ETV Bharat / state

પાલીતાણા: એકપણ વ્યક્તિનું રજિસ્ટ્રેશન નહીં થતા શેત્રુંજય ગિરિરાજ નવ્વાણું યાત્રા રદ્દ કરાઈ - જૈન

ભાવનગરના પાલીતાણા શેત્રુંજય ગિરીરાજ પર નવ્વાણું યાત્રા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. ગિરિરાજ પર નવ્વાણું યાત્રા માટે એક પણ વ્યક્તિનું રજિસ્ટ્રેશન થયું નથી. કોઈનું પણ રજિસ્ટ્રેશન ન થતા પાલીતાણામાં ધંધા-રોજગાર પર પણ માઠી અસર જોવા મળી રહી છે.

એક પણ વ્યક્તિનું રજિસ્ટ્રેશન ન થતા પાલિતાણા શેત્રુંજય ગિરીરાજ નવ્વાણું યાત્રા બંધ

author img

By

Published : Dec 1, 2020, 7:09 PM IST

  • પાલીતાણા શેત્રુંજય ગિરિરાજ પર નવાણું યાત્રા હાલ બંધ
  • ગિરિરાજ પર નવાણું યાત્રાનું એક પણ રજિસ્ટ્રેશન થયું નથી
  • 99 યાત્રાનું રજિસ્ટ્રેશન ન થતા પાલીતાણામાં ધંધા-રોજગાર ઉપર માઠી અસર

ભાવનગરઃ તીર્થોનો રાજા તીર્થાજીરાજ શ્રી શેત્રુંજીતીર્થ છે. આવા ગિરીરાજ શેત્રુંજય પર શ્રી આદિનાથ પ્રભુ 99 પૂર્વ વાર પધાર્યા છે. તે ગિરીરાજ ઉપર નવ્વાણું યાત્રાનું મહત્ત્વ હોય છે. આ નવ્વાણું યાત્રા માટે દેશભરમાંથી 1600થી વધુ યુવાનો યુવતીઓ સાધુ-સાધ્વીજી તેમ જ આચાર્ય ભગવંતોની નિશ્રામાં ઉગ્રતપસ્યા કરીને ભવોભવનું ભાથુ બાંધે છે. આ દરમિયાન દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ યાત્રા, મહેંદી રસમ, માલ ચડાવવા, યાત્રિકો અને કાર્યકરોનું બહુમાન તેમ જ સંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.

એક પણ વ્યક્તિનું રજિસ્ટ્રેશન ન થતા પાલિતાણા શેત્રુંજય ગિરીરાજ નવ્વાણું યાત્રા બંધ
એક પણ વ્યક્તિનું રજિસ્ટ્રેશન ન થતા પાલિતાણા શેત્રુંજય ગિરીરાજ નવ્વાણું યાત્રા બંધ
જૈન ધર્મના આચાર્ય ભગવંતો દ્વારા આપવામાં આવે છે વ્યાખ્યાનોનોપ. પૂ. આચાર્ય ભગવંતોની, સાધુ-સાધ્વીજી નિશ્રામાં પાલિતાણામાં જંબુદ્વિપ, સમદડી, જાલોર, મેવાડ, દાત્રાલ સહિત જગ્યાએ યાત્રાના યાત્રિકો રોકાયા છે અને વહેલી સવારે ચાર વાગ્યે આ યાત્રાનો પ્રારંભ કરી 10થી 12 વાગ્યા સુધીમાં ત્રણથી ચાર યાત્રા કરી યાત્રિકો ધર્મશાળામાં પરત ફરે છે. આ 1500 યાત્રિકોની સંખ્યામાં 15થી 18 વર્ષના બાળક-બાલિકાઓ 50 ટકા જેટલા છે. વેકેશનમાં હરવા-ફરવાનું છોડીને આ કોન્વેન્ટનું કલ્ચર છોડીને પોતાનાના આત્મા માટે આ નવ્વાણું યાત્રા ભાવપૂર્વક કરી રહ્યા છે. આ યાત્રામાં જોડાયેલા બાળકો એવા પણ છે કે, જે કોઈ દિવસ એસી વગર રહ્યા નથી અને કારની નીચે પગ મૂક્યો નથી. એસી સ્કૂલમાં જ ભણ્યા છે આવા બાળકો પર પોતાનું કલ્ચર છોડીને 99 યાત્રામાં જોડાયા છે. યાત્રા દરમિયાન સળંગ નાકોડા ઉપવાસ એટલે કે છઠનું ઉગ્ર તપ કરી સાથે ગિરીરાજની સાત યાત્રા કરીને કર્મનિર્જરા કરે છે. સાથે ખાસ ઉલેખનીય છે કે આ યાત્રા માં નાના બાળકો પર ઉગ્ર તપસ્યા સાથે યાત્રા કરે છે તેમજ અને જૈનેતર બાળકો પણ આ યાત્રામાં જોડાઈ છે.

નવ્વાણું યાત્રામાં મોક્ષ માટે શું છે મહત્ત્વનવ્વાણુંની યાત્રા મોક્ષ માટેનો સીધો રસ્તો છે. ભગવાન આદેશ્વરે આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આપણા આત્માને કર્મથી હળવો કરવા માટે આ યાત્રા કરનારને મોક્ષની બારીઓ ખૂલે છે. આ યાત્રા કરતા કરતા યાત્રિકો 12500 જેટલી પ્રદક્ષિણા તેમ જ 1008 અભિષેક સહિતની ક્રિયાઓ કરવામાં આવે છે. યાત્રિકો દ્વારા રોજની બે કે વધુ યાત્રાઓ કરવામાં આવે છે અને 45 દિવસમાં નવ્વાણું યાત્રા સંપન્ન કરે છે, પરંતુ હકીકતમાં તેઓ એ 108 યાત્રા કરવાની હોય છે. આ યાત્રામાં એક યાત્રા છ ગાઉની પણ હોય. જ્યારે શેત્રુંજી નદી નાહીને એક યાત્રા પણ યોજાઈ છે. જ્યારે એક યાત્રામાં યાત્રિકો દ્વારા ચાંદીની લગડી પગથીયે-પગથીયે મૂકીને પણ યાત્રા કરવામાં આવે છે. યાત્રા પૂર્ણ કરીને યાત્રિકો નીચે આવે ત્યારે દાતા પરિવાર તરફથી એમના માટે સુંદર મજાના એકાસણાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને તેમની વૈયાવચ્ચ કરવા સ્વયંસેવકો ખડેપગે હાજર રહે છે. આમ, શ્રદ્ધા, સાધના અને સિદ્ધિનો એક અનુપમ ત્રિકોણ એટલે શેત્રુંજય તીર્થની નવ્વાણું યાત્રા. નવ્વાણું યાત્રા દરમિયાન ઘણા લોકો ડોળીનો ઉપયોગ કરતા હોય છે. તેમાં જ પૂજા અર્ચના માટે ફૂલનો ઉપયોગ થતા હોય છે. સરકારના નિયમ મુજબ હાલ કોરોના મહામારી રહી છે. હાલમાં ગિરીરાજ ઉપર પૂજા બંધ હોવાથી પૂજામાં વપરાતા ફૂલના ધંધાવાળા બસો પરિવારોની મજૂરી છીનવાઈ ગઈ છે તેમ જ રિક્ષાવાળા તથા વેપારીઓના ધંધામાં માઠી અસર દેખાઈ રહેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.