ETV Bharat / state

બુધેલ ગામમાં દારૂની હકીકત ઓકનારા PSI સસ્પેન્ડ - મામલતદાર

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વીડિયોમાં PSIએ દારૂ પોલીસની રહેમ નજર હેઠળ વહેંચાતો હોવાનું જણાવ્યું હતું.

psi-suspended-after-viral-video-on-social-media
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ PSIને સસ્પેન્ડ કરાયા
author img

By

Published : Feb 8, 2020, 10:02 PM IST

ભાવનગરઃ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વીડિયોમાં PSIએ દારૂ પોલીસની રહેમ નજર હેઠળ વહેંચાતો હોવાનું જણાવ્યું હતું.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ PSIને સસ્પેન્ડ કરાયા

વરતેજ પોલીસના PSI એચ. સી. ચુડાસમાના વાયરલ થયેલા વીડિયોમાં બુધેલ દાનસંગ મોરીની હોટલ પાસે ચાની ચૂસકી લેતા મામલતદારની ઉપસ્થિતિમાં દારૂ પોલીસની મહેરબાનીએ વહેંચાઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગે PSIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

Intro:સોસીયલ મીડિયામાં વાયરલ વીડિયોને પગલે પીએસઆઇ સસ્પેન્ડ : દારૂ વિશે બોલ્યા હતા PSI Body:વરતેજ પોલીસના પીએસઆઇ એચ સી ચુડાસમા વાયરલ વીડિયોમાં બુધેલ દાનસંગ મોરીની હોટલ પાસે ચા ની ચૂસકી લેતા મામલતદારની ઉપસ્થિતિમાં દારૂ પોલીસની મહેરબાનીએ વહેચાઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે જેને પગલે પોલીસ વિભાગે પીએસઆઇને સસ્પેન્ડ કરી દીધા છે Conclusion:ભાવનગર બુધેલ ગામે દાનસંગ મોરીની હોટલ ગયેલા પીએસઆઇ સહિત અન્ય કર્મચારીઓનો વાતું કરતો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે. પીએસઆઇ વીડિયોમાં દારૂ બાબતે અશોભનીય અને ગેરજવાબદાર વાતું કરતા હોવાનું ફળીભૂત થાય છે. દાનસંગ મોરી સાથે પીએસઆઇ, મામલતદાર અને નાયબ મામલતદાર ચા ની ચૂસકી લેતા હતા ત્યારે કોઈએ વિડીયો ઉતારી લીધા બાદ વિડીયો વાયરલ થયા હતા. પીએસઆઇ વીડિયોમાં દારૂના બુટલેગરો તેમની મહેરબાનીએ ધંધો કરતા હોય તેવા શબ્દ પ્રયોગ કર્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.