ETV Bharat / state

બોટાદ PGVCLના અધિકારીનો હાથમાં ધારિયા સાથેનો વીડિયો થયો વાયરલ

author img

By

Published : Oct 27, 2019, 11:21 PM IST

બોટાદ: PGVCLના અધિકારી મોરારજીભાઈ રૂગનાથભાઈ સાબવાને ઘરે વીજ બિલની ઉઘરાણી કરવા માટે ગયા હતાં, ત્યાં અધિકારીઓએ ખુલ્લું ધારીયુ લઈને દાદાગીરી કરી હતી. આ બાબતે મોરારજીભાઈએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ છે.

etv bharat

બોટાદ તાલુકાના સમઢિયાળા નંબર 1 ગામે મોરારજીભાઈ રૂગનાથભાઈ સાબવાનું ઘરનું લાઇટ બિલ બાકી હતું. જે લાઈટ બિલ ભરવા માટે PGVCLના અધિકારીઓ સમઢિયાળા નંબર 1 ગામે ગયેલા હતાં અને તેઓએ મોરારજીભાઈને ફોન કરી જણાવેલ કે, તમારું લાઈટ બિલ બાકી છે, તે ભરી જાવ નહિતર પછી તમારી લાઈટ કાપી નાખવામાં આવશે. આમ, કહેતા મોરારજીભાઈએ જણાવેલ કે, હું અત્યારે વાડીએ છું અને મારે વાડીમાં માણસો કામ કરતા હોય હું આવી શકું તેમ નથી. હું આવતીકાલે લાઈટ બિલ ભરી આપીશ.

PGVCLના અધિકારી દ્વારા હાથમાં ધારિયા સાથેનો વીડિયો થયો વાયરલ

જેથી, આ PGVCLના અધિકારી મોરારજીભાઇની વાડીએ આવેલા હતાં અને વાડીમાં આવીને જેમ ફાવે તેમ બોલતા હતાં, જેથી મોરારજીભાઈ એ આ કર્મચારીને જેમ ફાવે તેમ નહિં બોલવા જણાવેલ પરંતુ, આ કર્મચારી અચાનક જ તેના વાહનમાં રહેલ ધારીયુ કાઢીને મારવા દોડ્યા હતાં અને બાદમાં ત્યાં આજુબાજુના ખેડૂતો આવી જતા તેમને બચાવી લીધા હતાં.

લેખિત ફરીયાદ
લેખિત ફરીયાદ

આ બાબતે મોરારજીભાઈએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ છે. તેમ છતા બોટાદ પોલીસ દ્વારા એક 1 માસ જેટલો સમય થયેલ હોવા છતા ફરીયાદ નોંધાયેલ નથી કે, કોઈ કાર્યવાહી કરેલી નથી. આમ, પીજીવીસીએલના અધિકારીઓ ખુલ્લા હથિયાર સાથે દાદાગીરી કરી વીજ બિલની ઉઘરાણી કરતા હોય તેઓની સામે બોટાદ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ અને પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ, તેવી માગણી મોરારજીભાઈએ કરેલી છે. તેમજ આક્ષેપ કરેલ છે કે, બોટાદ પોલીસ અને PGVCLના કર્મચારી વચ્ચે મીલીભગત હોવાના કારણે અમારી ફરિયાદ પોલીસ લેતી નથી. તો તાકીદે અમારી ફરિયાદ દાખલ કરે તેવી માગ કરી છે.

Intro:બોટાદ પીજીવીસીએલના અધિકારી હથિયાર સાથે વીજ બિલની ઉઘરાણી કરવા માટે ખેતીની જમીનમાં ગયા અધિકારી નો ખુલ્લા ધારીયા સાથેનો વિડીયો થયો વાયરલBody:બાકી વીજ બિલની ઉઘરાણી માટે ધારીયુ લઈ કરી દાદાગીરીConclusion: આ બનાવની વિગત એવી છે કે બોટાદ તાલુકાના સમઢિયાળા નંબર 1 ગામે મોરારજીભાઈ રૂગનાથભાઈ સાબવા નું ઘર નુ લાઇટ બિલ બાકી હતું જે લાઈટ બિલ ભરવા માટે પીજીવીસીએલ ના અધિકારીઓ સમઢિયાળા નંબર 1 ગામે ગયેલા હતા અને તેઓએ મોરારજીભાઈને ફોન કરી જણાવેલ કે તમારું લાઈટ બિલ બાકી છે તે ભરી જાવ નહિતર પછી તમારી લાઈટ કાપી નાખવામાં આવશે આમ કહેતા મોરારજીભાઈએ જણાવેલ કે હું અત્યારે વાડીએ છું અને મારે વાડીમાં માણસો કામ કરતા હોય હું આવી શકું તેમ નથી હું આવતીકાલે લાઈટ બિલ ભરી આપીશ આમ ફોનમાં વાત કરેલ
જેથી આ પીજીવીસીએલના અધિકારી મોરારજી ભાઇની વાડીએ આવેલા હતા અને વાડીમાં આવીને જેમ ફાવે તેમ બોલતા હોય જેથી મોરારજીભાઈ એ આ કર્મચારીને જેમ ફાવે તેમ નહિ બોલવા જણાવતા આ કર્મચારી અચાનક જ તેના વાહનમાં રહેલ ધારીયુ કાઢી ને મારવા દોડ્યા હતા અને આજુબાજુના ખેડૂતો આવી જતા તેમને બચાવી લીધા હતા જો આજુબાજુવાળા ખેડૂતોને બચાવેલ ન હોત તો મોટી ઘટના બનવાની શક્યતા હતી
આ બાબતે મોરારજીભાઈ એ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ છે તેમ છતા બોટાદ પોલીસ દ્વારા એક માસ જેટલો સમય થયેલ હોવા છતા ફરીયાદ નોંધાયેલ નથી કે કોઈ કાર્યવાહી કરેલ નથી આમ પીજીવીસીએલના અધિકારીઓ ખુલ્લા હથિયાર સાથે દાદાગીરી કરી વીજ બિલની ઉઘરાણી કરતા હોય તેઓની સામે બોટાદ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ અને પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ તેવી માગણી મોરારજીભાઈએ કરેલ છે અને આક્ષેપ કરે છે કે બોટાદ પોલીસ અને આ પીજીવીસીએલના કર્મચારી વચ્ચે મીલીભગત હોવાના કારણે અમારી ફરિયાદ પોલીસ લેતી નથી તો તાકીદે અમારી ફરિયાદ દાખલ કરે તેવી માગણી કરેલ છે તેમજ તેઓએ વધુમાં જણાવેલ છે કે પીજીવીસીએલ ના કર્મચારી આવા બેફામ થતા હોય તો તેઓની સામે સરકાર પણ કોઇ કાર્યવાહી કરશે કે કેમ

બાઈટ ૧: મોરારજીભાઈ સાબવા ભોગ બનનાર
૨: ભુપતભાઈ ખાંડી વાલ ભોગ બનનારને છોડાવનાર
૩: હરેશભાઈ સાબવા ભોગ બનનારને છોડાવનાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.