યુનિટ માટે આપવા પડતાં હતા તે હવે માસિક 50 યૂનિટ દીઠ ચૂકવવા પડશે.
વીજ વપરાશ કરનારા ગ્રાહકો માટે સૌરભ પટેલની મોટી જાહેરાત - વીજ ઉત્પાદન અંગેની જાહેરાત
બોટાદમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા વીજળી વપરાશ કરતા ગ્રાહકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. પ્રધાને આ જાહેરાત ભોજનાલયના ઉદ્ઘાટન સમયે કરી હતી.
![વીજ વપરાશ કરનારા ગ્રાહકો માટે સૌરભ પટેલની મોટી જાહેરાત ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6623007-thumbnail-3x2-m.jpg?imwidth=3840)
વીજ વપરાશ કરનારા ગ્રાહકો માટે સૌરભ પટેલની મોટી જાહેરાત