ETV Bharat / state

ભાવનગરમાં પાણીના ખાડામાં પડતા યુવકનું મોત

ભાવનગરઃ શહેરના જશોનાથ સર્કલમાં આવેલા પાણીના ખાડામાં અકસ્માતે પડી ગયેલા યુવાનનું મોત નીપજ્યું હતું. ભાવનગરના ફાયર કાફલાએ અંદાજે દોઢ કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 14, 2019, 11:53 PM IST

ભાવનગર શહેરના મધ્યમાં આવેલા જશોનાથ સર્કલમાં ગાર્ડન માટે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વિશાળ પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે. આ ટાંકામાં એક યુવાન પડ્યો હોવાની વિગત મળતા ભાવનગર ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીમાં ગરકાવ યુવાનની શોધખોળ હાથ ધરી હતી.

પાણીના ખાડામાં પડતા યુવકનું મોત

કાફલાએ અંદાજે દોઢ કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ પ્રકાશ હોવાનું અને બપોરના સમયે ગરમી લાગવાના કારણે નાવા માટે પાણીના ટાંકામાં પડ્યા બાદ લાપતા થઈ હોવા ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

ભાવનગર શહેરના જશોનાથ સર્કલ માં આવેલ પાણીના ખાડામાં અકસ્માતે પડી ગયેલા યુવાનનું મોત નીપજ્યું હતું ભાવનગરના ફાયર કાફલાએ અંદાજે દોઢ કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.
બનાવની ઉપલબ્ધ વિગતો એવી છે કે ભાવનગર શહેરના મધ્ય આવેલ જશોનાથ સર્કલમાં ગાર્ડન માટે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વિશાળ પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે. આ ટાંકામાં એક યુવાન પડ્યો હોવાની વિગત મળતા ભાવનગરનો ફાયર બ્રિગેડ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીમાં ગરકાવ યુવાનની શોધખોળ હાથ ધરી હતી.ભાઈ બેડ કાફલાએ અંદાજે દોઢ કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને પીએમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ પ્રકાશ રમેશભાઈ તે પાણી હોવાનું અને બપોરના સુમારે ગરમી લાગવાના કારણે નાવા માટે પાણીના ટાંકા માં પડ્યા બાદ લાપતા બની હોવાનું ખુલવા પામ્યું છે. 

બાઇટ : પ્રદુમનસિંહ જાડેજા, ઇનચાર્જ ફાયર ઓફિસર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.