ETV Bharat / state

લોકસભા ચૂંટણી નજીક આવતા જૂના મુદ્દાઓ ફરી જાગ્યા - Priti Bhatt

ભાવનગરઃ લોકસભાની ચૂંટણીની તારીખો નજીક આવતાની સાથે જ ઉમેદવારોના નામની જાહેરાત શરૂ થઇ ગઇ છે. તો બીજી તરફ ચૂંટણી સમયે જ જુના મુદ્દાઓ ફરી બહાર આવતા જોવા મળે છે. જેમાં બુધેલ સરપંચ પર થયેલા કેસ મામલો ફરી પ્રકાશમાં આવ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 24, 2019, 8:36 AM IST

પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ અમિત શાહની હાજરીમાં સરપંચ સામે થયેલા કેસને પાછા ખેચવાના આશ્વાશન બાદ પણ આજ સુધી કોઇ કેસ પાછા ન ખેંચાતા રાજપૂત સમાજ નારાજ થયો છે.

શું કહ્યું રાજપુત સમાજના પ્રમુખે, જુઓ વીડિયો

એક તરફભાવનગરલોકસભાની બેઠક પર ભારતીબેન શિયાળનું નામ BJPએ જાહેર કર્યુંછે, તો બીજી તરફબુધેલ સરપંચ પર થયેલા કેસના મામલે કોઇ નીવેડો ન આવતારાજપૂત સમાજ નારાજ થયો છે.

મહત્વનું છે કે ઘટનાનેએક વર્ષ જેટલો સમય વીતવા છતાં કોઈ કેસ પાછો નહી ખેચાતા ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ અને રાજ્યના તાલુકાકક્ષાથી આવેલા આગેવાનોની ઉપસ્થિતિમાં મીટિંગ બુધેલ ગામમાંમળી હતી.

આ મિટિંગમાં રાજપૂત સમાજના પ્રમુખે કહ્યું કે, સરકાર પાસે સરપંચ દાનસંગ મોરી પરના કેસ પાછા ખેચવાની રજૂઆત કરવામાં આવશે. તેમ છતાં કોઇ કાર્યવાહી નહીં થાય, તો તેની અસર સરકારને ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે.

ભાવનગરમાં એક તરફ લોકસભાની બેઠક પર ભારતીબેન શિયાળનું નામ ભાજપમાં જાહેર થયું છે ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ અમિત શાહની હાજરીમાં બુધેલ સરપંચ પર થયેલા કેસ મામલે રાજપૂત સમાજના પ્રમુખ સાથે બેસીને સમાધાન કર્યું હતું અને કેસો પાછા ખેચવા માટે આશ્વાશન આપ્યું હતું આજે ચુંટણી આવી જતા અને એક વર્ષ વીતવા છતાં કોઈ કેસ પાછો નહી ખેચાતા ગુંજરાત રાજપૂત  સમાજના પ્રમુખ કાનભા ગોહિલ અને રાજ્યના તાલુકા કક્ષાએથી આવેલા આગેવાનોની ઉપસ્થિતિમાં એક સંમેલન જેવી મીટીંગ  ભાવનગર નજીકના બુધેલ ગામે મળી હતી જ્યાં સમાજ પહેલાના નારા સાથે સરકારને રજૂઆત કરવામાં આવશે અને દાનસંગ મોરી પરના કેસ પાછા ખેચવામાં નહી આવે તો સમાજ બાદમાં નક્કી કરશે કે હવે શું નિર્ણય કરવો. જો કે મંચ પરથી સમાજના પ્રમુખે પોતાની ક્ષમતા પ્રમાણે કહ્યું હતું કે તેઓ મોદીને પણ કહીને ગુજરાતની સરકારને કેસ પાછા ખેચવા કહી શકે છે પણ હજુ એવા સબંધોનો ઉપયોગ નથી કર્યો અને અમિત શાહને પણ ઝભો પકડીને કહી શકે કે શું થયું દાનસંગભાઈના કેસનું. જો કે સરકારમાં તેઓ હજુ રજૂઆત કરશે નહિતર રાજ્યના ૮૦ થી ૮૫ લાખ રજપૂતો છે અને ઉકેલ નહી આવે તો બાદમાં ટુક સમયમાં નિર્ણય કરવામાં આવશે તેવી પણ તેમણે ચિમકી ઉચ્ચારી હતી.

Get your files
 
4 files
2303  BVN DANSING MORI MITING B 2.mpg
2303  BVN DANSING MORI MITING B 1.mpg
2303  BVN DANSING MORI MITING.mpg
SPEECH KANBHA.mpg

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.