ETV Bharat / state

આકરી ગરમીમાં 108 ના કર્મચારીઓની બાહોશ કામગીરી : ગરમીથી કેવા દર્દીઓમાં વધારો થયો - Ambulance in Bhavnagar

ભાવનગર શહેર અને જિલ્લામાં 108ની ટીમ આકરી 44.5 ડિગ્રીમાં (Temperature in Bhavnagar)પણ એક કોલ આવતા દોડવાનું બંધ કરતા નથી. શહેરના કુલ 135 કર્મચારીઓ છે અને 26 એમ્બ્યુલન્સ છે. આકરી ગરમીમાં પણ પોતાની 24 કલાક નોકરીમાં પાછા પડતા નથી. કર્મચારીઓ શુ તડકામાં પણ પોતાની કાળજી લઈ રહ્યા છે અને દર્દીઓની પણ તો ચાલો જાણીએ.

આકરી ગરમીમાં 108 ના કર્મચારીઓની બાહોશ કામગીરી : ગરમીથી કેવા દર્દીઓમાં વધારો થયો

author img

By

Published : May 19, 2022, 8:58 PM IST

ભાવનગરઃ ગરમીમાં બહાર નીકળવું કેટલું ભયજનક માની શકાય તે આ રિપોર્ટમાં આવતા આંકડા તમને દર્શાવી શકશે. જો કે ETV Bharat એ 108 ના કર્મચારીઓ આકરી ગરમીમાં પણ પોતાની 24 કલાક નોકરીમાં(108 employees in Bhavnagar) પાછા પડતા નથી. કર્મચારીઓ શુ તડકામાં પણ પોતાની કાળજી લઈ રહ્યા છે અને દર્દીઓની પણ તો ચાલો જાણીએ. ઉનાળામાં ભાવનગર 44.5 ડિગ્રી તડકો લોકો (Temperature in Bhavnagar)ભોગવી ચુક્યા છે. આકે ગરમીમાં પણ 108 ના કર્મચારીઓ પોતાની ફરજ 24 કલાક નિભાવે છે. ભાવનગર જિલ્લામાં 108ની ટીમની કાળજી શુ અને શું દર્દીઓની પણ લેવામાં આવે ચડ કાળજી ? જાણો

108ની ટીમ

આ પણ વાંચોઃ ઉનાળાની શરૂઆત થતાં ભાવનગરમાં અનેક લોકો થયા બેભાન, તમે પણ આટલું ધ્યાન રાખજો..!

કેટલા કર્મચારી અને શું રખાય છે કાળજી - ભાવનગર શહેર અને જિલ્લામાં 108ની ટીમ આકરી 44.5 ડિગ્રીમાં પણ એક કોલ આવતા દોડવાનું બંધ કરતા નથી. 108 ના જિલ્લા અને શહેરના કુલ 135 કર્મચારીઓ છે અને 26 એમ્બ્યુલન્સ છે. આ દરેક કર્મચારીની કાળજી શુ ? તો સાંભળો 108 ના કર્મચારી વનરાજ બારૈયાના મુખે કે જેમને જણાવ્યું હતું કે ઉનાળામાં તેઓ દર્દી માટે ફરતા હોય છે. પોતાના શરીરની કાળજી લેવા માટે પાણીની વ્યવસ્થા, ORS, લીંબુ શરબત તેમજ કેટલીક દવાઓ સાથે રાખે છે. આ સાથે તેઓ 108 એમ્બ્યુલન્સમાં એસીની વ્યવસ્થા રાખવામાં આવી છે જેને જરૂર પડે ઉપયોગ કરાય છે. 108 ના કેસના હોય ત્યારે પોતાના વિસ્તારમાં પોઇન્ટ બપોરના સમયે વૃક્ષ નીચે અથવા કોઈ શેડ નીચે એમ્બ્યુલન્સ ઉભી રાખવામાં આવે છે જેથી 108 એમ્બ્યુલન્સનું તાપમાન વધે નહિ.

આ પણ વાંચોઃ નવી 108 હશે વધુ સુવિધાસભર, વધુ સ્પેસ સહિત AC જેવી સુવિધાઓમાં કરાયો વધારો
કમચારીઓ તડકામાં આવતા કેસ ક્યાં અને શું કાળજી - ભાવનગર શહેર અને જિલ્લામાં 108ની ટીમ એક કોલ આવતા દોડવા લાગે છે ત્યારે 108 ના ભાવનગરના પ્રોગ્રામ મેનેજરે જણાવ્યું હતું કે 108 ના કર્મચારીઓ ગરમીમાં પોતે ધ્યાન રાખે છે. પાણી સાથે રાખે છે તેમજ જરૂરિયાત ORS સહિત દવા રાખવામાં આવે છે. આ સિવાય દર્દીની વાત કરવામાં આવે તો માર્ચથી લઈને મેં સુધીમાં 413 કેસ ગરમીને લગતા આવ્યા છે જેમાં પેટમાં દુખાવાના 133 કેસ,ઝાડા અને ઉલ્ટીના 84 કેસ,છાતીમાં દુખાવાના 4 કેસ,તાવના 67 કેસ,માથાના દુખાવાના 9 કેસ અને બેભાન થવાના 116 કેસ મળીને કુલ 413 કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.