ETV Bharat / state

ભાવનગરમાં કૃષી વિકાસ બેંકના મેનેજર રૂપિયા 15800ની લાંચ લેતા ઝડપાયા - Gujarat

ભાવનગર: જિલ્લાના કૃષી વિકાસ બેંકના બ્રાન્ચ મેનેજર દૈનિક પત્રોમાં આપેલ જાહેરાત કમીશન પેટે લાંચની રકમ લેતા LCB ટીમે ઝડપી પાડ્યો

કૃષી વિકાસ બેંકના મેનેજર રૂપિયા 15800ની લાંચ લેતા ઝડપાયા
author img

By

Published : Mar 26, 2019, 1:50 AM IST

મળતી માહીતી અનુસાર આ કામના ફરીયાદી ભાવનગર જિલ્‍લા તથા અન્ય જિલ્‍લાઓમાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીનું કામ કોન્‍ટ્રાકટથી કરતા હતા. દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાતોનું ડીઝાઇનિંગને લાગતું કામકાજ કરતી પ્રોવેલ એડવટાઇઝર્સ નામની પેઢીના સંચાલકને ભાવનગરના ડોન વિસ્તારમાં આવેલ ધ ગુજરાત રાજ્ય કો.ઓ. કૃષી અને ગ્રામીણ વિકાસ બેન્ક લી.ભાવનગરના બ્રાન્ચ મેનેજરકેતનભાઈ મહેન્દ્રભાઈ દવેને દૈનિક પત્રોમાં ખેડુતોને આપેલ લોનની વસુલાત અંગેની નોટીસોની જાહેરાત પ્રસિધ્ધ કરાવી હતી.જેથી કામ કરવા માટે બેંકના મેનેજરે રૂપિયા ૧૫,૮૦૦ની માંગણી કરી હતી.

કૃષી વિકાસ બેંકના મેનેજર રૂપિયા 15800ની લાંચ લેતા ઝડપાયા

જે બાદ ફરીયાદીએ લાંચ માંગવાની બાબતની જાણ LCBને કરી હતી. LCB ટીમ દ્વારાબેંક મેનેજરની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી હતી.

ભાવ.માં કૃષી વિકાસ બેંકના મેનેજર લાંચ લેતા ઝડપાયા
પ્રીતિ ભટ્ટ
ભાવનગર તા.૨૫ માર્ચ 

ભાવનગરમાં કૃષી વિકાસ બેંકના બ્રાન્ચ મેનેજર દૈનિક પત્રોમાં આપેલ જાહેરાત કમીશન પેટે લાંચની રકમ સ્વિકારતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે,આ કામના ફરીયાદી ભાવનગર જિલ્‍લા તથા અન્ય જિલ્‍લાઓમાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીનુ કામ કોન્‍ટ્રાકટથી કામ કરતા તથા દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાતોનુ ડીઝાઇનિંગને લગતુ કામકાજ કરતી પ્રોવેલ એડવટાઇઝર્સ નામની પેઢીના સંચાલકને ભાવનગરના ડોન વિસ્તારમાં આવેલ ધ ગુજરાત રાજ્ય કો.ઓ. કૃષી અને ગ્રામીણ વિકાસ બેન્ક લી.ભાવનગરના બ્રાન્ચ મેનેજર કેતનભાઈ મહેન્દ્રભાઈ દવે (ઉવ.-૪૯, 
રહે – ૧૭૪૧, શીવપાર્ક, કાળીયાબીડ, ભાવનગર)એ દૈન્ક પત્રોમાં ખેડુતોને આપેલ લોનની વસુલાત અંગેની નોટીસોની જાહેરાત  પ્રસિધ્ધ કરાવી હતી જેનું બીલ ચુકવવાનું બાકી હોય જાહેરાતના બીલના લેણા નીકળતા કુલ રૂા.૧,૫૭,૮૧૦ થતી રકમમાંથી ૧૦ % લેખે થતા કુલ રૂા.૧૫,૭૮૧ ની રકમના રાઉન્ડ ફિગર પેટે રૂા.૧૫,૮૦૦ની લાંચની રકમની માંગણી મેનેજરે કરી હતી જે પૈકી ફરિયાદી પાસે રૂા.૧૦,૦૦૦ની રકમની  માગણી કરેલ, જે ફરીયાદી એ લાંચ આપવી ન હોય એસીબીમાં ફરીયાદ કરતા , આજરોજ એસીબી એ છટકુ ગોઠવતા આરોપી ૧૦,૦૦૦ રુપીયા લાંચની રકમ સાથે ઝડપી લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.