ETV Bharat / state

ગઢડા ગોપીનાથજી મંદિરના ઘનશ્યામ વલ્લભ સ્વામીને તડીપાર કરવાની અપાઇ નોટિસ - Ghanshyam Vallabh Swami

ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભ સ્વામીને કલેક્ટર 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ આપી હતી. 307 જેવા અલગ અલગ ગુનામાં મદદ કરવા બદલ કલેક્ટરે ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યાવલ્લભ સ્વામીને તડીપાર કરવાની નોટિસ આપી હતી. આ સાથે જ કલેક્ટરે પૂર્વ આચાર્ય પક્ષના SP સ્વામીને પણ તડીપારની નોટિસ આપી છે.

ગઢડા ગોપીનાથજી મંદિરના ઘનશ્યામ વલ્લભ સ્વામીને તડીપાર કરવાની અપાઇ નોટિસ

author img

By

Published : Apr 2, 2021, 4:33 PM IST

Updated : Apr 3, 2021, 2:57 PM IST

  • સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સથાન ધરાવતું બોટાદ
  • ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીને તડીપાર કરવા નોટિસ
  • દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે ગોપીનાથજી મંદિર વિવાદમાં

બોટાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સથાન ધરાવતું બોટાદ જિલ્લાનું ગઢડા ગામ ભગવાન સ્વામીનારાયણ પોતે 29 વર્ષ ગઢડામાં રહી ગઢડાને પોતાની કર્મભૂમિ બનાવેલા જેથી ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તિર્થધામ ગણાય છે. ગઢડામાં આવેલા સવામિનારાયણનું મુખ્ય મંદિર જે ગોપીનાથજી મંદિર આવેલું છે. જેમાં છેલ્લા દોઢેક વર્ષથી દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે ગોપીનાથજી મંદિર ક્યાંકને ક્યાંક વિવાદમાં આવતુ રહ્યું છે. થોડા સમય પહેલા બોટાદ જિલ્લાના નાયબ કલેક્ટર દ્વારા ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી, ત્યારે ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભસ્વામીને બોટાદ જિલ્લાના નાયબ કલેક્ટર દ્વારા 6 જિલ્લામાંથી તડીપાર કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. જેમાં પૂર્વે 2007 અને 2018માં થયેલા 307 સહિત જાહેરનામા ભંગ અને અલગ-અલગ ગુનાઓમાં મદદગારી કરવા બદલ બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ જિલ્લામાંથી તડીપાર માટેની નોટિસ ફટકારી છે. નોટિસમાં પૂર્વે ખોટા ગુના દાખલ થયેલા છે. તેની આડમાં 6 જિલ્લાની તડીપારની નોટિસ આપેલી હતી. જેમાં નાના-મોટા ગુનામાં પડદા પાછળ મારો હાથ હોઈ તેવો ઉલ્લેખ નોટિસમાં કરવામાં આવ્યો છે.

ગઢડા ગોપીનાથજી મંદિરના ઘનશ્યામ વલ્લભ સ્વામીને તડીપાર કરવાની અપાઇ નોટિસ

આપણ વાંચોઃ ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામીને તડીપાર કરવાની નોટિસ મળી

ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ વલ્લભસ્વામીએ જણાવ્યું

ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભસ્વામીએ જણાવ્યું હતુુું.આ જગતમાં અસત્ય અને ખોટા રસ્તે ચાલતું હોય તો આક્ષેપ કરવા અને લડવું આપડો અધિકાર છે અને તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સંતા અને પેસા લાલચુ માણસોને અમે અહીંયા બેઠા છીએ એટલે ગઢડા મંદિરનાના બની બેઠેલા વહીવટ દ્વાર છે તેમને ગરમ લાગે છે. નોટિસ બાબતે અમે હાઇકોટમાં પિટિશન દાખલ કરીશું તેમ જણાવ્યું હતુ.

Last Updated : Apr 3, 2021, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.