ETV Bharat / state

તળાજામાં ધોળે દિવસે 1.75 લાખ રૂપિયાની લૂંટ, આ ઘટનામાં 2 વ્યક્તિ હતા સામેલ - Crime News

તળાજામાં ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો હતો. બેન્કમાંથી પાક ધિરાણના રૂપિયા ઉપાડી હોસ્પિટલ ગયેલા વૃદ્ધ પર 2 ગઠીયાઓએ લૂંટ ચલીવી હતી અને રૂપિયા 1.75 લાખ ઉપાડી ગયા હતા.

તળાજામાં ધોળે દિવસે 1.75 લાખ રૂપિયાની લૂંટ,  લૂંટમાં 2 વ્યક્તિ હતા સામેલ

author img

By

Published : Dec 18, 2020, 1:33 PM IST

  • ભાવનગરમાં ધોળા દિવસે લૂંટ ચોરીની ઘટના
  • તળાજામાં ધોળે દિવસે 1.75 લાખ રૂપિયાની લૂંટ
  • આ લૂંટની ઘટના 2 વ્યક્તિ સામેલ હતા

ભાવનગરઃ બેન્કમાંથી પાક ધિરાણના રૂપિયા ઉપાડી હોસ્પિટલ ગયેલા વૃદ્ધ પર લૂંટ ચલાવી ગઠિયા 1.75 લાખ ઉપાડી ગયા હતા. જાણે પોલીસનો કોઇ ડર જ નહોઇ એવી રીતે ગઠ્યાઓ લૂંટ ચલાવી રહ્યા છે. ધોળા દિવસે ચોરીના બનાવો બનતા હોઇ છે. એવો જ એક કિસ્સો તળાજામાં બન્યો હતો. બેન્કમાંથી એક વૃદ્ધ 1.75 લાખ ઉપાડીને નીકળ્યા તે સમયે ગઠીયાઓ પૈસાની થેલી ગઠિયા ઉપાડી ગયા હતા જેમાં ધિરાણની રકમ હતી.

રૂપિયા 1.75 લાખની ચોરી

બનાવની વિગત એવા પ્રકારની છે કે દાથાના વેજોદરી ખાતે રહેતા ચેતનભાઈ લુનશીભાઈ ડોડીયા તેમના વૃદ્ધ માતા સાથે તળાજાની બેન્ક ઑફ બરોડા બેન્કમાંથી પાક ધિરાણના પૈસા ઉપાડવા ગયેલા અને ત્યાંથી રૂપિયા 1.75 લાખ ઉપાડીને ત્યાંની નજીકની હોસ્પિટલમાં તેમના મિત્ર પાસે ગયેલા જ્યાં તેમને બજારમાં બીજું કામ હોવાથી તેમના માતાને હોસ્પિટલમાં બેસાડી ગયેલા ત્યારે કોઈ 2 ગઠિયા આવેલા અને ઉલટી કરીને તેની માતા પાસે પડેલા રૂપિયાની થેલી લઇને ભાગી ગયેલા આમ પાક માટે પાક ધિરાણ લાઇને નીકળેલા આ વૃદ્ધને આફત આવી પડી શિયાળુ પાક લેવા અને ગત સાલ નબળું પડતા થયેલા લેના ભરપાઈ કરવા પાક ધિરાણની લૉન લીધી હતી અને આમ ગઠિયા ભટકાય જતા આભ તૂટી પડ્યું હતું.

સમગ્ર ઘટની CCTVમાં કેદ

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થાય હતી અને આ ગાઠીયા આ લોકો બેન્કમાં ગયા ત્યારથી જ રેકી કરતા હતા. આ લૂંટમાં 2 વ્યક્તિ સામેલ છે અને ટૂંક સમયમાં પકડાય જશે તેવી પોલીસને આશા છે. જ્યારે આ લૂંટારા કોઈ મોટી ગેંગ ન હોય તેવું માનવામાં આવી રહ્યું છે અને પોલીસ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.