ETV Bharat / state

તળાજા માર્ગ પર ટ્રાન્સપોટરો ટોલટેક્સને લઈ રોડ ચક્કાજામ કરે તે પહેલાં પોલીસ દ્વારા અટકાયત - ટ્રાન્સપોટર વિરોધ

ભાવનગરના તળાજા જવાના માર્ગ પર સોમનાથ નેશનલ હાઇવે બનાવવાની શરૂઆત બાદ કોબડી ગામથી ટોલટેક્સ કામ અધૂરું હોવા છતાં ઉઘરાણી કરતા ટ્રાન્સપોટરોએ ચક્કાજામનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.

sa
sa
author img

By

Published : Jan 12, 2021, 7:48 AM IST

  • ભાવનગર કોબડી ટોલટેક્સ પર ટ્રાન્સપોટરોનો ચક્કાજામ કાર્યક્રમ
  • પોલીસે વિરોધ કરે તે પહેલા જ કરી અટકાયત
  • વિરોધ કરવા અનેક ટ્રાન્સપોટરો ભેગા થયા હતા

    ભાવનગરઃ ભાવનગરના તળાજા જવાના માર્ગ પર સોમનાથ નેશનલ હાઇવે બનાવવાની શરૂઆત બાદ કોબડી ગામથી ટોલટેક્સ કામ અધૂરું હોવા છતાં ઉઘરાણી કરતા ટ્રાન્સપોટરોએ ચક્કાજામનો કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. જિલ્લાના કોબડીથી શરૂ થયેલા ટોલ ટેક્સના પગલે અલંગ વ્યવસાયને મોટો ફટકો મળ્યો છે, રોડ હજુ સંપૂર્ણ તૈયાર નહી હોવા છતાં ઉઘરાણી સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે, વિરોધ કરતા પહેલા પોલીસે વિરોધ કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો.

    ટોલટેક્સને લઈને શા માટે વિરોધ

ભાવનગરનું અલંગ એશિયાનું સૌથી મોટું શિપયાર્ડ છે અને અનેક ટ્રાન્સપોટરો અલંગ પર નભી રહ્યા છે. એવામાં સરકારે નેશનલ હાઇવે બનાવવાનો પ્રારંભ કર્યા બાદ 60 ટકાથી વધુ કામગીરી થતા ટોલટેક્સ લેવાનું શરૂ કરતાં ટોલટેક્સ પછીના ગામો અને અલંગ સોસિયા ટ્રાન્સપોર્ટર એસોસિયેશન, વકીલ મંડળ સહિત તળાજા ટ્રાન્સપોર્ટર એસોસિયેશનો સાથે મળીને વિરોધ નોંધાવી રહ્યા છે. આ સાથે રોડ સંપૂર્ણ પૂરો કર્યા બાદ ઉઘરાણી કરવામાં આવે તેવી માંગ કરી છે.

dasd
તળાજા માર્ગ પર ટ્રાન્સપોટરો ટોલટેક્સને લઈ રોડ ચક્કાજામ કરે તે પહેલાં પોલીસ દ્વારા અટકાયત
ટોલટેક્સ પર કોણ ચક્કાજામ કરવાનું હતું અને શું થયુંભાવનગરના નેશનલ હાઇવેનું ટોલટેક્સ કોબડી ગામથી શરૂ થાય છે. હજારો ટ્રકો ટ્રાન્સપોટરોના આ માર્ગ પર ચાલે છે. ત્યારે રોડ પૂરો કર્યા વગર ઉઘરાણી કરતા વિરોધ વ્યક્ત કરીને ચક્કજમનો કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ પોલીસે દરેક વિરોધ કરનારા એકઠા થાય તે પહેલાં અટકાયતો કરી લેવામાં આવી અને કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો.
sas

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.