ETV Bharat / state

ભાવનગરમાં પોલીસ પેટ્રોલિંગ સાથે આવશે વેક્સિન, કલેક્ટર સાથે સીધી વાત - Police manning

16 જાન્યુઆરીથી ભાવનગર શહેર અને જિલ્લામાં મળીને કુલ 10 સ્થળો પર વેક્સિનેશન થવાનું છે. જેને પેટ્રોલિંગ સાથે સ્ટોરેજ સુધી લાવવામાં આવશે અને બાદમાં પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે વેક્સિનેશન કરવામાં આવશે. ETV BHARAT સાથે કલેક્ટર ગૌરાંગ મકવાણાની સીધી વાત...

ભાવનગરમાં પોલીસ પેટ્રોલિંગ સાથે આવશે વેક્સિન, કલેક્ટર સાથે સીધી વાત

author img

By

Published : Jan 12, 2021, 7:06 PM IST

  • ભાવનગરમાં પોલીસ પેટ્રોલિંગ સાથે વેક્સિનનો પ્રવેશ
  • BHARAT સાથે કલેક્ટર ગૌરાંગ મકવાણાની સીધી વાત
  • કુલ 10 સ્થળો પર વેક્સિનેશન થશે

ભાવનગરઃ 16 જાન્યુઆરીથી ભાવનગર શહેર અને જિલ્લામાં મળીને કુલ 10 સ્થળો પર વેક્સિનેશન થશે અને જિલ્લાની બોર્ડર પર પણ વેક્સિન લાવવામાં આવશે. જેને પેટ્રોલિંગ સાથે સ્ટોરેજ સુધી લાવવામાં આવશે અને બાદમાં પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે વેક્સિનેશન કરાશે. ETV BHARAT સાથે કલેક્ટર ગૌરાંગ મકવાણાની સીધી વાત કરવામાં આવી છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 10 સ્થળો પર વેક્સિનેશન કરવામાં આવશે. ETV BHARAT એ કલેક્ટર સાથે સીધી વાત કરી માહિતી મેળવી હતી.

ભાવનગરમાં પોલીસ પેટ્રોલિંગ સાથે આવશે વેક્સિન, કલેક્ટર સાથે સીધી વાત
ભાવનગરમાં પોલીસ પેટ્રોલિંગ સાથે આવશે વેક્સિન, કલેક્ટર સાથે સીધી વાત

ભાવનગર શહેર અને જિલ્લામાં ક્યાં સ્થોળો પર વેક્સિનેશન કરવામાં આવશે

ભાવનગર શહેર અને જિલ્લામાં વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને પેટ્રોલિંગ કરીને ભાવનગરના RDD સ્ટોરેજ પર રાખવામાં આવશે. બાદમાં ભાવનગરમાં ક્યાં સ્થળ પર વેક્સિનેશન કરવામાં આવશે.

1. અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર રુવા

2. આરોગ્ય કેન્દ્ર આખલોલ જકાતનાક

3. આરોગ્ય કેન્દ્ર આનંદનગર

4. આરોગ્ય કેન્દ્ર વડવા અ અને

5. આરોગ્ય કેન્દ્ર શિવાજી સર્કલ ખાતે વેક્સિનેશન કરવામાં આવશે. હવે જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો ફરિયાદકા, બોરડા, તલગાજરડા, રંઘોળા અને સોનગઢ ખાતે વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવશે.

કલેક્ટર સાથે ETV BHARATની કાયદો વ્યવસ્થાની સીધી વાત

ભાવનગરમાં વેક્સિનેશન માટે ETV BHARATએ કલેક્ટર સાથે સીધી વાત કરી હતી, ત્યારે વેક્સિનેશન માટે કાયદો વ્યવસ્થા જોવામાં આવે તો ભવનગર જિલ્લાની બોર્ડરથી પોલીસ પેટ્રોલિંગ સાથે વેક્સિનની પ્રવેશ કરાવશે સાથે RDD સ્ટોરેજ અને વેક્સિન સેન્ટરો પર પોલીસ બંદોબસ્ત રહેશે. પ્રથમ 11 હજાર આરોગ્યના કર્મચારીઓનું વેક્સિનેશન કરવામાં આવશે, તેમ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.