ETV Bharat / state

Bhavnagar news: દંપતીને વાહનની ખુશી પતંગની દોરીએ છીનવી લીધી, પતંગ દોરીથી અઢી વર્ષની દીકરીનું મોત - માર્કેટિંગ યાર્ડ ભાવનગર

ચાઈનીઝ દોરી સામે પોલીસે એક્શન લીધા પરંતુ છતાં દોરીઓથી પતંગ ઉડાડતા લોકોએ ચાઇનીઝ દોરીથી પંતગ ઉડાડવાનું બંધ નથી કર્યું. જેના કારણએ આજે પતંગ દોરીથી અઢી વર્ષની દીકરીનું મોત થયું છે.

દંપતીને એક્ટિવા વાહનની ખુશી પતંગની દોરીએ છીનવી લીધી, પતંગ દોરીથી અઢી વર્ષની દીકરીનું મોત

author img

By

Published : Jan 21, 2023, 3:55 PM IST

ભાવનગર: શહેરમાં વાસી ઉત્તરાયણ ઉત્તરપદેશન દંપતી માટે દુર્ભાગ્યપૂર્ણ બની ગઈ હતી. એક તરફ નવા વાહન છોડાવવાની ખુશી પર પતંગની દોરીએ માતમનું વાવાઝોડું ફરી વળ્યું હતું. ઉત્તેરપ્રદેશના દંપતીને દોરીના કારણે અઢી વર્ષની પુત્રી ગુમવાવા પડતા આભ તૂટી પડ્યું હતું. ધણી વખત લોકો પોતાની ખુશી માટે બિજાના માળા વિખાય જાય તે પણ જોતા નથી. કેમકે પક્ષીઓ સાથે લોકોના પણ માળા વિખાઇ શકે છે. પરંતુ લોકો સમજતા નથી.અને માસૂમના ભોગ લેવાઇ છે. ભાવનગરમાં એવી જ ધટના બની જેમાં દંપતીને એક્ટિવા વાહનની ખુશી પતંગની દોરીએ છીનવી લીધી છે.

આ પણ વાંચો Surat crime news: સુરતમાં 55 વર્ષીય આધેડની હત્યા, શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ

ક્યાં બન્યો બનાવ: ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા પુનિત રામપ્રસાદ યાદવ ઉતરાયણ નિમિત્તે નવું વાહન જોડાવા એકટીવા લેવા ગયા હતા. એકટીવા લઈને પોતાની પત્ની પ્રતિભા દેવી અને પોતાની અઢી વર્ષની દીકરી કીર્તિને લઈને પરત ફરતા હતા. ત્યારે બોરતળાવ નજીક મારુતિ ઈંપેક્ષ પાસે એકટીવામાં આગળ ઊભેલી રાખેલી કીર્તિના ગળામાં દોરી આવી જતા તેને ગંભીર ઈજા થઈ હતી બાદમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.પોલીસ દ્રારા અનેકો વાર લોકોને ચેતવણી આપવા છતા લોકો આ દોરીને ના વાપરવાનું નક્કી કરતા નથી. એમ છતા લોકો દોરી આ વાપરે છે અને લોકોના જીવન અને નિર્દોષને જીવ ગુમાવવાનો વારો આવે છે. આ પરિવારમાં આફત પડી એવી સ્થિતી થઇ છે.

આ પણ વાંચો Vadodara crime: બંધ મકાનમાંથી વાસ આવતા મૃતદેહ મળ્યો, અનેક આશંકા

ખુશી માતમમાં ફેરવાઈ ગઈ: પુનિત રામપ્રસાદ યાદવ પોતાની પત્ની પ્રતિભા દેવીને પાછળ બેસાડીને આગળ કીર્તિને ઉભી રાખી હતી. ત્યારે બોરતળાવ મારુતિ ઈંપેક્ષ પાસે ગળામાં આવેલી દોરીથી અઢી વર્ષની દીકરી કીર્તિને ગંભીર ઇજા ગળાના ભાગે થઈ હતી. તાત્કાલિક તેને સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન કીર્તિનું મૃત્યુ થતાં આ દંપતિની ખુશી માતમમાં બદલાઈ ગઈ હતી. વધુ પડતું લોહી વહી જવાથી મૃત્યુ થયું હોવાનું હોસ્પિટલ વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પતંગ બાજો અને ચાઈનીઝ દોરી ઉડાડતા પતંગના રસિયાઓ સામે પણ ઘણો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.