ETV Bharat / state

નવા વર્ષે સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તો પહોંચ્યા દાદાના દર્શને - Salangpur Hanumanji Temple

નવા વર્ષના દિવસે સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તો પહોંચ્યા હતા. દાદાના દરબારમાં દર્શન કરી નવા વર્ષની શુભ શરુઆત કરી હતી. હનુમાનજી દાદાના દર્શન કરી પરિવારની સુખ સમૃદ્ધિ સાથે કોરોનામાંથી મુક્તિ મળે તે માટે શ્રધ્ધાળુઓએ પ્રાર્થના કરી હતી.

નવા વર્ષના દિવસે સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તો પહોંચ્યા દાદાના દર્શનાર્થે

author img

By

Published : Nov 16, 2020, 7:16 PM IST

  • સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તો પહોંચ્યા દાદાના દર્શનાર્થે
  • દાદાના દર્શન કરી નવા વર્ષની કરી શરુઆત
  • કોરોના કાળમાંથી લોકોને મુક્તિ મળે તેવી કરી પ્રાર્થના

સાળંગપુર: નવા વર્ષના દિવસે સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તો પહોંચ્યા હતા. દાદાના દરબારમાં દર્શન કરી નવા વર્ષની શુભ શરુઆત કરી હતી. હનુમાનજી દાદાના દર્શન કરી પરિવારની સુખ સમૃદ્ધિ સાથે કોરોનામાંથી મુક્તિ મળે તે માટે શ્રધ્ધાળુઓએ પ્રાર્થના કરી હતી.

નવા વર્ષના દિવસે સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તો પહોંચ્યા દાદાના દર્શનાર્થે

દાદાના દર્શન કરી નવા વર્ષની કરી શરુઆત

નવા વર્ષના દિવસેે લોકો ધર્મ સ્થાન પર ભગવાનના આશીર્વાદ મેળવવા જતા હોય છે, ત્યારે બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજીના ધામ પર લોકોનો ભારે જમાવડો જોવા મેળ્યો હતો. નવા વર્ષના દિવસ નિમિતે શ્રધ્ધાળુઓએ દાદાના દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા હતા. વહેલી સવારથી જ લોકોએ દાદાના દર્શન કરીને દિવસની શરુઆત કરી હતી. પોતાના પરિવારની સુખાકારી સાથે કોરોનાના આ કાળમાંથી લોકોને મુક્તિ મળે તેવી હનુમાજી દાદાના ચરણોમાં પ્રાથના કરી હતી. તો શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામી દ્વારા લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. હનુમાનજી દાદાએ રાક્ષસોને ભગાડ્યા તેમ કોરોનાને ભગાડે તેવી પ્રાર્થના પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.