ETV Bharat / state

કિસાનોએ આપેલા દેશવ્યાપી બંધના એલાનનો મહુવામાં થયો ફિયાસ્કો - Restrictions fiasco in Mahuva

કૃષિ બિલના વિરોધમાં કિસાનોએ આપેલા દેશવ્યાપી ભારત બંધના એલાનને પગલે મહુવામાં તેનો ફિયાસ્કો થયો હતો. મહુવા સંપૂર્ણ ખુલ્લુ રહ્યુ હતુ.

કિસાનોએ આપેલા દેશવ્યાપી બંધના એલાનનો મહુવામાં થયો ફિયાસ્કો

author img

By

Published : Dec 9, 2020, 10:31 AM IST

  • કૃષિ બિલના વિરોદ્ધમાં અપાયેલા ભારત બંધના એલાનને મહુવાએ ગણકાર્યું નહીં
  • મહુવાના તમામ બજારો સહિત યાર્ડ પણ ખૂલ્લા રહ્યા
  • કાયદા વિશે અજાણ લોકો ગેરમાર્ગે ન દોરવાયા

ભાવનગરઃ કૃષિ બિલના વિરોધમાં કિસાનોએ આપેલા બંધના એલાનને મહુવા વાસીઓએ નિષ્ફળ બનાવ્યું છે. જ્યારે મહુવા યાર્ડ સહિત તમામ માર્કેટ ખુલ્લા રહ્યા હતા સોની બજાર અને કાપડા બજાર અને મહુવાના તમામ નાના મોટા વેપાર રાબેતા મુજબ શરૂ રહ્યા હતા.બંધને સમર્થન આપનારા પૂર્વ ધારાસભ્ય કનું કલ્સરિયા પણ દેખાયા ન હતા એક પણ કોંગ્રેસી નેતા પણ બહાર આવ્યા ન હતા.

કિસાનોએ આપેલા દેશવ્યાપી બંધના એલાનનો મહુવામાં થયો ફિયાસ્કો
કિસાનોએ આપેલા દેશવ્યાપી બંધના એલાનનો મહુવામાં થયો ફિયાસ્કો

મહુવાની તમામ બજારો રાબેતા મૂજબ શરૂ રહી

મહુવાના તમામ એરિયાની માર્કેટ ખુલ્લી જ જોવા મળી હતી અને હમણાં હજુ લોકડાઉન ગયું હોય વેપારીઓ ને તેની કઅળ ન વળી હોય આવા બંધના એલાન આવતા વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. પોલીસનો ચાંપતો બંદોબસ્ત મહુવાના પ્રવેશ દ્વાર સીલ કર્યા હતા. મહુવાના તમામ પ્રવેશ દ્વાર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી કોઈ આંદોલન કારી ઘુસી ન જાય તેની સ્પષ્ટ સૂચના મહુવા PI દ્વારા આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.