ETV Bharat / state

બોટાદમાં જરૂરિયાતમંદની મદદ કરી સામાજિક સંસ્થાએ માનવતા મહેકાવી

બોટાદ: શહેરમાં ગરીબો માટે સેવાના હેતુથી ઉત્સવ ગ્રુપ બોટાદ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા માનવતા મહેકનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતુ. જેનું ઉદ્ઘાટન ઉર્જાપ્રધાન સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ.

ગરીબોની સેવા માટે માનવતા મહેકનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું
ગરીબોની સેવા માટે માનવતા મહેકનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું
author img

By

Published : Jan 13, 2020, 6:18 AM IST

Updated : Jan 13, 2020, 6:27 AM IST

બોટાદ ખાતે પોલીસ સ્ટેશનની બાજુમાં ગરીબોની સેવા માટે ઠંડીમાં ગરમ કપડા, સ્ત્રીઓ માટે કપડા, તેમજ અન્ય ચીજવસ્તુઓ ગરીબોને મળે તે હેતુથી ઉત્સવ ગ્રુપ બોટાદ તથા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ગરીબો માટે માનવતાની મહેકનું કાર્ય કરવામાં આવ્યું હતું.

ગરીબોની સેવા માટે માનવતા મહેકનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું

આ માનવતા મહેકનો મૂળભૂત ઉદ્દેશ્ય ગરીબો સુધી વસ્ત્રો તથા જરૂરી ચીજવસ્તુ પહોંચાડવાનો હતો. જે લોકો પોતાના વસ્ત્રો અથવા જૂની ચીજવસ્તુઓ ફેંકી દેતા હોય છે, તેના બદલે ગરીબ લોકોને ઉપયોગમાં આવે તે હેતુથી આ માનવતા મહેકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોથી લઈ પુરુષ અને સ્ત્રી માટે કપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યમાં સહભાગી થવા માટે બોટાદ જિલ્લા SP તથા ઊર્જાપ્રધાન સૌરભભાઇ પટેલે લોકોને આહવાન કર્યુ હતું.

Intro:બોટાદ ખાતે ગરીબો માટે સેવાના હેતુથીઉત્સવ ગ્રુપ બોટાદ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા માનવતા મહેક નું ઉમદા કાર્ય કરવામાં આવ્યું.Body:બોટાદ ખાતે માનવતા મહેક નું ઉદઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન મંત્રી સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યુંConclusion:બોટાદ ખાતે પોલીસ સ્ટેશનની બાજુમાં ગરીબો ની સેવા માટે કપડા ઠંડીમાં ગરમ કપડા, સ્ત્રીઓ માટે કપડા, તેમજ અન્ય ચીજ વસ્તુઓ ગરીબોને મળે તે હેતુથી ઉત્સવ ગ્રુપ બોટાદ તથા સુરક્ષા સેતુ સોસાયટી ના સહયોગથી ગરીબો માટે માનવતાની મહેક નું કાર્ય કરવામાં આવ્યું હતું.
આ માનવતા મહેકનો મૂળભૂત ઉદ્દેશ એ છે કે ગરીબો ને વસ્ત્રો તથા જરૂરી ચીજવસ્તુ મળી રહે અને લોકો જે પોતાના વસ્ત્રો અથવા જૂની ચીજ વસ્તુઓ ફેંકી દેતા હોય છે તેના બદલે તેને ગરીબ લોકોને ઉપયોગમાં આવે તે લોકો લઇ શકે તેવા હેતુથી આ માનવતા મહેક નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અહીં પુરુષ માટે કપડા, તેમજ સ્ત્રી માટે કપડા ,તેમજ બાળકો માટે પુસ્તકો ,તેમજ અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ પોતે જાતે ફ્રી માં લઇ શકે તેવા હેતુથી આ સુંદર કાર્ય કરવામાં આવેલ છે.
આ કાર્યમાં સહભાગી થવા માટે બોટાદ જિલ્લા એસપી તથા મંત્રી સૌરભભાઇ પટેલે લોકોને આહવાન કરેલ છે. આ સત્કાર્ય માં જોડાવા લોકોને અપીલ કરવામાં આવેલ છે.

બાઈટ: ૧. સૌરભભાઈ પટેલ ઊર્જા મંત્રી
૨.કાકડીયા હરીકૃષણ નંદલાલ
ઉત્સવ ગ્રુપ ના કાર્યકર્તા
૩. એસપી હર્ષદ મહેતા બોટાદ
Last Updated : Jan 13, 2020, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.