ETV Bharat / state

બોટાદ GRDના નિકુંજે યુથ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું - સિલ્વર મેડલ

બોટાદ જિલ્લામાં જીઆરડીમાં ફરજ બજાવતા નાના ભડલા ગામનો નિકુંજે યુથ ગેમ્સમાં ગોલ્ડન કપ મેળવ્યો છે. ગોલ્ડન કપમાં 400 મીટરની દોડમાં તેણે ગોલ્ડ મેડલ અને પંજાબમાં સિલ્વર મેડલ મેળવી બોટાદ જીઆરડી સહિત ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું છે.

બોટાદ GRDના નિકુંજે યુથ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું

author img

By

Published : Dec 3, 2020, 1:24 PM IST

  • યુથ ગેમ્સ ગોલ્ડન કપ 2020-21માં 400 મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
  • બોટાદ એસપી દ્વારા સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું
  • જિલ્લા GRDના PSI અને કમાન્ડન્ટ વિશેષ માર્ગદર્શન અને સહયોગ આપી રહ્યા છે

બોટાદઃ જિલ્લામાં જીઆરડીમાં ફરજ બજાવતા નાના ભડલા ગામનો ભરાડિયા નિકુંજે તાજેતરમાં યુથ ગેમ્સ ગોલ્ડન કપ 2020-21માં જયપુર ખાતે 400 મીટર દૌડમાં ભાગ લીધેલ અને ગોલ્ડ મેડલ અને તેમ જ ટૂથ ગેમ ઈન્ડિયા અમૃતસર પંજાબ ખાતે સિલ્વર મેડલ મેળવી બોટાદ જિલ્લા જીઆરડીનું ગૌરવ વધાર્યું હતુ.

બોટાદ GRDના નિકુંજે યુથ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
બોટાદ GRDના નિકુંજે યુથ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું

બોટાદ જિલ્લા એસપી સાહેબ હર્ષદ મેહતા દ્વારા સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવેલ અને આગળ કારકિર્દી વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે આ યુવાન વધુ આગળ વધે તે માટે જિલ્લા જીઆરડી પીએસઆઈ જાડેજા અને જિલ્લા જીઆરડી કમાન્ડન્ટ હરેશ ધાંધલ તેને વિશેષ માર્ગદર્શન અને સહયોગ આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.