ETV Bharat / state

અલંગ ખાતે અત્યાર સુધીમાં સૌથી મોટું લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાનું થશે ભંગાણ

ભાવનગર જિલ્લાના અલંગ ખાતે ભારતનું સૌથી મોટું અને લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકા આગામી દિવસોમાં પ્લોટ નંબર 7 માં લાંગરી તેને સ્ક્રેપ કરવામાં આવશે. અલંગ ખાતે અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ 31 હજાર મેટ્રિક ટનનું 2100 પ્રવાસીઓ પ્રવાસ કરી શકે તેમ તમામ લકઝરિયલ સામગ્રીથી સજ્જ જહાજ માનવામાં આવી રહ્યું છે.

author img

By

Published : Dec 11, 2020, 11:09 AM IST

Etv Bharat, Gujarati News, Alang, Karnika Cruise
અલંગ ખાતે અત્યાર સુધીમાં સૌથી મોટું લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાનું થશે ભંગાણ
  • અલંગ ખાતે અત્યાર સુધીમાં સૌથી મોટું લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકા
  • કર્ણિકા જહાજ 31 હજાર મેટ્રિક ટનનું 2100 પ્રવાસીઓ પ્રવાસ કરી શકે
  • શીપમાં લકઝરિયસ એપાર્ટમેન્ટ, સ્વીમીંગ પુલ, રેસ્ટોરન્ટ, ગેમઝોન જેવી તમામ સગવડો

ભાવનગરઃ જિલ્લાના અલંગ ખાતે ભારતનું સૌથી મોટું અને લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકા આગામી દિવસોમાં પ્લોટ નંબર 7 માં લાંગરી તેને સ્ક્રેપ કરવામાં આવશે. અલંગ ખાતે અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ 31 હજાર મેટ્રિક ટનનું 2100 પ્રવાસીઓ પ્રવાસ કરી શકે તેમ તમામ લકઝરિયલ સામગ્રીથી સજ્જ જહાજ માનવામાં આવી રહ્યું છે.

ક્યાં આવી રહ્યું છે લકઝરિયસ ક્રૂઝ શિપ

ભારતનું સૌથી મોટું અને લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકા તેની ભવ્યતા, બાદ ભાવનગર જિલ્લના અલંગ ખાતે જહાજ ભંગાવા માટે આવ્યું છે. આ જહાજની વિશેષતા પર ધ્યાન કરીએ તો આ જહાજ 31હજાર મેટ્રિક ટનનું 2100 પ્રવાસીઓ પ્રવાસ કરી શકે તેવા જહાજમાં તમામ લકઝરિયસ સામગ્રીથી સજ્જ જહાજ માનવામાં આવતું હતું. હાલ આ જહાજને અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.વી-7માં કિનારાથી બે કિલોમીટર દૂર બીચ કરવામાં આવ્યું છે. અલંગ ખાતે શીપ રીસાયકલીંગ ઉદ્યોગ ધરાવતા અને તાજેતરમાં જ નેવીનું બ્રિટીશ કંપનીનું વિરાટ જહાજ ખરીદનાર શ્રી રામ ગ્રુપ દ્વારા હરરાજી દરમિયાન ખરીદવામાં આવ્યું અને ત્યારબાદ લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાની સ્ક્રેપીંગ માટે ખરીદી કરી પ્લોટ નંબર 7 માં ભંગાણ માટે લાવવામાં આવશે. જે માટેના તમામ સરકારી દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થઇ ગઈ છે અને નજીકના દિવસોમાં હાઈ ટાઇડ ભરતીના સમયે બીચીંગ કરી લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાને સ્ક્રેપ કરવામાં આવશે.

શું કહી રહ્યા છે કર્ણિકા શિપના માલિક

લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકા વિશે વધુ માહિતી આપતા મુકેશ પટેલે જણાવ્યું કે, અલંગમાં અત્યાર સુધીમાં પેસેન્જર શીપ અને એ પણ લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકા જેવું જહાજ એ પહેલીવાર અલંગ ખાતે ભંગાણ માટે આવ્યું છે. તેમજ આ શીપ એ ક્રૂઝનું સૌથી લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ માનવામાં આવે છે. તે જહાજમાં લકઝરિયસ એપાર્ટમેન્ટ, સ્વીમીંગ પુલ, રેસ્ટોરન્ટ, ગેમઝોન જેવી તમામ સગવડોથી સજ્જ છે. તેમજ અત્યાર સુધીમાં ઘણા નાના મોટા જહાજો અલંગ ખાતે ભંગાણ થયું છે, પરંતુ આવું લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ એ પહેલીવાર સ્ક્રેપ કરવામાં આવશે.

અલંગ ખાતે અત્યાર સુધીમાં ઘણા નાના શીપોને કટિંગ કરવામાં આવ્યા છે, પરંતુ લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ કર્ણિકાએ પહેલીવાર અલંગ ખાતે કટિંગ કરવામાં આવશે. લકઝરિયસ પેસેન્જર ક્રૂઝ શિપ આવ્યા બાદ આગામી દિવસોમાં આવા અનેક બીજા શીપો કટિંગ માટે શીપબ્રેકરો દ્વારા ખરીદવામાં આવે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.