ETV Bharat / state

લોક રક્ષક ભરતીમાં કોઇ ફેરબદલી નહિ કરવા જનરલ કેટેગરીની યુવતીઓએ કરી માગ - આંદોલન

ભાવનગરઃ લોક રક્ષક દળની ભરતીમાં કોઈ ફેરબદલી ન કરવાની માગ સાથે જનરલ કેટેગરીની યુવતીઓએ શહેરમાં પ્રદર્શન કર્યું હતું. આ અંતર્ગત યુવતીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.

youth protest to support  lrd recruitment in bhavnagar
લોક રક્ષક દળની ભરતીમાં કોઈ ફેરબદલી ન કરવા ભાવનગરની યુવતીઓની માગ
author img

By

Published : Jan 21, 2020, 7:14 PM IST

લોક રક્ષક દળની ભરતીમાં કોઈ ફેરબદલી ન કરવા ભાવનગરની જનરલ કેટેગરીની યુવતીઓ મેદાનમાં આવી છે. જનરલ કેટેગરીની યુવતીઓએ લોક રક્ષક દળની ભરતીમાં કોઈ ફેરફાર ન કરવા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોક રક્ષક ભરતીમાં 19 ટકા જનરલ યુવતીઓનો સમાવેશ થયો છે.

લોક રક્ષક દળની ભરતીમાં કોઈ ફેરબદલી ન કરવા ભાવનગરની યુવતીઓની માગ

માલધારી સમાજના આંદોલનને કારણે લોક રક્ષક દળની ભરતી પ્રક્રિયાની પુનઃ કાર્યવાહી થશે તો, 19 ટકાથી 15 ટકા જનરલ કેટેગરીની સંખ્યા ઘટી જશે. જનરલ કેટેગરીના લોકોની હાલત આમ પણ દયનીય છે. 70 વર્ષથી અનામત પ્રથા ચાલી આવે છે. જે કારણે જનરલ કેટેગરીનાં લોકોને અન્યાય થઈ રહ્યો છે. તેથી આ અનામત પ્રથા નાબૂદ કરવામાં આવે તેવી પણ માગ આ યુવતીઓએ કરી હતી.

Intro:લોક રક્ષક ભરતી યોગ્ય : કોઈ નિર્ણય નહિ કરવા જનરલ કેટેગરીની યુવતીઓની માંગBody:ભાવનગર કલેકટર કચેરીએ જનરલ કેટેગરીની યુવતીઓની માંગ લોક રક્ષક ભરતી યોગ્ય કશું નહીં કરવા યુવતીઓએ કરી માંગ.Conclusion:ભાવનગર જનરલ કેટેગરીની યુવતીઓ મેદાનમાં આવી ગઈ છે જનરલ કેટેગરીની યુવતીઓ કલેકટર કચેરી પોહચીને આવેદન પાઠવ્યું હતું.લોક રક્ષક ભરતીમાં હાલ 19 ટકા જનરલ યુવતીઓનો સમાવેશ થયો છે તેથી વિવાદ સર્જનારા લોકોના કારણે પુનઃ કાર્યવાહી થશે તો 19 ટકાના 15 ટકાથી નીચે ભરતીમાં સંખ્યા જનરલ કેટેગરીની જતી રહેશે. જનરલ કેટેગરીમાં હાલ પણ સ્થિતિ ખરાબ છે અને 70 વર્ષથી અનામત પ્રક્રિયા ચાલી આવે છે તેથી તેને નાબૂદ કરવામાં આવે તેવી પણ માંગ યુવતીઓએ કરી છે.

બાઈટ - યુવતી (જનરલ કેટેગરી,ભાવનગર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.